- વેપાર

મથકો પાછળ સિંગતેલ અને કપાસિયા તેલમાં નરમાઈ…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં 58 રિંગિટનો ઘટાડો આવ્યો હોવાના નિર્દેશો તેમ જ આજે સ્થાનિક સ્તરે હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે કામકાજો નિરસ રહેતાં આયાતી તેલમાં સોયા રિફાઈન્ડના ભાવમાં 10…
- આપણું ગુજરાત

પ્રધાનોએ માવઠાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધીઃ કેબિનેટમાં પેકેજ જાહેર થવાની શક્યતા…
ગાંધીનગરઃ રાજ્યમાં કમોસમી વરસાદના પગલે સરકાર સતર્ક બની હતી. રાજ્ય સરકારે પ્રધાનોને વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવા સૂચના આપી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમના પ્રધાનમંડળના કૌશિક વેકરિયા, જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજાને અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેવા સૂચન કર્યું હતું.…
- બ્રેકિંગ ન્યૂઝ

બ્રેકિંગ ન્યૂઝ 24 OCT 2025
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં રિક્ટર સ્કેલ 4.7 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો…
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં સતત ભૂકંપના આંચકા અનુભવાય રહ્યા છે. જેમાં સોમવારે પાકિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ અંગે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. જેના લીધે આ ક્ષેત્રમાં આફ્ટર…
- આપણું ગુજરાત

સુરેન્દ્રનગરના દુધરેજ ધામ ખાતે વડવાળા મંદિર દિવાળીની રોશનીથી ઝળહળી ઉઠ્યું…
સુરેન્દ્રનગર: દિવાળીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ગામ ખાતે આવેલું પૌરાણિક વડવાળા દેવ મંદિર ભવ્ય રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. સમગ્ર દેશમાં રબારી અને માલધારી સમાજ માટે આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરે દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો…









