- સ્પોર્ટસ
રોહિત શર્માના સંન્યાસને લઈ સુનીલ ગાવસ્કરે કરી મોટી ભવિષ્યવાણી…
નવી દિલ્હીઃ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા છેલ્લા થોડા સમયથી કંગાળ ફોર્મનો સામનો કરી રહ્યો છે. ન્યૂ ઝીલેન્ડ બાદ ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ રોહિત શર્મા રન બનાવવા સંઘર્ષ કરતો નજરે પડી રહ્યો છે. પારિવારિક કારણોસર રોહિત શર્મા…
- મનોરંજન
મહોબ્બતેંની કિરણ અને સંજના યાદ છે? જૂઓ બે દાયકા બાદ કેવી લાગે છે…
અમિતાભ બચ્ચનની ડૂબતી કરિયરને બચાવવાનો શ્રેય જે ફિલ્મને જાય છે તે મહોબ્બતેં આજે પણ યુવાનોની ફેવરિટ ફિલ્મ છે બચ્ચન ઉપરાંત શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાયની જોડી આ ફિલ્મમાં હતી, પરંતુ સાથે અન્ય ત્રણ યંગ કૉલેજિયન કપલ પણ આ ફિલ્મમા્ં બતાવવામાં…
- નેશનલ
ગીરના સાવજ હવે મધ્ય પ્રદેશના ભોપાલમાં જોવા મળશે…
ભોપાલઃ મધ્ય પ્રદેશ અને ગુજરાત વચ્ચે 16 વર્ષ પછી સિંહ અને વાઘની અદલાબદલી થઈ હતી.ગુજરાતના ગીરમાંથી સિંહને ભોપાલ લાવવામાં આવ્યા હતા. જ્યારે મધ્ય પ્રદેશમાંથી વાઘને ગુજરાત મોકલવામાં આવશે. આવી સ્થિતિમાં ગુજરાતના સિંહોની ગર્જના એમપીમાં સંભળાશે તો એમપીના વાઘ ગુજરાતમાં જોવા…
- આમચી મુંબઈ
સમજણના અભાવે ધર્મના નામે અત્યાચાર થતા હોવાનું ભાગવતનું નિવેદન…
અમરાવતી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે આજે જણાવ્યું હતું કે ‘ધર્મ’ નામે જે પણ જુલમ અને અત્યાચારો થયા છે તે ગેરસમજ અને ‘ધર્મ’ની સમજણના અભાવને કારણે થયા છે. આ પણ વાંચો : હત્યાના પ્રયાસ કેસના આરોપીએ જજ તરફ…
- આમચી મુંબઈ
‘નીલકમલ’ બોટ દુર્ઘટનાઃ વધુ એક મૃતદેહ મળ્યો, મૃતાંકમાં વધારો…
મુંબઈઃ મુંબઈમાં ‘નીલકમલ’ બોટ દુર્ઘટનામાં બચાવદળને વધુ એક મૃતદેહ મળી આવતા અત્યાર સુધીમાં ૧૫ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા આઈલેન્ડ જવા નીકળેલી ફેરી નેવીની સ્પીડ બોટ સાથે થયેલી અથડામણ બાદ દરિયામાં ડૂબી ગઈ હતી. આ પણ…
- નેશનલ
ભોપાલમાં પૂર્વ કોન્સ્ટેબલના ઘરમાંથી નીકળ્યો ‘કુબેરનો ખજાનો’, ગણતરી કરતા અધિકારીઓની આંખો પહોળી થઈ ગઈ…
ભોપાલઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં લોકાયુક્ત પોલીસે પરિવહન વિભાગના પૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્માના ઘરે રેડ પાડી હતી. જેમાં કુબેરનો ખજાનો મળ્યો હતો. આ કોન્સ્ટેબલના ઘરમાંથી સોના, ચાંદીના મળેલા જથ્થાને જોઈ પોલીસ પર અચંબામાં પડી ગઈ હતી. આ પણ વાંચો : Pegasusનું…
- નેશનલ
કાશ્મીર થીજ્યુંઃ શનિવારની રાતે તોડ્યાં 50 વર્ષના રેકોર્ડ્સ
નવી દિલ્હી: ડિસેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છે, એવામાં કાશ્મીરમાં કડકડતી ઠંડીની (Cold in Kashmir) શરૂ થઈ છે. ગઈ કાલે શનિવારથી 40 દિવસ ચાલવા વાળા ઠંડીના રાઉન્ડની શરૂઆત થઇ ગઈ છે, જેને ‘ચિલ્લે કલાં’ કહેવામાં આવે છે. હવામાન વિભાગના જણાવ્યા…
- આમચી મુંબઈ
શોકિંગઃ વડાલામાં 19 વર્ષના યુવકે ત્રણ વર્ષના બાળકને કચડ્યું…
મુંબઈઃ વડાલા વિસ્તારમાં રસ્તા પર રમી રહેલા સાડાત્રણ વર્ષના બાળકને કારે અડફેટમાં લેતાં તેનું ગંભીર ઇજાને કારણે મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ વડાલામાં આંબેડકર કોલેજ નજીક શનિવારે સાંજે આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા બાળકની ઓળખ આરુષ તરીકે…
- અમદાવાદ
Ahmedabad વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ નજીક અકસ્માત, એકનું મોત એક ઘાયલ…
અમદાવાદ : ગુજરાતના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે(Ahmedabad)પર ખેડાના નડિયાદ નજીક ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એસિડ ભરેલા ટેન્કર અને ઓઇલ ભરીને જતી ટ્રક વચ્ચે થયો હતો. આ અકસ્માતમાં ટ્રકના ડ્રાયવરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રકનો ક્લીનર ગંભીર રીતે…
- ઉત્સવ
ભારતીય વિદ્યાર્થીઓ માટે વિદેશમાં અભ્યાસની ઉજ્જવળ તક…
નરેન્દ્ર કુમાર ભારત અને કેનેડા વચ્ચે જ્યારથી ખાલિસ્તાની મુદ્દે રાજદ્વારી તણાવ વધી ગયો છે , ત્યારથી, કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓને ઘણી રીતે હેરાન કરવાનું શરૂ કર્યું છે, જેમ કે વિઝા પ્રક્રિયામાં જાણી જોઈને વિલંબ કરવો, જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ શરૂ કરવામાં…