- સ્પોર્ટસ
ન્યૂ ઝીલૅન્ડનું ધબડકા પછી કમબૅક, 59 રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ 319/5…
હૅમિલ્ટનઃ અહીં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં શનિવારે પ્રથમ દિવસે ન્યૂ ઝીલૅન્ડે પાંચ વિકેટે 319 રન બનાવ્યા હતા.એક તબક્કે કિવીઓનો સ્કોર બે વિકેટે 172 રન હતો, પરંતુ બીજા 59 રનમાં પાંચ વિકેટ પડી ગઈ હતી અને સાતમી વિકેટ વખતે સ્કોર 231…
- નેશનલ
આવતીકાલે છે વર્ષની છેલ્લી પૂનમ, ભૂલથી પણ ના કરતાં ભૂલો નહીંતર…
માગસર મહિનાની શુક્લ પક્ષની પૂનમને માગસર પૂનમના નામે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય આ પૂનમને બત્તીસી પૂનમના નામે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષની છેલ્લી પૂનમ આવતીકાલે એટલે કે 15મી ડિસેમ્બરના પડી રહી છે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર આ દિવસે…
- આપણું ગુજરાત
ગુજરાતના 9 શહેરોમાં જીએસટી વિભાગે 6 કરોડથી વધુની ચોરી ઝડપી…
અમદાવાદઃ ગુજરાતમાં જીએસટી વિભાગે મોટી કરચોરી ઝડપી પાડી છે. ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, અમરેલીમાં સહિત 9 શહેરોમાં હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન બિનહિસાબી વેચાણ અને વેરાની ઓછી જવાબદારી દર્શાવવા જેવી ગેરરીતિઓ ધ્યાનમાં આવી હતી અને અંદાજીત રૂ. 6.70 કરોડની વેરાચોરી…
- નેશનલ
વડાપ્રધાનના સંબોધન વચ્ચે જ અધ્યક્ષે કહ્યું, “માનનીય સદસ્ય મોબાઈલ ન જુઓ!”
નવી દિલ્હી: લોકસભામાં બંધારણ પર બે દિવસીય વિશેષ ચર્ચા આજે શનિવારે પૂર્ણ થઈ. ગૃહમાં વિશેષ ચર્ચા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહને સંબોધન કરીને જવાબ આપ્યો હતો. નરેન્દ્ર મોદીએ લગભગ એક કલાક 50 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. તેમણે પોતાના ભાષણમાં…
- સ્પોર્ટસ
ભારતની મહિલાઓ જુનિયર એશિયા કપ હૉકીની ફાઇનલમાં પહોંચી ગઈ…
મસ્કત (ઓમાન)ઃ મહિલાઓની જુનિયર એશિયા કપ હૉકી ટૂર્નામેન્ટમાં ભારત ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે અને હવે વધુ એક ટાઇટલથી માત્ર એક ડગલું દૂર છે. આ પણ વાંચો : `ટ્રેવિસ હેડ હૈદરાબાદ આવે ત્યારે તેની ધરપકડ જ કરી લેજે’, હરભજને સિરાજને આવું કેમ…
- નેશનલ
નૂહમાં હિંસાનો માહોલ; બે જુથો વચ્ચે પથ્થરમારામાં એક મહિલાને જીવતી સળગાવી…
નૂંહ : હરિયાણાના નૂંહ જિલ્લામાં ફરી એકવાર હિંસા ભડકી છે. અહીં બે પક્ષો વચ્ચે પથ્થરમારો અને મારામારીની ઘટનાના અહેવાલો છે. આ દરમિયાન દાઝી જવાથી એક મહિલાનું મોત થયું હોવાના પણ અહેવાલો છે. પરિસ્થિતિને જોતા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો…
- આપણું ગુજરાત
Ahmedabad માં ભાઈની હત્યાનો બદલો લેવા બે આરોપી પિસ્તોલ સાથે ઝડપાયા…
અમદાવાદઃ અમદાવાદમાં ગુનેગારોને (ahmedabad crime news) કોઈ ડર ન હોય તેમ લાગી રહ્યું છે. હત્યાના સિલસિલા વચ્ચે શહેરમાંથી બે ઇસમો પિસ્તોલ સાથે ઝડપાયા હતા. ગુજરાત એટીએસે (Gujarat ATS) બોટાદના બે રહેવાસીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ (ahmedabad civil hospital) પાસેથી પિસ્તોલ સાથે…
- સ્પોર્ટસ
ટેનિસ-લેજન્ડ આન્દ્રે ઍગાસી ભારતમાં બે સુપરસ્ટાર ખેલાડીને મળ્યો…
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈઃ અમેરિકાનો ટેનિસ-લેજન્ડ આન્દ્રે ઍગાસી ભારતના પ્રવાસે આવ્યો છે અને તે ભારતના બે ટેનિસ-સિતારા લિએન્ડર પેસ તથા રોહન બોપન્નાને મળ્યો.1992થી 2003 દરમ્યાન ટેનિસ સિંગલ્સના કુલ આઠ ગૅ્રન્ડ સ્લૅમ ટાઇટલ ઉપરાંત ઍટલાન્ટા ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ભૂતપૂર્વ વર્લ્ડ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશેઃ પરેશ ગોસ્વામીની આગાહી, જુઓ વીડિયો…
અમદાવાદઃ ગુજરાતમાં ઠંડી વધી રહી છે. રાજ્યમાં દિવસ દરમિયાન પણ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. દિવસ દરમિયાન પણ લોકો ગરમ કપડામાં લપેટાઈને રહેવા મજબૂર બન્યા છે. હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ગુજરાતવાસીઓએ. વધુ ઠંડી માટે તૈયાર રહેવું પડશે. હાલ…