- આપણું ગુજરાત
અમદાવાદમાં પાર્સલ બોમ્બ બ્લાસ્ટના આરોપીના ઘરેથી મળી આ ઘાતક વસ્તુ, પોલીસ પણ હેરાન રહી ગઈ…
અમદાવાદઃ અમદાવાદના ચાંદખેડામાં પાર્સલ બ્લાસ્ટની ચકચારી ઘટના બની હતી. ત્રણ ઈસમો દ્વારા પાર્સલ આપીને ઘરની બહાર બ્લાસ્ટ કર્યો હતો. ત્યારે આ બ્લાસ્ટ પાછળ ચોંકાવનારી હકીકત સામે આવી છે. છૂટાછેડાનો બદલો લેવા યુવકે પાર્સલમાં IED પ્લાન્ટ કરાવ્યું હતું. પાર્સલ ખોલનાર લોહીલુહાણ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકાર કામદારોની સલામતી માટે ઔદ્યોગિક રિએક્ટર માટે ધોરણો તૈયાર કરશે…
નાગપુર: મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિભાગ ઔદ્યોગિક રિએક્ટરની તપાસણી માટે ધોરણો અને સિસ્ટમ તૈયાર કરશે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે વિધાન પરિષદમાં જણાવ્યું હતું. આ પણ વાંચો : આજે થશે ખાતાની ફાળવણી, ફડણવીસ શા માટે ધીમે ધીમે ડગ ભરી રહ્યા છે?…
- આપણું ગુજરાત
ગુજરાતના કચ્છમાં સતત વરસાદથી ચિત્તા પ્રોજેક્ટમાં વિલંબ થશે, જાણો વિગત…
અમદાવાદઃ આ વર્ષે કચ્છમાં સતત વરસાદને કારણે બન્ની ઘાસના મેદાનોમાં 20 કરોડ રૂપિયાના ચિત્તા સંરક્ષણ સંવર્ધન કેન્દ્રની સ્થાપનામાં વિલંબ થયો હોવાનું અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું. આ પણ વાંચો : પીએમ મોદીને સાંભર્યું કચ્છ, રણોત્સવનો વીડિયો શેર કરીને કહી આ વાત…
- સ્પોર્ટસ
પરિવાર માટે સમય કાઢજો, બોલિંગમાં નવી તરકીબો વિશે વિચારજો…: અશ્વિનને પત્ની પ્રીતિએ `લવ લેટર’માં બીજું ઘણું લખ્યું!
ચેન્નઈઃ રવિચન્દ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી એને પગલે તેના અસંખ્ય ચાહકો હતાશ હશે ત્યાં બીજી બાજુ અશ્વિનના પરિવારજનો એક રીતે ખુશ હશે, કારણકે અશ્વિન હવે તેમને ઘણો સમય આપી શકશે. અશ્વિનની શાનદાર કરીઅર વિશે અને હવે તેણે અંગત જીવનમાં…
- આપણું ગુજરાત
સુરતમાંથી 410 થેલી નકલી સિમેન્ટનો જથ્થો ઝડપાયો…
સુરતઃ ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી નક્લીની ભરમાર જોવા મળી રહી છે. ડાયમંડ નગરી સુરતમાં બાંધકામ માટે ઉપયોગમાં લેવામાં આવતો સિમેન્ટનો ડુપ્લિકેટ જથ્થો ઝડપાયો હતો. પોલીસે મળેલી બાતમીના આધારે દરોડો પાડીને આ કાર્યવાહી કરી હતી. આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ…
- આમચી મુંબઈ
૧૨ લોકોની ક્ષમતાની બોટથી બચ્યાં ૫૭ જણનાં જીવ પાયલટ કૅપ્ટને પોતાના અનુભવથી આ સાહસ કરી દેખાડ્યું…
મુંબઈ: જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટીના પાયલટ કૅપ્ટન અનમોલ શ્રીવાસ્તવે મુંબઈ દુર્ઘટના માટે મહત્ત્વની માહિતી આપી છે. અકસ્માત બાદ દરિયામાં પ્રવાસીઓની હાલત કેવી હતી એ વિશે પોતાનો અનુભવ જણાવ્યો હતો. કૅપ્ટન અનમોલ શ્રીવાસ્તવે ફક્ત ૧૨ લોકોની ક્ષમતાની બોટનો ઉપયોગ કરીને ૫૬…
- આપણું ગુજરાત
Gujarat માં એક વર્ષમાં દુષ્કર્મની 648 ઘટનાનો દાવો, આમ આદમી પાર્ટીએ ગૃહ મંત્રીનું રાજીનામું માંગ્યું…
અમદાવાદ: ગુજરાતમાં(Gujarat)છેલ્લા એક વર્ષમાં દુષ્કર્મની 648 ઘટનાઓ બની હોવાનો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ દાવો કર્યો છે. તેમજ જો ગૃહમંત્રી યોગ્ય કાયદા બનાવીને પીડિત પરિવારને ન્યાય નથી અપાવી શકતા અને યોગ્ય કાર્યવાહી નથી કરી શકતા તો તાત્કાલિક ધોરણે રાજીનામું…
- આપણું ગુજરાત
બહારથી આવતા પ્રવાસીઓ ને ગુજરાતમાં દારૂ ખરીદવો મુશ્કેલ બન્યો, જાણો શું છે નવો નિયમ…
અમદાવાદ: નવું વર્ષ શરુ થવાના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, નવું વર્ષ શરુ થવા પહેલા ડિસેમ્બર મહિનામાં દારૂનું વેચાણ વધી જતું હોય છે. આ ડિસેમ્બર મહિનામાં અમદાવાદમાં પરમીટ વાળા દારૂનું વેચાણ ગયા વર્ષના ડિસેમ્બર સરખામણીએ 15%થી વધુ વધ્યું…
- આમચી મુંબઈ
વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી કરવાના કેસમાં કલવાની કૉલેજના પ્રોફેસરને ત્રણ વર્ષની કેદ…
મુંબઈ: થાણેના કલવામાં આવેલી રાજીવ ગાંધી મેડિકલ કૉલેજમાં ભણતા એમબીબીએસ ટ્રેઇનીની જાતીય સતામણી કરવા બદલ એક પ્રોફેસરને ત્રણ વર્ષની ગંભીર જેલની સજા ફટકારવામાં આવી હતી. આ પણ વાંચો : અસંતુષ્ટ વિધાનસભ્યોને એકનાથ શિંદેની શ્રદ્ધા અને સબુરીની સલાહ… ૨૦૧૪માં આ ઘટના…