- નેશનલ

અલ્લુ અર્જુનની મુસીબતમાં વધારો, કોંગ્રેસ નેતાએ પુષ્પા 2 એક્ટર સામે નોંધાવી ફરિયાદ…
હૈદરાબાદ: તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને ‘પુષ્પા 2: ધ રૂલ’ના નિર્માતા અને દિગ્દર્શક સામે ફિલ્મના એક દ્રશ્યને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસના MLC ચિંતપાંડુ નવીને ફિલ્મ ‘પુષ્પા 2’ના અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતાઓ વિરુદ્ધ રાચકોંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી…
- રાજકોટ

રાજકોટમાં 31 ડિસેમ્બરની પાર્ટી માટે નવરાત્રિ જેવા નિયમોનું કરવું પડશે પાલન…
રાજકોટઃ 1 ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટમાં આ દિવસે પાર્ટીનું આયોજન કરવા માંગતા આયોજકો માટે ફાયર, વીજ કંપનીનું એનઓસી, વીમો ફરજિયાત કરવામાં આવ્યા હતા. રાજ્કોટમાં 100 સ્થળે થર્ટી ફર્સ્ટનું આયોજન થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.…
- ઇન્ટરનેશનલ

ઈઝરાયલે સિરિયા પર કર્યો ‘પરમાણુ’ હુમલોઃ રશિયન મીડિયાના દાવાથી ખળભળાટ…
તેલ અવીવઃ ઈઝરાયેલની સેનાએ 16 ડિસેમ્બર 2024ના રોજ સિરિયાના તારતર સ્થિત હથિયાર ડેપો પર બોમ્બ મારો કર્યો હતો. જેમાં તમામ હથિયાર નાશ પામ્યા હતા. વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે અનેક કિલોમીટર ઊંચાઈ સુધી આગનો ગોળો નજરે પડ્યો હતો. આ વિસ્ફોટ…
- ભુજ

મુંદરા બંદરેથી પ્રતિબંધિત નશાકારક સિરપની ૧.૮૦ લાખ બોટલ ઝડપાઈ…
ભુજઃ ભારતના બીજા નંબરના સૌથી મોટા કચ્છમાંથી બહાર ગયેલો નશાકારક દ્રવ્યનો જથ્થો પકડાયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, નાઇજીરિયાના લાગોસમાં ટિંકન આઇલેન્ડ બંદર પર ઉતરેલા કન્ટેનરોની ત્યાંની વિવિધ સુરક્ષા એજન્સીઓએ કરેલી તપાસમાં મોટી…
- અમદાવાદ

અમદાવાદના ખોખરામાં બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરનારા 2 ગઠિયા પકડાયાં…
અમદાવાદ: અમદાવાદના ખોખરા વિસ્તારમાં જયંતિ વકીલની ચાલીની બહાર ડો. બાબાસાહેબની પ્રતિમાને અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનાને પગલે લોકોનાં ભારે રોષ વ્યાપ્યો છે અને આરોપીઓની ધરપકડ કરવાની માગ સાથે ધરણાં પર બેઠા હતા. જ્યારે હવે આ મામલે પોલીસે બે…
- નેશનલ

બાંગ્લાદેશી નાગરિકોને ગેરકાયદે ઘૂસાડનારી ગેંગનો પર્દાફાશઃ 11 પકડાયા…
નવી દિલ્હી: દિલ્હી પોલીસે અગિયાર લોકોની ધરપકડ સાથે બાંગ્લાદેશી નાગરિકોને ગેરકાયદે ઘુસાડવામાં સામેલ એક ગેંગનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા લોકોમાં ચાર બાંગ્લાદેશી નાગરિક છે અને બાકીના કથિત રીતે બનાવટી દસ્તાવેજો બનાવવામાં સામેલ…
- સ્પોર્ટસ

ગિલ, જયસ્વાલ અને પંત માટે રોહિત શર્માએ આપ્યું નિવેદનઃ ત્રણેય એક જ બોટમાં સવાર…
મેલબોર્ન: યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત અને શુભમન ગિલ તેમના અનિયમિત ફોર્મના કારણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝમાં એક જેવી સ્થિતિમાં છે, પરંતુ કેપ્ટન રોહિત શર્માનું માનવું છે કે ત્રણમાંથી કોઈ પર વધારાનો બોજ નાખવામાં આવ્યો નથી, કારણ…
- આમચી મુંબઈ

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મહારાષ્ટ્ર માટે 20 લાખ ઘરોને મંજૂરી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્ર સરકારે આ વર્ષે મહારાષ્ટ્ર માટે વધારાના 13 લાખ ઘરો ફાળવ્યા છે, જેનાથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક વર્ષમાં કુલ 20 લાખથી વધુ ઘરો મહારાષ્ટ્રના ગરીબોને મળશે, એમ સોમવારે પુણેમાં આવેલા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે…
- આમચી મુંબઈ

કલ્યાણમાં ગુમ 12 વર્ષની બાળકીનો મૃતદેહ કબ્રસ્તાન નજીક મળ્યો…
થાણે: કલ્યાણમાં ઘર બહારથી ગુમ થઈ ગયેલી 12 વર્ષની બાળકીનો મૃતદેહ બીજે દિવસે ગામના કબ્રસ્તાન નજીકથી મળી આવ્યો હતો. આ પણ વાંચો : કાંદિવલીના બિઝનેસમૅન સાથે 7.50 કરોડનું સાયબર ફ્રોડ: પોલીસે 4.65 કરોડ બચાવ્યા ડીવાયએસપી રાહુલ ઝલતેએ જણાવ્યું હતું કે…
- નેશનલ

હિમાચલમાં હિમવર્ષાને કારણે 174 રસ્તા બંધ: ખાદ્રાલામાં પડ્યો વધુ બરફ…
શિમલા: હિમાચલ પ્રદેશમાં કેટલાક જિલ્લાઓમાં હિમવર્ષાને પગલે ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત ઓછામાં ઓછા ૧૭૭ રસ્તા બંધ કરવામાં આવ્યા હતા, એમ અધિકારીઓએ આજે જણાવ્યું હતું. કિન્નૌર, લાહૌલ અને સ્પીતિ અને શિમલા, કુલ્લુ, મંડી, ચંબા અને સિરમૌર જિલ્લાના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા નોંધાઈ…









