- આમચી મુંબઈ
દાદર સ્ટેશનની બહારનું હનુમાન મંદિર નહીં તોડાય ભારે હોબાળા પછી રેલવેની નોટિસ…
મુંબઈ: દાદર રેલવે સ્ટેશનની બહાર આવેલા ૮૦ વર્ષ જૂના હનુમાન મંદિરને તોડી પાડવા માટે રેલવે દ્વારા નોટિસ અપાઇ હતી. આ પ્રકરણે રાજકારણ ખાસ્સું ગરમાયું હતું. શિવસેના-યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આ મામલે ભાજપની આકરી ટીકા પણ કરી હતી અને કહ્યું હતું…
- આમચી મુંબઈ
હિંગોલીમાં ઓપરેશન બાદ ૪૩ મહિલાઓને ઠંડીમાં જમીન પર સુવડાવવામાં આવી…
મુંબઈ: હિંગોલીમાં આરોગ્ય સેવાનો રેઢિયાળ કારભાર ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. ઓપરેશન કર્યા બાદ ૪૩ મહિનાને ભરઠંડીમાં જમીન પર સુવડાવવામાં આવી. આ પણ વાંચો : 12 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર ભાજપનું શિરડીમાં સંમેલન: શાહ, નડ્ડા હાજરી આપશે… ૧૩મી ડિસેમ્બરે કુટુંબ કલ્યાણ…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં 12 કરોડનું ડ્રગ્સ જપ્ત:16 આફ્રિકન નાગરિકની ધરપકડ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: થર્ટીફર્સ્ટની પાર્ટીઓમાં ડ્રગ્સના ઉપયોગને ધ્યાનમાં રાખી નવી મુંબઈ પોલીસે પચીસ સ્થળે દરોડા પાડી નશીલા પદાર્થ વેચનારાઓનો સપાટો બોલાવ્યો હતો. પોલીસે એક જ રાતમાં 16 આફ્રિકન નાગરિકની ધરપકડ કરી અંદાજે 12 કરોડ રૂપિયાનું વિવિધ પ્રકારનું ડ્રગ્સ જપ્ત કર્યું…
- આમચી મુંબઈ
25 લાખની સોનાની બિસ્કિટ્સ ભરેલી બૅગ ઝૂંટવી ફરાર થયેલા બે પકડાયા…
થાણે: ભાયંદરમાં વેપારીના હાથમાંથી પચીસ લાખ રૂપિયાની કિંમતની સોનાની બિસ્કિટ્સ ભરેલી બૅગ ઝૂંટવી ફરાર થઈ ગયેલા બે આરોપીને પોલીસે પકડી પાડ્યા હતા. આ પણ વાંચો : પથ્થર અને બામ્બુ ફટકારી શ્વાનને મારી નાખ્યો: બે જણ સામે ગુનો… ભાયંદર પોલીસે ધરપકડ…
- સ્પેશિયલ ફિચર્સ
Raj Kapoor ને એક મહિના પહેલા જ થયો હતો મૃત્યુનો અહેસાસ, જાણો કરુણ કિસ્સો…
હિન્દી ફિલ્મ સિનેમાના મહાન કલાકારોમાંના એક રાજ કપૂરની (Raj Kapoor) આજે 100મી જન્મજયંતિ છે. જેની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. 13 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી દેશના 40 શહેરોમાં રાજ કપૂરની યાદગાર ફિલ્મો બતાવવામાં આવી રહી છે. કપૂર પરિવારે મુંબઈમાં…
- સ્પોર્ટસ
અવ્વલ દરજ્જાના આ બોલરે ગેઇલના સિકસરના રેકૉર્ડની બરાબરી કરી!
હૅમિલ્ટનઃ કોઈ બૅટર જ્યારે ભૂતપૂર્વ કે વર્તમાન બૅટરના રેકાર્ડની બરાબરી કરે કે એ વિક્રમને પડકારે તો સમજી શકાય, પરંતુ જ્યારે કોઈ બોલર દિગ્ગજ બૅટરના વિક્રમની તોલે આવી જાય ત્યારે જરૂર નવાઈ લાગે. ન્યૂ ઝીલૅન્ડના ટિમ સાઉધીએ કંઈક આવું જ કર્યું…
- આમચી મુંબઈ
મુંબઈ મનપાના રોડ કોન્ટ્રાક્ટમાં કથિત ગેરરીતિઓની તપાસની માગણી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ એકનાથ શિંદેના કાર્યકાળ દરમિયાન રોડના કોન્ટ્રાક્ટમાં કથિત ગેરરીતિઓની આર્થિક ગુના શાખા દ્વારા તપાસ કરાવવાની માગણી કરી છે. તેઓ શિંદે અને અન્ય લોકોને તેમના કાર્યકાળ દરમિયાનના મુદ્દાઓ ટાંકીને સરકારમાંથી બાકાત રાખવાની માગણી કરી…
- સ્પોર્ટસ
ફૂટબૉલ ખેલાડી ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં રમ્યા અને હવે બની ગયા આ દેશના પ્રમુખ!
તબિલિસી (જ્યોર્જિયા)ઃ જ્યોર્જિયા નામના દેશનો ફેલાવો પૂર્વ યુરોપ અને પશ્ચિમ એશિયામાં છે અને આ દેશમાં રાજકીય ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે. આ દેશના જાણીતા ફૂટબૉલ ખેલાડી મિખેઇલ કેવેલાશવિલી હવે દેશના પ્રમુખ બની ગયા છે. શનિવારે તેમણે પ્રમુખપદ ગ્રહણ કર્યું એ…
- સ્પેશિયલ ફિચર્સ
ઐશ્વર્યાની હમશકલ અને સલમાનની હીરોઈન હવે અમૃતા બિશ્નોઈનાં રોલમાં દેખાશે…
કાળિયા હરણનો કથિત શિકાર કરી અભિનેતા સલમાન ખાન અને બિશ્નોઈ સમાજ વચ્ચે ખટરાગ ચાલીરહ્યો છે ત્યારે હવે સલમાનની ફિલ્મમાં જ ચમકેલી હીરોઈન આ સમાજની એક ફિલ્મની મુખ્ય નાયિકા બની છે. આ પણ વાંચો : રાજ કપૂરના પરિવારમાં છે 26 સદસ્ય,…