- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર વિધાનસભાએ 33.7 હજાર કરોડ રૂપિયાની પૂરક માંગણીઓ મંજૂર કરી: લાડકી બહેન યોજના માટે 1.4 હજાર કરોડ રૂપિયા…
નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભાએ શુક્રવારે 33,788.40 કરોડ રૂપિયાની પૂરક માંગણીઓને મંજૂરી આપી હતી, જેમાં રાજ્ય સરકારની મુખ્ય યોજના ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ માટે 1400 કરોડ રૂપિયાની જોગવાઈનો સમાવેશ થાય છે. આ પણ વાંચો : ચૂંટણી જીતવા નિયમોનું ઉલ્લંઘન કર્યું, નીતિન…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર કૉંગ્રેસને ટુંક સમયમાં નવો અધ્યક્ષ મળશે: નાના પટોલે…
નાગપુર: મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ શુક્રવારે જણાવ્યું હતું કે પાર્ટીના રાજ્ય એકમને ટુંક સમયમાં નવો અધ્યક્ષ મળશે, કેમ કે તેમણે પાર્ટીના મોવડીમંડળને એવી વિનંતી કરી છે કે આ જવાબદારીમાંથી તેમને મુક્ત કરવામાં આવે.પટોલે વિધાનભવનના સંકુલમાં પત્રકારો સાથે વાત કરી…
- ગાંધીનગર
વિકાસની આડે આવતા ભ્રષ્ટાચારના દૂષણને નાથવાનો ભૂપેન્દ્ર પટેલનો નિર્ધાર…
ગાંધીનગરઃ રાજ્યના જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની એક દિવસીય સંયુક્ત પરિષદમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે સરકાર અને અમલીકરણ અધિકારીઓ તથા જિલ્લાના વહીવટી વડાઓએ જનતા-પબ્લિકને સારી સેવા-સુવિધાઓ અને કલ્યાણ યોજનાઓના લાભ પહોંચાડવાના માધ્યમ બનવાનું છે. આ જવાબદારી…
- ઇન્ટરનેશનલ
ચીનના યુનાઈટેડ ફ્રન્ટ વર્ક ડિપાર્ટમેન્ટે પશ્ચિમ દેશોની ગુપ્તચર એજન્સી ઊંઘ હરામ કરી, જાણો કઈ રીતે?
બીજિંગ: ચીનની વધતી તાકાત અને તેની જાસૂસી ગતિવિધિઓથી સમગ્ર વિશ્વમાં તણાવની સ્થિતિ રહી છે. જોકે ચીનની આ જાસૂસી પ્રવૃત્તિઓ માત્ર જાસૂસી કે દેખરેખ પૂરતી જ નથી પરંતુ તેના છેડા વિશ્વમાં ચીનની તાકાત, તેની થઈ રહેલી ચર્ચાઓ અને તેના પ્રોપગન્ડા નિયંત્રિત…
- આમચી મુંબઈ
ભારત જોડો યાત્રા પર ફડણવીસનો આરોપ કેન્દ્રની નિષ્ફળતા દર્શાવે છે: આદિત્ય ઠાકરે…
નાગપુર: શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ શુક્રવારે એવો દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસની ભારત જોડો યાત્રાના સંદર્ભમાં કરેલા આરોપથી દેશમાં કાર્યરત આતંકવાદીઓ વિશે જાણ ન કરવામાં કેન્દ્રની નિષ્ફળતા દેખાય છે.ફડણવીસે ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે…
- આમચી મુંબઈ
ધારાવી ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ અદાણી જૂથ જ કરશે: હાઈ કોર્ટનું ગ્રીન સિગ્નલ…
મુંબઈ: મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા અદાણી ગ્રુપની કંપનીને આપવામાં આવેલા ટેન્ડરને બોમ્બે હાઈ કોર્ટે આજે માન્ય રાખ્યું હતું અને ચુકાદો આપ્યો હતો કે આ નિર્ણયમાં કોઈ ‘મનસ્વીપણું, ગેરવાજબીપણું કે વિકૃતિ’ નથી.હાઈ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી…
- આમચી મુંબઈ
મુંબઈ સેન્ટ્રલ બસ સ્ટેન્ડની કાયાપલટ થશેઃ 1.64 કરોડના ખર્ચે ક્રોક્રીટીકરણ કરાશે…
મુંબઈઃ મુંબઈ સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર ખાડાવાળા રસ્તાઓને કારણે પ્રવાસીઓને ખૂબ અગવડ પડી રહી છે. જોકે, પ્રવાસીઓને પડતી મુશ્કેલીઓ ટાળવા માટે મુંબઈ સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર કોંક્રિટીકરણનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ પણ વાંચો : બોલો, કલ્યાણમાં નજીવા…
- આપણું ગુજરાત
ગુજરાત હાઇ કોર્ટમાં 1.70 લાખથી વધુ કેસ પડતર, જાણો ન્યાયાધીશની કેટલી જગ્યા છે ખાલી…
અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટમાં (Gujarat High Court) હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે. રાજ્યસભાના (Rajya Sabha) સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય (સ્વતંત્ર હવાલો) તેમજ…
- નેશનલ
ભોપાલમાં મંડોરાના જંગલમાં બિનવારસ કારમાંથી મળ્યું બાવન કિલો સોનું અને કરોડોની રોકડ…
ભોપાલ: મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં આવકવેરા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે તાજેતરમાં આવકવેરા વિભાગની એક બિનવારસ કારમાંથી 52 કિલો સોનું અને મોટા પ્રમાણમાં બેનામી રોકડ જપ્ત કરી છે. મંડોરાના જંગલમાંથી મળી આવેલી બિનવારસ કારમાંથી રોકડ પૈસા અને…