- તરોતાઝા
વિશેષ: ખાવાની આ કેટલીક આદત તમને શિયાળામાં ફિટ રાખશે…
-દિક્ષિતા મકવાણા આહારમાં ઘી, સરસવનું તેલ અને નારિયેળ તેલ… આયુર્વેદ અનુસાર આ વસ્તુઓ તમારા શરીરને ગરમ રાખે છે. શિયાળાની ઋતુમાં શરીરને ગરમ રાખવા અને ત્વચામાં ભેજ જાળવી રાખવા માટે તમારા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. આયુર્વેદ અનુસાર ભોજનને લઈને…
- ઇન્ટરનેશનલ
શપથ લેતા પહેલા ટ્રમ્પને આંચકો; અમેરિકન જજે સજા રદ કરવાની અરજી ફગાવી, શું છે મામલો?
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શપથ લેતા પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે અમેરિકી ન્યાયાધીશે હશ મની કેસમાં તેમની સજા રદ કરવાની અરજી ફગાવી દીધી હતી. આ પણ વાંચો : Bangladesh ની સ્થિતિ પર અમેરિકાની નજર, વ્હાઇટ હાઉસે…
- આમચી મુંબઈ
પ્રદૂષણનું સ્તર માપવા માટે બીએમસી ખરીદશે ચાર મોબાઈલ વૅન…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ જેવા મોટા શહેરમાં પ્રદૂષણનું સ્તર માપવા માટે પૂરતી યંત્રણા ન હોવાથી આગામી નવા વર્ષમાં સુધરાઈ દ્વારા ચાર નવી મોબાઈલ વૅન ખરીદવામાં આવવાની છે. હાલ વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર માપવા માટે એક મોબાઈલ વૅન ઉપલબ્ધ છે. નવી મોબાઈલ…
- આપણું ગુજરાત
Gujarat ના 18 જિલ્લામાં શીત લહેર, હજુ વધશે ઠંડીનો ચમકારો…
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) ઠંડા પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. જેમાં રાજ્યમાં સોમવારે 18 જિલ્લામાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન સરેરાશ 10 ડિગ્રીની આસપાસ રહ્યું છે. સોમવારે ગુજરાતમાં 7.8 ડિગ્રીથી લઈને 20.4 ડિગ્રી…
- ઇન્ટરનેશનલ
Germany માં વહેલી ચૂંટણીની સંભાવના, ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે સંસદમાં વિશ્વાસ મત ગુમાવ્યો…
બર્લિન : વિશ્વના અનેક દેશોમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે જર્મન(Germany)ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે સોમવારે જર્મન સંસદમાં વિશ્વાસ મત ગુમાવ્યો હતો. જેના લીધે ફેબ્રુઆરીમાં વહેલી ચૂંટણી થવાની સંભાવના છે. જેમાં 6 નવેમ્બરના રોજ ત્રણ-પક્ષીય ગઠબંધન તૂટી પડ્યા પછી સ્કોલ્ઝે લઘુમતી સરકારનું…
- આપણું ગુજરાત
Surendnagar કેદારીયા નજીક અકસ્માત, ટ્રેનની હડફેટે બે બાળકોના મોત, એકનો આબાદ બચાવ…
કેદારીયા: સુરેન્દ્રનગર(Surendranagar)જિલ્લાના કેદારીયા નજીક ટ્રેનની હડફેટે બે માસુમ બાળકોના મોત થયા છે. જ્યારે દોઢ વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. જયારે આ અકસ્માતમાં બાળકોની માતાને ઇજા પહોંચી છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ હળવદ પંથકમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં…
- નેશનલ
ફુગાવો ઘટયો: શું ફેબ્રુઆરીમાં રિઝર્વ બૅન્ક વ્યાજદર ઘટાડશે?
નવી દિલ્હી: ગત નવેમ્બર મહિનામાં ખાદ્ય ચીજો સસ્તી થવાને કારણે જથ્થાબંધ ફુગાવો ઘટીને ત્રણ મહિનાની નીચી ૧.૮૯ ટકાની સપાટીએ રહેતાં આગામી ફેબ્રુઆરી મહિનાની રિઝર્વ બૅન્કની નાણાનીતિની સમીક્ષામાં મૉનૅટરી પૉલિસી કમિટી વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવો આશાવાદ નિષ્ણાતો વ્યક્ત…
- નેશનલ
આવતીકાલે લોકસભામાં રજૂ થઈ શકે છે વન નેશન વન ઈલેક્શન બિલ, ભાજપે વ્હીપ જારી કર્યું…
નવી દિલ્હી: આવતીકાલે લોકસભામાં વન નેશન વન ઇલેક્શન રજૂ થઈ શકે છે અને તે માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેના સાંસદોને લોકસભામાં હાજર રહેવા માટે ત્રણ લીટીનો વ્હીપ જાહેર કર્યું છે. વ્હીપ જાહેર કરીને આવતીકાલે લોકસભામાં ‘વન નેશન વન ઇલેક્શન’…
- આપણું ગુજરાત
2025 પહેલા સરકારી અધિકારીઓને લહાણી: રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો 7 ટકાનો વધારો…
ગાંધીનગર: 2024ના અંતમાં ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને ભેટ આપી છે. ગુજરાત રાજ્ય સેવા(પગાર સુધારણા) નિયમો-2009ના પગારધોરણે હેઠળ નોકરી કરતા કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ સરકારી કર્મચારીઓને 5 મહિનાનું એરિયર્સ પણ મળશે.…
- નેશનલ
નવા વર્ષના પહેલાં દિવસે જ ઘરે લઈ આવો આ શુભ વસ્તુઓ, ધનથી છલકાઈ ઉઠશે તિજોરી…
નવું વર્ષ ખાલી હાથે નહીં પણ નવી આશાઓ, ઉમંગો અને સપનાઓ લઈને આવે છે અને 14 દિવસ બાદ 2024નું વર્ષ પૂરું થશે અને 2025 નું નવું નક્કોર વર્ષ શરૂ થશે. જો તમે પણ ઈચ્છો છો કે 2025નું નવું વર્ષ તમારા…