- આપણું ગુજરાત
ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, શિયાળુ પાકના વાવેતર માટે સરકાર આપશે સિંચાઈ માટે પાણી…
ગાંધીનગરઃ ગુજરાતમાં શિયાળુ પાકની ખેતી કરતા ખેડૂતો માટે મોટા સમાચાર છે. ગુજરાતના ખેડૂતો નિશ્ચિંત થઈને શિયાળુ પાકોનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો. હાલ ગુજરાતના તમામ…
- આપણું ગુજરાત
કચ્છમાં ૫૫૩૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ, ૩૭ તેજસ્વીઓને ગોલ્ડ મેડલ…
ભુજઃ ભુજ શહેરના મુંદરા રોડ પર આવેલી ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીનો ૧૪મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પણ વાંચો : વેપારીઓના ફસાયેલા રૂપિયા પણ પોલીસ પરત અપાવશે, જાણો વિગત આ સમારોહમાં ગુજરાત રાજ્યપાલ રાજયપાલ અને યુનિવર્સિટીના કુલપતિ ડો.મોહન પટેલની…
- આપણું ગુજરાત
અમેરિકાના વિઝા માટે બોગસ દસ્તાવેજો:મહેસાણાના યુવાન સહિત ચાર સામે ગુનો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાના વિઝા મેળવવા માટે બોગસ દસ્તાવેજો કથિત રીતે રજૂ કરવા બદલ પોલીસે મહેસાણાના યુવાન વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. યુએસ કોન્સ્યુલેટની ફરિયાદને આધારે યુવાનને બોગસ દસ્તાવેજો તૈયાર કરવામાં મદદરૂપ થયેલા ત્રણ એજન્ટ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.પોલીસ…
- આપણું ગુજરાત
ગુજરાત સરકારે 2025 ના વર્ષને જાહેર કર્યું “જનજાતિય ગૌરવ વર્ષ”
ગાંધીનગર: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે આગામી વર્ષ 2025માં ભારતના બંધારણને 75 વર્ષ પૂર્ણ થવા નિમિતે “સંવિધાનનો અમૃત મહોત્સવ”ની ઉજવણી કરશે. સાથે જ કટોકટીના 50 વર્ષ પૂર્ણ…
- આમચી મુંબઈ
કલ્યાણ સ્ટેશનને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી…
થાણે: કલ્યાણ સ્ટેશનને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી ફોન પર મળ્યા પછી પોલીસે ત્રણ કલાક સુધી સ્ટેશન પર તપાસ કરી હતી. સઘન તપાસ બાદ પણ શંકાસ્પદ વસ્તુ હાથ ન લાગતાં બૉમ્બની વાત અફવા હોવાની ખાતરી થઈ હતી. આ પણ વાંચો :…
- મનોરંજન
એવું તે શું થયું કે Salim Khan પહોંચ્યા Malaika Arora ના દ્વારે? મલાઈકાએ આપ્યું આવું રિએક્શન…
બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા (Malaika Arora) પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ પર્સનલ લાઈફને કારણે સૌથી વધુ ચર્ચામાં આવતી રહે છે. આ સિવાય મલાઈકા અરોરાની બીજી ઓળખ વિશે વાત કરીએ તો તે સલમાન ખાન (Salman Khan)ના ભાઈ અરબાઝ ખાન (Arbaaz Khan)ની…
- ટોપ ન્યૂઝ
‘એક દેશ, એક ચૂંટણી’ને વિપક્ષ રોકી શકે, જાણો લોકસભા-રાજ્યસભાનું ગણિત?
નવી દિલ્હીઃ એક દેશ એક ચૂંટણી બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. હવે તેને સંયુક્ત સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવશે. જેપીસીની ભલામણ બાદ કેન્દ્ર સરકારનો આગામી પડકાર તેને સંસદમાં પાસ કરાવવાનો હશે. સંસદના બંને ગૃહોમાં આ બિલને પાસ કરાવવા માટે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં સ્થાન ન મળવાથી નારાજ નથી: ભાજપના વિધાનસભ્ય પડળકર…
નાગપુર: ભાજપના વિધાનસભ્ય ગોપીચંદ પડળકરે બુધવારે મહારાષ્ટ્ર કૅબિનેટમાં સ્થાન ન મળવાથી નારાજ હોવાના અહેવાલોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે, તેઓ પક્ષ દ્વારા લેવામાં આવેલા કોઈપણ નિર્ણયનું પાલન કરશે. આ પણ વાંચો : પક્ષવિરોધી પ્રવૃત્તિ: ભાજપના વિધાનસભ્યને અપાઈ નોટિસ…
- નેશનલ
એક જ ટ્રેનથી કરો 7 જ્યોતિર્લિંગની યાત્રાઃ જાણી લો મહત્ત્વની વિગતો…
નવી દિલ્હી: દેશમાં તીર્થયાત્રા કરવાનું લોકોમાં ખૂબ જ મહત્વ છે, લોકો જીવનમાં એકાદ વખત તો પવિત્ર યાત્રાધામની અચૂક મુલાકાત લેવા માંગે છે, પરતું સમગ્ર ભારતમાં અલગ અલગ જગ્યાએ ફેલાયેલા તીર્થસ્થળોએ એકસાથે પહોંચવાનું અઘરું અને સાથેસાથે ખર્ચાળ બની રહે છે. જોકે,…
- નેશનલ
દિલ્હી હિંસાઃ ઉમર ખાલિદ નવું વર્ષ જેલની બહાર ઉજવશે, વચગાળાના જામીન મળ્યા…
નવી દિલ્હીઃ દિલ્હી હિંસા સાથે જોડાયેલા મામલે જેએનયુના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદને આજે કોર્ટે મોટી રાહત આપી હતી. દિલ્હી સ્થિત કડકડડૂમા કોર્ટે તેને સાત દિવસના વચગાળાના જામીન આપ્યા હતા. કોર્ટે ઉમર ખાલિદને 28 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી વચગાળાના જામીન…