- નેશનલ
હવે ઓડિશાના ચંદ્રગિરી રિઝર્વ ફોરેસ્ટમાં એલિફન્ટ કેર સેન્ટર બનાવાશે…
બરહામપુરઃ ઓડિશાના ગંજમ જિલ્લાના ચંદ્રગિરી રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં ટૂંક સમયમાં હાથી સંભાળ કેન્દ્ર બનાવવામાં આવશે. આ જાણકારી સ્થાનિક ધારાસભ્ય પ્રદ્યુમન નાયકે આજે આપી હતી. વન વિભાગે બેરુબારી નજીક આ સુવિધા માટે લગભગ ૨૧ હેક્ટર જમીન નક્કી કરી છે. આ પણ…
- આમચી મુંબઈ
અસંતુષ્ટ વિધાનસભ્યોને એકનાથ શિંદેની શ્રદ્ધા અને સબુરીની સલાહ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં નવી મહાયુતિ સરકારની રચના કરવામાં આવી છે. રાજ્યમાં એક મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાન સાથે 39 પ્રધાનો પણ છે. પ્રધાનપદના શપથ લેવાયા હોવા છતાં હજુ આ લોકોને ખાતાની ફાળવણી થઈ…
- આમચી મુંબઈ
વાનખેડે સ્ટેડિયમની `હાફ સેન્ચુરી’ નિમિત્તે આવતા મહિને એમસીએની શાનદાર ઉજવણી…
મુંબઈઃ રાષ્ટ્રના ગૌરવ સમા મુંબઈના વાનખેડે સ્ટેડિયમને 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે એ નિમિત્તે આગામી જાન્યુઆરીમાં એક અઠવાડિયા સુધી એની શાનદાર ઉજવણી કરવામાં આવશે. મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (એમસીએ) દ્વારા આ ગ્રેન્ડ સેલિબ્રેશનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં પ્રધાનોના શપથગ્રહણ પછી ખાતાની ફાળવણી ક્યાં અટકી?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં મહાયુતિ સત્તામાં આવ્યાને લગભગ એક મહિનો વીતી ગયો છે, પરંતુ હજુ સુધી પ્રધાનોને ખાતાની વહેંચણી થઈ નથી. એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળશે અને ટૂંક સમયમાં કેબિનેટની રચના કરવામાં આવશે અને સરકાર…
- નેશનલ
40 દિવસ કાશ્મીર ઠરીને ઠીકરું થઈ જશેઃ આજ રાતથી શરૂ થશે ‘ચિલ્લે કલાં’ શું છે, જાણો?
શ્રીનગરઃ કાશ્મીરમાં આગામી 40 દિવસનો શિયાળાનો સૌથી આકરો સમયગાળો ચિલ્લે કલાં આજે રાતથી શરૂ થશે. ચિલ્લે કલાં એક ફારસી શબ્દ છે જેનો અર્થ ‘અતિશય ઠંડી’ થાય છે. આ સમય દરમિયાન શીતલહેર તેની ટોચ પર પહોંચશે અને કાશ્મીરના પર્વતો અઠવાડિયાઓ સુધી…
- આમચી મુંબઈ
ગોરેગામમાં 1.15 કરોડનું હેરોઇન જપ્ત: બે ડ્રગ પેડલરની ધરપકડ…
મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) ગોરેગામ વિસ્તારમાંથી 1.15 કરોડ રૂપિયાનું હેરોઇન પકડી પાડીને બે ડ્રગ પેડલરની ધરપકડ કરી હતી. આ પણ વાંચો : મુંબઈ સેન્ટ્રલ બસ સ્ટેન્ડની કાયાપલટ થશેઃ 1.64 કરોડના ખર્ચે ક્રોક્રીટીકરણ કરાશે… એએનસીના ઘાટકોપર યુનિટનો…
- આમચી મુંબઈ
સંજય રાઉતના બંગલોની બે મોટરસાઇકલ સવારોએ રૅકી કરી: પોલીસે તપાસ આદરી…
મુંબઈ: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતના ભાંડુપ વિસ્તારમાં આવેલા બંગલોની શુક્રવારે બે મોટરસાઇકલસવારોએ રૅકી કરી હતી, જેને પગલે મુંબઈ પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.સંજય રાઉતના ‘મૈત્રી’ બંગલોની બહાર શુક્રવારે સવારે નવ વાગ્યાની આસપાસ આ ઘટના બની…
- આમચી મુંબઈ
કુર્લામાં આટલા ગેરકાયદે બાંધકામ પર બીએમસીનો હથોડો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કુર્લા (પશ્ચિમ)માં સ્ટેશન બહાર એસ.જી. બર્વે માગ પર તેમ જ કુર્લા રેલવે સ્ટેશનને લાગીને આવેલા રોડ પર રહેલા ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની કામગીરી શુક્રવાર હાથ ધરી હતી. પાલિકાના ‘એલ’વોર્ડના જણાવ્યા મુજબ ૨૫ દુકાનો સામે રહેલી ફૂટપાથ પર…
- આપણું ગુજરાત
ગુજરાત માટે ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન…
સુરત: ગુજરાત રાજ્ય અને પોલીસ માટે ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે, કારણ કે સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને (Ichchapore Police Station) કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન (Best Police Station) તરીકે માન્યતા આપવામાં આવી છે. ભુવનેશ્વરમાં આયોજિત ડીજીપી સંમેલન…