- નેશનલ
2024 ના અંતમાં ગ્રહોના રાજા સૂર્ય કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોને થશે અપરંપાર ધનલાભ…
2024 નું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે પરંતુ 2025નું વર્ષ શરૂ થાય એ પહેલાં જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ કેટલાક મહત્ત્વના ગ્રહો હિલચાલ કરવા જઈ રહ્યા છે. જેના કારણે કેટલીક રાશિના જાતકોનું સૂતેલું ભાગ્ય ચમકી ઉઠશે. આવો જોઈએ કયા છે આ મહત્ત્વના…
- સ્પોર્ટસ
અશ્વિનની 106 માંથી એકેય ટેસ્ટ પાકિસ્તાન સામે નહીં, અનોખો વર્લ્ડ રેકૉર્ડ બની ગયો!
નવી દિલ્હીઃ રવિચન્દ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટના દાયકાઓ જૂના ઇતિહાસનો એવો પહેલો ખેલાડી છે જે 100 ટેસ્ટ રમ્યો છે, પરંતુ એમાંથી તે એક પણ ટેસ્ટ પાકિસ્તાન સામે રમ્યા વગર નિવૃત્ત થઈ ગયો છે. ટેસ્ટ જગતમાં કુલ મળીને 78 ખેલાડી 100 કે…
- નેશનલ
પૂજા ખેડકરની મુશ્કેલીઓ વધીઃ હાઇ કોર્ટેનો આગોતરા જામીન આપવાનો પણ ઇનકાર…
નવી દિલ્હી/મુંબઈ: વિવાદાસ્પદ ભૂતપૂર્વ આઇએએસ ટ્રેઇની અધિકારી પૂજા ખેડકરની અડચણો વધવાની શક્યતા છે, કારણ કે દિલ્હી હાઇ કોર્ટે યુપીએસસીની પરીક્ષામાં કથિત છેતરપિંડી કરવા તથા ઓબીસી તેમજ અપંગો માટેના ક્વોટાનો ખોટી રીતે લાભ લેવાના કેસમાં આરોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો છે.…
- નેશનલ
અલ્લુ અર્જુને પીડિતના પરિવારને ₹ 20 કરોડ ચૂકવવા જોઈએ, તેલંગણાના પ્રધાને કરી માંગ…
હૈદરાબાદ: પુષ્પા-2 ધ રુલ ફિલ્મના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગના કેસમાં અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધી રહી છે. તેલંગાણાના મુખ્ય પ્રધાન પણ આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવી ચુક્યા છે અને અલ્લુ અર્જુન સહીત અન્ય આરોપીઓ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. એવામાં તેલંગાણાના…
- મનોરંજન
ગળામાં નહીં હાથમાં મંગળસૂત્ર પહેરી સ્ટાઇલ દર્શાવી અંબાણી પુત્રવધુએ…
અંબાણી પરિવારને નાની વહુ રાધિકાની સ્ટાઇલ, ફેશન સેન્સ, એલિગન્સની દેશ વિદેશમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. તેની સ્ટાઈલ યુનિક હોય છે. તેનામાં ફેશન સૂઝ ગજબની છે, જેના પણ લોકો વખાણ કરે છે. તેનામાં અદભૂત ફેશન સેન્સ છે. તે સારી રીતે…
- આમચી મુંબઈ
રાહુલ ગાંધી મહારાષ્ટ્રના પરભણીમાં હિંસામાં માર્યા ગયેલા પીડિતોના પરિવારને મળ્યા…
પરભણી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સોમવારે મહારાષ્ટ્રના પરભણી શહેરમાં પહોંચ્યા હતા. જ્યાં આ મહિનાની શરૂઆતમાં થયેલી હિંસામાં બે લોકોનાં મોત થયાં હતાં. રાહુલ ગાંધી મૃતકોના પરિવારજનોને મળ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી સાથે મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે પણ…
- કચ્છ
કચ્છ સાથે જોડાયેલી પાકિસ્તાનની સરહદ નજીક ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ…
ભુજ: છેલ્લા કેટલાક દિવસોથી કચ્છ અને સૌરાષ્ટ્રના અમરેલી,જૂનાગઢ સહિતના વિસ્તારોમાં સતત આવી રહેલા ધરતીકંપના આંચકાઓને કારણે લોકોમાં ડરનો માહોલ છે, ત્યારે કચ્છને અડકીને આવેલી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પાસે 3.7ની તીવ્રતાના આવેલા ભૂકંપના શક્તિશાળી આંચકાની અસર લખપત આસપાસના વિસ્તારો સુધી અનુભવાતા…
- નેશનલ
દિલ્હી ચૂંટણી પહેલા ભાજપે AAP સરકાર સામે જારી કરી ચાર્જશીટ…
નવી દિલ્હીઃ દિલ્હીમાં આવતા વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા અહીંનું રાજકારણ રસપ્રદ બની રહ્યું છે. એક તરફ, આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ મહિલાઓ અને વૃદ્ધો માટે મફત યોજનાઓ શરૂ કરી રહ્યા છે,…