- સ્પોર્ટસ
IND VS AUS Test: શાસ્ત્રીએ રોહિત શર્માને રણનીતિ બદલીને બેટિંગ ક્રમમાં ફેરફાર કરવાની આપી સલાહ, શા માટે?
મેલબોર્નઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)માં રન કેવી રીતે બનાવવા તે સમજવામાં સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું કહેવું છે કે આ સ્ટાઇલિશ બેટ્સમેને સ્પષ્ટ માનસિકતા સાથે મેદાનમાં ઉતરવું જોઈએ અને સાથે પોતાની…
- સ્પોર્ટસ
Champions Trophy: આ સ્થળે યોજાશે ભારતીય ટીમની મેચ, શેડ્યુલ અંગે ICC ની જાહેરાત…
દુબઈ: આવતા વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ચેમ્પિયન્સ ટ્રોફી(ICC Champions trophy)નું આયોજન થવાનું છે, ક્રિકેટ રસિકો લાંબા સમયથી આ ટુર્નામેન્ટની રાહ જોઈ રહ્યા છે. પાકિસ્તાનની યજમાની છતાં આ ટૂર્નામેન્ટને હાઇબ્રિડ મોડલમાં યોજાશે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પહેલાથી આ અંગે પુષ્ટિ…
- ઇન્ટરનેશનલ
દક્ષિણ સુદાનમાં પૂર બન્યું ‘આફત’: નહેરના કિનારાને આશ્રય લેતા નિઃસહાય વિસ્થાપિતો…
અયોદઃ દક્ષિણ સુદાનમાં આ વર્ષનું સૌથી વિનાશક પૂરને કારણે વિસ્થાપતિ લોકો પર મોટી આફત આવી પડી છે. લાંબા શિંગડાવાળા જાનવરો પૂરગ્રસ્ત જમીન પરથી પસાર થાય છે અને નહેરના કિનારે ઢોળાવ પર ચઢી જાય છે. આ નહેર દક્ષિણ સુદાનમાં વિસ્થાપિત પરિવારો…
- આમચી મુંબઈ
દેશમાં ગૃહ નિર્માણ ક્ષેત્રે ‘મુંબઈ’ મોખરેઃ કેટલું થાય છે રોકાણ?
મુંબઈઃ મુંબઈ હાઉસિંગ ક્ષેત્રે દેશમાં અગ્રેસર છે અને હવે તે ખાનગી રોકાણમાં પણ નંબર વન છે. આ વર્ષે રહેણાંક મકાનોના નિર્માણમાં ખાનગી ક્ષેત્ર દ્વારા આશરે 3 હજાર 500 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. મુંબઈ વિસ્તારમાં વેરહાઉસના નિર્માણમાં સૌથી વધુ…
- ઇન્ટરનેશનલ
અમેરિકાના ટેક્સાસમાં ગોળીબારમાં વાહનચાલકનું મોત…
કિલીનઃ અમેરિકાના ટેક્સાસમાં ભાગી રહેલા એક પીકઅપ વાહન ચાલકે એક વ્યસ્ત શોપિંગ મોલમાં ઘૂસીને લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા. આ શંકાસ્પદને કાયદા અમલીકરણ અધિકારીઓ દ્વારા ગોળી ધરબી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ પહેલા વાહન ચાલકે મોલમાં પાંચ લોકોને ઘાયલ કર્યા…
- નેશનલ
વસુંધરા રાજેના કાફલાને અકસ્માત નડ્યો; ઘાયલ પોલીસકર્મીઓને હોસ્પિટલ મોકલાયા…
જયપુર: રાજસ્થાનના પાલી જિલ્લામાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેના કાફલાને અકસ્માત મળ્યો (Vasundhara Raje’s convoy met accident) હતો. વસુંધરા રાજેના કાફલા પાછળ આવતી પોલીસની જીપ પલટી ગઈ હતી. જીપ પલટી જતાં કેટલાક પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી. અહેવાલ મુજબ ઈજાગ્રસ્ત…
- સ્પોર્ટસ
નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં અપસેટઃ ચેમ્પિયન ચિરાગ સેન ઋત્વિક સામે હાર્યો…
બેંગલુરુઃ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચિરાગ સેન શનિવારે અહીં 86મી સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપના ત્રીજા રાઉન્ડમાં ઋત્વિક સંજીવી સામે હારીને બહાર થઈ ગયો હતો. આ પણ વાંચો : 20 સિક્સર અને 13 ફોર, ઉત્તર પ્રદેશના સમીર રિઝવીએ રેકૉર્ડ-બ્રેક ડબલ સેન્ચુરી ફટકારી… તમિલનાડુનો…
- આપણું ગુજરાત
ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે i Khedut પોર્ટલ, 60 લાખથી વધુ ધરતીપુત્રોએ લીધો લાભ…
ગાંધીનગરઃ ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૪માં શરૂ કરેલી આઈ-ખેડૂત પોર્ટલની સુદ્રઢ સુશાસનિક વ્યવસ્થા એ સુશાસનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ટેકનોલોજીના કાર્યક્ષમ ઉપયોગથી ખેડૂતોને સંપૂર્ણ પારદર્શિતા, સરળતા અને ઝડપથી વિવિધ કૃષિલક્ષી યોજનાના લાભ મળી રહે તે માટે રાજ્ય સરકારે આઈ-ખેડૂત પોર્ટલનો નવતર અભિગમ…