- આમચી મુંબઈ
25 લાખની સોનાની બિસ્કિટ્સ ભરેલી બૅગ ઝૂંટવી ફરાર થયેલા બે પકડાયા…
થાણે: ભાયંદરમાં વેપારીના હાથમાંથી પચીસ લાખ રૂપિયાની કિંમતની સોનાની બિસ્કિટ્સ ભરેલી બૅગ ઝૂંટવી ફરાર થઈ ગયેલા બે આરોપીને પોલીસે પકડી પાડ્યા હતા. આ પણ વાંચો : પથ્થર અને બામ્બુ ફટકારી શ્વાનને મારી નાખ્યો: બે જણ સામે ગુનો… ભાયંદર પોલીસે ધરપકડ…
- સ્પેશિયલ ફિચર્સ
Raj Kapoor ને એક મહિના પહેલા જ થયો હતો મૃત્યુનો અહેસાસ, જાણો કરુણ કિસ્સો…
હિન્દી ફિલ્મ સિનેમાના મહાન કલાકારોમાંના એક રાજ કપૂરની (Raj Kapoor) આજે 100મી જન્મજયંતિ છે. જેની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. 13 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી દેશના 40 શહેરોમાં રાજ કપૂરની યાદગાર ફિલ્મો બતાવવામાં આવી રહી છે. કપૂર પરિવારે મુંબઈમાં…
- સ્પોર્ટસ
અવ્વલ દરજ્જાના આ બોલરે ગેઇલના સિકસરના રેકૉર્ડની બરાબરી કરી!
હૅમિલ્ટનઃ કોઈ બૅટર જ્યારે ભૂતપૂર્વ કે વર્તમાન બૅટરના રેકાર્ડની બરાબરી કરે કે એ વિક્રમને પડકારે તો સમજી શકાય, પરંતુ જ્યારે કોઈ બોલર દિગ્ગજ બૅટરના વિક્રમની તોલે આવી જાય ત્યારે જરૂર નવાઈ લાગે. ન્યૂ ઝીલૅન્ડના ટિમ સાઉધીએ કંઈક આવું જ કર્યું…
- આમચી મુંબઈ
મુંબઈ મનપાના રોડ કોન્ટ્રાક્ટમાં કથિત ગેરરીતિઓની તપાસની માગણી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ એકનાથ શિંદેના કાર્યકાળ દરમિયાન રોડના કોન્ટ્રાક્ટમાં કથિત ગેરરીતિઓની આર્થિક ગુના શાખા દ્વારા તપાસ કરાવવાની માગણી કરી છે. તેઓ શિંદે અને અન્ય લોકોને તેમના કાર્યકાળ દરમિયાનના મુદ્દાઓ ટાંકીને સરકારમાંથી બાકાત રાખવાની માગણી કરી…
- સ્પોર્ટસ
ફૂટબૉલ ખેલાડી ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં રમ્યા અને હવે બની ગયા આ દેશના પ્રમુખ!
તબિલિસી (જ્યોર્જિયા)ઃ જ્યોર્જિયા નામના દેશનો ફેલાવો પૂર્વ યુરોપ અને પશ્ચિમ એશિયામાં છે અને આ દેશમાં રાજકીય ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે. આ દેશના જાણીતા ફૂટબૉલ ખેલાડી મિખેઇલ કેવેલાશવિલી હવે દેશના પ્રમુખ બની ગયા છે. શનિવારે તેમણે પ્રમુખપદ ગ્રહણ કર્યું એ…
- સ્પેશિયલ ફિચર્સ
ઐશ્વર્યાની હમશકલ અને સલમાનની હીરોઈન હવે અમૃતા બિશ્નોઈનાં રોલમાં દેખાશે…
કાળિયા હરણનો કથિત શિકાર કરી અભિનેતા સલમાન ખાન અને બિશ્નોઈ સમાજ વચ્ચે ખટરાગ ચાલીરહ્યો છે ત્યારે હવે સલમાનની ફિલ્મમાં જ ચમકેલી હીરોઈન આ સમાજની એક ફિલ્મની મુખ્ય નાયિકા બની છે. આ પણ વાંચો : રાજ કપૂરના પરિવારમાં છે 26 સદસ્ય,…
- રાશિફળ
નવા વર્ષમાં આ રાશિના જાતકોનો શરૂ થશે Golden Period, 18 દિવસ બાદ બનશે ગજલક્ષ્મી રાજયોગ…
2024નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને 2025ના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. દરેક વ્યક્તિની અંદરખાને એવી ઈચ્છા તો હશે જ કે આવનારું નવું વર્ષ તેમના માટે ખૂબ જ ખાસ રહે અને એવું થઈ પણ રહ્યું છે. નવા વર્ષમાં શનિ,…
- આપણું ગુજરાત
ગુજરાતમાં વધી રહી છે કાતિલ ઠંડી, અમદાવાદમાં બદલાયો સ્કૂલોનો સમય…
અમદાવાદઃ ગુજરાતમાં હાલ કાતિલ ઠંડી (cold wave in Gujarat) પડી રહી છે. પહાડો પર બરફવર્ષા (snowfall) બાદ ફૂંકાતા ઠંડા પવનોના કારણે રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો છે. રાજ્યમાં પડી રહેલી ઠંડીને કારણે લોકો દિવસ દરમિયાન ગરમ કપડામાં લપેટાઈ રહે છે. ઠંડીને…
- મનોરંજન
જેલમાંથી ઘરે આવેલા અલ્લુને જોઈ પત્ની રડી પડી તો ઘરે ફિલ્મી હસ્તીઓનો જમાવડો…
ફિલ્મ પુષ્પા 2′ એક્ટર અલ્લુ અર્જુન જેલમાં એક રાત વિતાવી ઘરે પરત ફર્યા છે. હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલમાં અભિનેતાને રાત વિતાવવી પડી હતી. બાદમાં આજે સવારે અભિનેતા અલ્લુ અર્જુન ઘરે પરત ફર્યા છે. અહીં તેઓ તેમની પત્ની સ્નેહા રેડ્ડી અને…