- શેર બજાર
શેરબજાર: પ્રાઇમરી માર્કેટમાં નવ આઇપીઓની સવારી…
નિલેશ વાઘેલામુંબઇ: પ્રાઇમરી માર્કેટમાં ફરી હલચલ વધી રહી છે. આ સપ્તાહે નવ આઇપીઓ આવી રહ્યાં છે, જેમાંથી ચાર મેઇનબોર્ડના અને બાકીના એસએમઇ સેગમેન્ટમાં આવી રહ્યાં છે. વાસ્તવમાં ચાલુ વર્ષમાં આ પહેલી વાર એવું બનશે, જ્યારે મેઈનબોર્ડ સેગમેન્ટમાંથી એક જ અઠવાડિયામાં…
- નેશનલ
તેજ પ્રતાપની હકાલપટ્ટી પછી તેજસ્વી યાદવે આપ્યું મોટું નિવેદન, પરિવાર સામે કરશે બળવો?
પટના: બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળ(RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવ એક યુવતી સાથે છેલ્લા 12 વર્ષથી રિલેશનશિપમાં હોવાની વાત જાહેર થતા મુશ્કેલીમાં (Tej Pratap Yadav relationship) ફસાયા છે. લાલુ યાદવે 37 વર્ષીય…
- સ્પોર્ટસ
આ ટેસ્ટ સ્પેશિયાલિસ્ટે ટીમ ઇન્ડિયામાં પાછા આવવાની આશા હજી છોડી નથી…
નવી દિલ્હીઃ ભારતના ટેસ્ટ-સ્પેશિયાલિસ્ટ બૅટ્સમૅન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara)એ ટેસ્ટની ટીમ ઇન્ડિયામાં કમબૅક (comeback) કરવાની આશા હજી છોડી નથી અને હવે જ્યારે રોહિત શર્મા તથા વિરાટ કોહલી જેવા બે દિગ્ગજો ટેસ્ટમાંથી નિવૃત્ત થઈ ગયા છે ત્યારે પુજારાને આશા છે કે…
- નેશનલ
કોણ છે ભારત માટે સૌથી મોટો ખતરો? અમેરિકન ખાનગી રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો…
નવી દિલ્હીઃ ભારત વિશ્વમાં શાંતિ સ્થપાય તેવું ઇચ્છે છે, પરંતુ બીજા ઘણાં એવા દેશો છે, જેમને શાંતિ પ્રિય નથી. વાત એ છે કે, ભારતનું દુશ્મન માત્ર પાકિસ્તાન નથી, ચીનથી પણ ભારતને એટલો જ ખતરો છે. ચીન ભારતને પાયમાલ કરવા માટે…
- કચ્છ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા કચ્છ થયું સજ્જ, જાણો કેવી છે તૈયારી?
ભુજઃ પહલગામ આતંકવાદી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂરથી બદલો લીધો હતો. આ ઓપરેશન દરમિયાન 100થી પણ વધારે આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો. જેથી આંતકવાદ વિરુદ્ધ ભારતીય સૈન્ય દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલા ઓપરેશન સિંદૂર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે…
- IPL 2025
સતત ત્રીજા દિવસે પ્લે-ઑફની ટીમને ઊતરતા ક્રમની ટીમે હરાવી…
જયપુરઃ દિલ્હી કૅપિટલ્સ (DC)ની ટીમ આઇપીએલની 2025ની સીઝનના પ્લે-ઑફની બહાર થઈ ગઈ છે, પરંતુ શનિવારે રાત્રે ફાફ ડુ પ્લેસીના સુકાનમાં આ ટીમે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી પંજાબ કિંગ્સને (ત્રણ બૉલ બાકી રાખીને) છ વિકેટના માર્જિનથી હરાવીને રહીસહી આબરૂ સાચવી રાખી હતી. પંજાબ…
- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડે જુઓ, ઝિમ્બાબ્વેને ત્રણ જ દિવસમાં કેવી રીતે હરાવી દીધું…
નૉટિંગહૅમઃ બેન સ્ટૉક્સના સુકાનમાં ઇંગ્લૅન્ડે (England) અહીં શનિવારે ઝિમ્બાબ્વે (ZIMBABWE)ને એકમાત્ર ટેસ્ટમાં એક ઇનિંગ્સ (innings) અને 45 રનથી હરાવી દીધું હતું. બન્ને દેશ વચ્ચે બાવીસ વર્ષે ફરી એક વાર ટેસ્ટ મૅચ રમાઈ અને એમાં બ્રિટિશરોએ બે દિવસ બાકી રાખીને વિજય…
- વીક એન્ડ
મસ્તરામની મસ્તી : ટ્રમ્પકાકા, યુદ્ધ નહીં અમારા ન્યૂઝ એંકરોને રોકો!
મિલન ત્રિવેદી ભારત પી. ઓ. કે. પર અડધી રાત્રે 27 મિસાઈલ સાથે ખાબક્યું અને આતંકવાદીઓના ઠેકાણાં, સરનામાં ફેરવી મુકામ પોસ્ટ નર્ક કરી નાખ્યા, જે ઓફિશિયલ ગવર્મેન્ટ ન્યૂઝ તરીકે સેનાના વડાએ અને વડા પ્રધાનશ્રી એ છાતી ઠોકીને કાયદેસર જણાવ્યું, પરંતુ વિશ્વ…
- વીક એન્ડ
ભાત ભાત કે લોગ : ધૂરંધરોએ કરેલી આગાહીઓ, જે ઐતિહાસિક ઢબે ધરાર ખોટી પડી!
જ્વલંત નાયક પ્રિડિકશન’ મજાનો શબ્દ છે. પ્રિડિકશન એટલે કોઈક બાબતનું પૂર્વાનુમાન. સંજોગો કે કોઈક પ્રકારની ગણતરીને આધારે આવાં પૂર્વાનુમાન થતા હોય છે. સાદા શબ્દોમાં એને આગાહી કહી શકાય. શૅરબજારને બાદ કરીએ ભારતમાં મુખ્યત્વે બે પ્રકારની આગાહીમાં પ્રજાને ભારે રસ પડે.…
- આપણું ગુજરાત
મે-જૂન મહિનાની ભીડને પહોંચી વળવા રેલવેએ જાહેર કરી બે સ્પેશિયલ ટ્રેન…
અમદાવાદઃ વેકેશન દરમિયાન અને નિયિમતપણે મુંબઈથી ગુજરાત વચ્ચે આવનારા લોકોની સંખ્યા હજારોમાં હોય છે. સૌરાષ્ટ્ર અને કચ્છના હજારો લોકો રોજ મુંબઈ નોકરીધંધા અને અન્ય કારણસર આવેજાય છે ત્યારે તે બધા માટે સુવિધામાં વધારો કરવા રેલવેએ રાજકોટ-મુંબઈ અને ગાંધીધામ-મુંબઈ વચ્ચે તેજસ…