- સ્પોર્ટસ
નવી મુંબઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતને જિતાડવા બદલ જેમાઈમા-સ્મૃતિની મીડિયામાં ભરપૂર પ્રશંસા…
નવી મુંબઈ: ભારતની મહિલા ટીમે અહીં રવિવારે રાત્રે ડી.વાય. પાટીલ ગ્રાઉન્ડ પર વેસ્ટ ઈન્ડિઝ મહિલા ટીમને સિરીઝની પ્રથમ ટી-20 મૅચમાં 49 રનથી હરાવીને 1-0થી સરસાઈ મેળવી લીધી હતી. મુંબઈની બૅટર જેમાઈમા રૉડ્રિગ્સ (73 રન, 35 બૉલ, બે સિક્સર, નવ ફોર)…
- આપણું ગુજરાત
કચ્છમાં બૉગસ ડોક્ટરો પકડાવાનો સિલસિલો યથાવતઃ ફરી બે મુન્નાભાઈ ઝપેટમાં…
ભુજ: કચ્છમાં વીતેલા માત્ર એકાદ વર્ષમાં વગર ડીગ્રીએ દર્દીઓની ચાકરી કરતા ૪૦થી વધુ બોગસ તબીબો ઝડપાઇ ચુક્યા છે ત્યારે ગાંધીધામના મોડવદર ખાતે એક દુકાનમાં દવાખાનું ખોલીને લોકોની દવા કરતાં બે બોગસ તબીબોને સ્પેશિયલ ઓપરેશન ગૃપે ઝડપી પાડ્યાં છે. આ પણ…
- મનોરંજન
પુષ્પા-2 900 કરોડ પારઃ કોરોના બાદ બીજા વીક એન્ડમાં આટલી કમાણી કરનારી પહેલી ફિલ્મ…
કોરોનાકાળ બાદ ફિલ્મો થિયેટરમાં પહેલું અઠવાડિયુ કાઢી નાખે તો પણ નિર્માતાઓને હાશકારો થતો હતો. બહુ ઓછી ફિલ્મો છે કે જે બીજા વીક એન્ડમાં સારી કમાણી કરી શકી હોય અને ત્રીજા અઠવાડિયા માટે પણ થિયેટરોમાં ટકી રહેવાનો સંકેત આપતી હોય. જોકે…
- આપણું ગુજરાત
PM Modi આવતીકાલે રાજસ્થાનમાં 11 નદીને જોડતા 40,000 કરોડના પ્રોજેક્ટને લોન્ચ કરશે…
સુરત: વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં ૧૧ નદીને જોડવાનો ૪૦,૦૦૦ કરોડ રૂપિયાનો પ્રકલ્પ સમર્પિત કરશે અને આને લીધે રાજસ્થાન ફાજલ પાણી ધરાવતુ રાજ્ય બનશે, એવી માહિતી કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી. આર. પાટીલે આપી હતી. આ પણ વાંચો : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર…
- આમચી મુંબઈ
કેદીના ભાઇ પાસે માગી લાંચ: જેલ અધિકારી, પોલીસ કોન્સ્ટેબલ પકડાયાં…
મુંબઈ: 2018થી નવી મુંબઈની તળોજા જેલમાં સબડી રહેલા કેદીને ત્રાસ ન આપવા માટે તેના ભાઇ પાસે લાંચ માગવા પ્રકરણે એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ જેલ અધિકારી અને પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી. આ પણ વાંચો : ગામદેવીમાં કોલેજિયનનો પીછો કરીને અશ્લીલ…
- આમચી મુંબઈ
ગુજરાતીઓના મતો પર જીતેલી મહાયુતિએ ગુજરાતીઓની કરી અવહેલના…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાગપુરમાં રવિવારે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં કુલ 39 વિધાનસભ્યોએ પ્રધાન તરીકે શપથ લીધા હતા, પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ છે કે જે ગુજરાતી મતદારોએ ભાજપ અને મહાયુતિને લોકસભા અને વિધાનસભામાં સતત સાથ આપ્યો હતો તે જ ગુજરાતી…
- સ્પેશિયલ ફિચર્સ
એક મહિના સુધી માંગલિક કાર્યો રહેશે બંધ, ખરમાસના નકારાત્મક પ્રભાવથી બચવા કરો આ ઉપાય…
હિંદુ ધર્મમાં ખરમાસ (કમૂરતા)નો સમયગાળો શુભ-માંગલિક કાર્યો માટે સારો માનવામાં આવતો નથી. તેથી, આ કામો ખરમાસના 30 દિવસ દરમિયાન પ્રતિબંધિત માનવામાં આવે છે. 15 ડિસેમ્બર, 2024 થી ખરમાસ શરૂ થયો છે. આ પછી, જાન્યુઆરીમાં, જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે…
- આપણું ગુજરાત
3 દિવસના આયોજન સાથે શરૂ થયેલી ‘રણોત્સવ’ આજે ગ્લોબલ ઇવેન્ટ બનીઃ મુખ્યપ્રધાન…
ભુજઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કચ્છી કલા અને સંસ્કૃતિને રજૂ કરતી વિવિધ પ્રસ્તુતિઓને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નિહાળી હતી. આ પ્રસંગે મુખ્યપ્રધાને ઉપસ્થિત મહાનુભાવોની…
- આપણું ગુજરાત
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગધેથડના ગાયત્રી આશ્રમ ખાતે ગુરુપૂજન કાર્યક્રમમાં સહભાગી થયા…
રાજકોટઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજકોટ જિલ્લાના ગાયત્રી આશ્રમ, ગધેથડ ખાતે યોજાયેલા ગુરૂપૂજન કાર્યક્રમમાં સહભાગી થયા હતા અને ગાયત્રી મંદિરમાં શીશ ઝૂકાવી પ્રાર્થના કરી હતી. તેમણે આશ્રમના મહંત લાલબાપુના આશીર્વાદ પણ લીધા હતા. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે,…
- નેશનલ
જાણીતા તબલાવાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે નિધન, અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ…
સાન ફ્રાન્સિકોઃ જાણીતા તબલાવાદક ઝાકિર હુસૈનનું (Ustad Zakir Hussain)73 વર્ષની વયે અમેરિકામાં નિધન થયું હતું. તેમને હાર્ટની સમસ્યાને (Heart Problem) લઈ સાન ફ્રાન્સિસ્કોની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો જન્મ 9 માર્ચ, 1951ના રોજ મુંબઈમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ…