- તરોતાઝા

એકસ્ટ્રા અફેરઃ ઓમરની વાત સાચી, ઈવીએમ પર દોષારોપણ ક્યાં સુધી?
-ભરત ભારદ્વાજ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મળેલી કારમી હારના પગલે કૉંગ્રેસ સહિતના વિપક્ષો ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)માં ગરબડનાં રોદણાં રડી રહ્યા છે ત્યારે નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ ઈવીએમ મુદ્દે કૉંગ્રેસને બરાબરની આડે હાથ લઈ લીધી…
- તરોતાઝા

સ્વાસ્થ્ય સુધા: શિયાળાનું જાદુઈ પીણું-કાંજી સ્વાસ્થ્યને ટકાટક બનાવવામાં લાભકારી…
-શ્રીલેખા યાજ્ઞિક શિયાળામાં વિવિધ વાનગી-વસાણાં વગેરે ખાઈને સંપૂર્ણ સ્વાસ્થ્યને વર્ષભરની શક્તિ મળી રહે તેની કાળજી લેવાતી હોય છે. તેમાં પણ લીલા શાકભાજી કહો કે તાજા ફળોને આરોગવાથી એક અનેરો સંતોષ મળે છે. શિયાળામાં ગરમા-ગરમ ચા, કૉફી, ઉકાળો કે કઢિયેલ દૂઘ…
- તરોતાઝા

વિશેષ: ખાવાની આ કેટલીક આદત તમને શિયાળામાં ફિટ રાખશે…
-દિક્ષિતા મકવાણા આહારમાં ઘી, સરસવનું તેલ અને નારિયેળ તેલ… આયુર્વેદ અનુસાર આ વસ્તુઓ તમારા શરીરને ગરમ રાખે છે. શિયાળાની ઋતુમાં શરીરને ગરમ રાખવા અને ત્વચામાં ભેજ જાળવી રાખવા માટે તમારા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. આયુર્વેદ અનુસાર ભોજનને લઈને…
- ઇન્ટરનેશનલ

શપથ લેતા પહેલા ટ્રમ્પને આંચકો; અમેરિકન જજે સજા રદ કરવાની અરજી ફગાવી, શું છે મામલો?
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શપથ લેતા પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે અમેરિકી ન્યાયાધીશે હશ મની કેસમાં તેમની સજા રદ કરવાની અરજી ફગાવી દીધી હતી. આ પણ વાંચો : Bangladesh ની સ્થિતિ પર અમેરિકાની નજર, વ્હાઇટ હાઉસે…
- આમચી મુંબઈ

પ્રદૂષણનું સ્તર માપવા માટે બીએમસી ખરીદશે ચાર મોબાઈલ વૅન…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ જેવા મોટા શહેરમાં પ્રદૂષણનું સ્તર માપવા માટે પૂરતી યંત્રણા ન હોવાથી આગામી નવા વર્ષમાં સુધરાઈ દ્વારા ચાર નવી મોબાઈલ વૅન ખરીદવામાં આવવાની છે. હાલ વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર માપવા માટે એક મોબાઈલ વૅન ઉપલબ્ધ છે. નવી મોબાઈલ…
- આપણું ગુજરાત

Gujarat ના 18 જિલ્લામાં શીત લહેર, હજુ વધશે ઠંડીનો ચમકારો…
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) ઠંડા પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. જેમાં રાજ્યમાં સોમવારે 18 જિલ્લામાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન સરેરાશ 10 ડિગ્રીની આસપાસ રહ્યું છે. સોમવારે ગુજરાતમાં 7.8 ડિગ્રીથી લઈને 20.4 ડિગ્રી…
- ઇન્ટરનેશનલ

Germany માં વહેલી ચૂંટણીની સંભાવના, ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે સંસદમાં વિશ્વાસ મત ગુમાવ્યો…
બર્લિન : વિશ્વના અનેક દેશોમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે જર્મન(Germany)ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે સોમવારે જર્મન સંસદમાં વિશ્વાસ મત ગુમાવ્યો હતો. જેના લીધે ફેબ્રુઆરીમાં વહેલી ચૂંટણી થવાની સંભાવના છે. જેમાં 6 નવેમ્બરના રોજ ત્રણ-પક્ષીય ગઠબંધન તૂટી પડ્યા પછી સ્કોલ્ઝે લઘુમતી સરકારનું…
- આપણું ગુજરાત

Surendnagar કેદારીયા નજીક અકસ્માત, ટ્રેનની હડફેટે બે બાળકોના મોત, એકનો આબાદ બચાવ…
કેદારીયા: સુરેન્દ્રનગર(Surendranagar)જિલ્લાના કેદારીયા નજીક ટ્રેનની હડફેટે બે માસુમ બાળકોના મોત થયા છે. જ્યારે દોઢ વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. જયારે આ અકસ્માતમાં બાળકોની માતાને ઇજા પહોંચી છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ હળવદ પંથકમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં…
- નેશનલ

ફુગાવો ઘટયો: શું ફેબ્રુઆરીમાં રિઝર્વ બૅન્ક વ્યાજદર ઘટાડશે?
નવી દિલ્હી: ગત નવેમ્બર મહિનામાં ખાદ્ય ચીજો સસ્તી થવાને કારણે જથ્થાબંધ ફુગાવો ઘટીને ત્રણ મહિનાની નીચી ૧.૮૯ ટકાની સપાટીએ રહેતાં આગામી ફેબ્રુઆરી મહિનાની રિઝર્વ બૅન્કની નાણાનીતિની સમીક્ષામાં મૉનૅટરી પૉલિસી કમિટી વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવો આશાવાદ નિષ્ણાતો વ્યક્ત…









