- આપણું ગુજરાત
ભુજમાં ભાજપના નગરસેવકની ગુનો નોંધાયાના 3 મહિના પછી કરાઈ ધરપકડ, જાણો સમગ્ર મામલો?
ભુજઃ ચાની હોટેલ પાસે ઊભેલી કારને હટાવવા જેવા નજીવા મુદ્દે આધેડ પર પાઈપ વડે જીવલેણ હુમલો કરવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનાહિત કિસ્સાના લગભગ સાડા ત્રણ મહિના બાદ એસસી/એસટી સેલને ભુજના ભાજપના નગરસેવકની ધરપકડ કરવાની ફરજ પડી હતી.…
- આમચી મુંબઈ
ઘાટકોપર જૉલી જિમખાના આયોજિત જેપીએલ ટી-10 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રાજેશ રૉયલ્સ વિજયી…
મુંબઈઃ ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા યોજાતી ધમાકેદાર જેપીએલ ટી-10 ક્રિકેટ ટૂર્નામેન્ટની 14મી સીઝનમાં રાજેશ કેબલ નેટવર્કની ટીમ રાજેશ રૉયલ્સે 32 રનથી વિજય મેળવ્યો હતો. આ પણ વાંચો : ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટા ફેરફાર, હેરી બ્રુકને બદલે આ બેટ્સમેન બન્યો નંબર…
- આપણું ગુજરાત
હીરાઉદ્યોગમાં મંદીઃ તાપી નદીમાં ઝંપલાવીને રત્નકલાકારે ભર્યું અંતિમ પગલું…
સુરત: હીરા ઉદ્યોગમાં મંદીના અહેવાલો વચ્ચે તેની અસર લોકોના જીવનધોરણ પર પડી રહી છે, તેમાંય વળી હીરાઉદ્યોગમાં મંદીને કારણે ઘણા રત્નકલાકારોએ આપઘાત કરીને જીવન પણ ટૂંકાવી રહ્યા છે. તાજેતરમાં વધુ એક રત્ન કલાકારે તાપી નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાનું જાણવા…
- આપણું ગુજરાત
ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, શિયાળુ પાકના વાવેતર માટે સરકાર આપશે સિંચાઈ માટે પાણી…
ગાંધીનગરઃ ગુજરાતમાં શિયાળુ પાકની ખેતી કરતા ખેડૂતો માટે મોટા સમાચાર છે. ગુજરાતના ખેડૂતો નિશ્ચિંત થઈને શિયાળુ પાકોનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો. હાલ ગુજરાતના તમામ…
- આપણું ગુજરાત
કચ્છમાં ૫૫૩૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ, ૩૭ તેજસ્વીઓને ગોલ્ડ મેડલ…
ભુજઃ ભુજ શહેરના મુંદરા રોડ પર આવેલી ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીનો ૧૪મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પણ વાંચો : વેપારીઓના ફસાયેલા રૂપિયા પણ પોલીસ પરત અપાવશે, જાણો વિગત આ સમારોહમાં ગુજરાત રાજ્યપાલ રાજયપાલ અને યુનિવર્સિટીના કુલપતિ ડો.મોહન પટેલની…
- આપણું ગુજરાત
અમેરિકાના વિઝા માટે બોગસ દસ્તાવેજો:મહેસાણાના યુવાન સહિત ચાર સામે ગુનો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાના વિઝા મેળવવા માટે બોગસ દસ્તાવેજો કથિત રીતે રજૂ કરવા બદલ પોલીસે મહેસાણાના યુવાન વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. યુએસ કોન્સ્યુલેટની ફરિયાદને આધારે યુવાનને બોગસ દસ્તાવેજો તૈયાર કરવામાં મદદરૂપ થયેલા ત્રણ એજન્ટ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.પોલીસ…
- આપણું ગુજરાત
ગુજરાત સરકારે 2025 ના વર્ષને જાહેર કર્યું “જનજાતિય ગૌરવ વર્ષ”
ગાંધીનગર: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે આગામી વર્ષ 2025માં ભારતના બંધારણને 75 વર્ષ પૂર્ણ થવા નિમિતે “સંવિધાનનો અમૃત મહોત્સવ”ની ઉજવણી કરશે. સાથે જ કટોકટીના 50 વર્ષ પૂર્ણ…
- આમચી મુંબઈ
કલ્યાણ સ્ટેશનને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી…
થાણે: કલ્યાણ સ્ટેશનને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી ફોન પર મળ્યા પછી પોલીસે ત્રણ કલાક સુધી સ્ટેશન પર તપાસ કરી હતી. સઘન તપાસ બાદ પણ શંકાસ્પદ વસ્તુ હાથ ન લાગતાં બૉમ્બની વાત અફવા હોવાની ખાતરી થઈ હતી. આ પણ વાંચો :…
- મનોરંજન
એવું તે શું થયું કે Salim Khan પહોંચ્યા Malaika Arora ના દ્વારે? મલાઈકાએ આપ્યું આવું રિએક્શન…
બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા (Malaika Arora) પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ પર્સનલ લાઈફને કારણે સૌથી વધુ ચર્ચામાં આવતી રહે છે. આ સિવાય મલાઈકા અરોરાની બીજી ઓળખ વિશે વાત કરીએ તો તે સલમાન ખાન (Salman Khan)ના ભાઈ અરબાઝ ખાન (Arbaaz Khan)ની…
- ટોપ ન્યૂઝ
‘એક દેશ, એક ચૂંટણી’ને વિપક્ષ રોકી શકે, જાણો લોકસભા-રાજ્યસભાનું ગણિત?
નવી દિલ્હીઃ એક દેશ એક ચૂંટણી બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. હવે તેને સંયુક્ત સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવશે. જેપીસીની ભલામણ બાદ કેન્દ્ર સરકારનો આગામી પડકાર તેને સંસદમાં પાસ કરાવવાનો હશે. સંસદના બંને ગૃહોમાં આ બિલને પાસ કરાવવા માટે…