- સ્પેશિયલ ફિચર્સ
Nita Ambani, Shloka કે Radhika પાસે નહીં પણ આ મહિલા પાસે છે પરિવારનો સૌથી મોંઘો હાર…
દુનિયાના ધનવાન પરિવારમાં એક એવા અંબાણી પરિવાર (Ambani Family)ની લેડિઝ ક્લબ પાસે એકથી ચઢિયાતા એક મોંઘા મોંઘા ઘરેણાંઓ છે અને આ ઘરેણાંઓ દરેક માનુનીના ડ્રીમ કલેક્શનમાંથી એક હશે. વારે તહેવારે અંબાણી પરિવારનો મહિલા મંડળ આ શાનદાર અને શાહી જ્વેલરી પહેરીને…
- આમચી મુંબઈ
રવિવારે મુંબઈમાં લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાના હોય તો વાંચી લો મહત્ત્વની માહિતી…
મુંબઈ: રેલવે દ્વારા ટ્રેક, સિગ્નલિંગ તથા ઓવરહેડ વાયરના સમારકામને કારણે રવિવાર ૧૫મી ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ ત્રણેય રેલવે લાઈનમાં વિશેષ મેજર બ્લોક રહેશે. બ્લોક દરમિયાન લાંબા અંતરની સાથે લોકલ ટ્રેનો રદ રહેશે જેથી નિર્ધારિત સમયમાં ટ્રાવેલ કરવાનું સુવિધાજનક બની શકે છે.બોરીવલી…
- આમચી મુંબઈ
ઘાટકોપર જૉલી જિમખાના આયોજિત ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પરાગ ઇંગ્લિશ સ્કૂલ, ભાંડુપ વિજેતા…
મુંબઈઃ ઘાટકોપર તથા આસપાસના પરાઓની 8 સ્કૂલ વચ્ચે ઇન્ટર-સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન ચૅરમૅન રજનીકાંત શાહ, મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઇ અજમેરા, સેક્રેટરી મૂકેશ ભાઇ બદાણી, પરેશભાઇ શાહ, ટ્રસ્ટી ગણ તથા મેનેજિંગ કમિટીના પીઠબળ હેઠળ ઘાટકોપર જૉલી જિમખાનાની ક્રિકેટ સબ કમિટી દ્વારા…
- નેશનલ
Swarna Andhra-2047: નાયડૂએ ‘સમૃદ્ધ, સ્વસ્થ અને સુખી’ રાજ્ય માટે રજૂ કર્યું ‘વિઝન’…
વિજયવાડાઃ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન.ચંદ્રબાબુ નાયડુએ આજે “સ્વર્ણ આંધ્ર-2047” વિઝન દસ્તાવેજનું અનાવરણ કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય આંધ્ર પ્રદેશને ‘સમૃદ્ધ, સ્વસ્થ અને સુખી’ બનાવવાનો છે. મુખ્ય પ્રધાને અહીંના ઈન્દિરા ગાંધી મ્યુનિસિપલ સ્ટેડિયમ ખાતે જાહેર સભા દરમિયાન તેની જાહેરાત કરી હતી,…
- સ્પોર્ટસ
ગુકેશના સંસ્કાર અને વિનમ્રતા આખી દુનિયાએ નિહાળ્યા, વીડિયો વાઇરલ થયો…
સિંગાપોરઃ 18 વર્ષની ઉંમરના ચેસના સૌથી યુવાન વર્લ્ડ ચૅમ્પિયન ભારતના ડી. ગુકેશે ગુરુવારે અહીં ચીનના ડિન્ગ લિરેનને 14મી તથા અંતિમ ગેમમાં હરાવીને વિશ્વ વિજેતાપદની સર્વોત્તમ ટ્રોફી તો જીતી લીધી, પરંતુ એ સાથે તેણે ચેસની મહાન રમતનું જે રીતે સન્માન કર્યું…
- આપણું ગુજરાત
સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટરની પરીક્ષા પૂર્વે GPSC ના ચેરમેને આપી મહત્ત્વની માહિતી…
ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આગામી 22 ડિસેમ્બરના રોજ લેવામાં આવનારી રાજ્ય વેરા નિરીક્ષક (State Tax Inspector)ની ભરતીને લઈને GPSCના ચેરમેન હસમુખ પટેલે (IPS Hasmukh Patel) પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. આયોગ દ્વારા પરીક્ષા કેન્દ્ર ફાળવવા બાબતે…
- આપણું ગુજરાત
પાટણ ‘ડમી કેન્ડિડેટ કેસ’માં સાત વર્ષ પછી આરોપીને કોર્ટે ફટકારી સજા, જાણો સમગ્ર કેસ?
પાટણ: પાટણમાં બહુચર્ચિત ડમી કેન્ડિડેટ કેસમાં આખરે સાત વર્ષ બાદ કોર્ટે ચુકાદો આપ્યો છે. પાટણની ન્યાયિક અદાલતે ત્રણ આરોપીને એક વર્ષની જેલ અને દસ-દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો દંડ નહીં ભરે તો વધુ બે મહિનાની કેદની સજા ફટકારવામાં…
- આમચી મુંબઈ
વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોણ ક્યાં રહેશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બની છે. દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે અને એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું પદ દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં નંબર બેનું રહેશે. તેમને નાગપુરનો…
- નેશનલ
આમ આદમી પાર્ટીની સરકારે કેગના 14 રિપોર્ટ દબાવ્યાનો ભાજપનો આરોપઃ વિધાનસભા સત્ર બોલાવવાની કરી માંગ…
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ધારાસભ્યોએ આજે આમ આદમી પાર્ટી (આપ) પર કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ના 14 રિપોર્ટને દબાવી રાખવાનો આરોપ લગાવ્યો અને તેને ગૃહમાં રજૂ કરવા માટે વિધાનસભા સત્ર તત્કાળ બોલાવવાની માંગ કરી હતી. આ પણ વાંચો…