- ટોપ ન્યૂઝ
‘આજે પણ મને એ દિવસ યાદ છે…’ વાજપેયીની 100 મી જન્મજયંતિ પર વડા પ્રધાન મોદીનો લેખ…
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની આજે 100મી જન્મજયંતિ (100th birth anniversary of Atal Bihari Vajpayee) છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. વડા પ્રધાન મોદીએ નમો એપ પર વાજપેયી અંગે લખેલો એક…
- આમચી મુંબઈ
વિનોદ કાંબલીના નાથ બન્યા એકનાથ શિંદે સારવાર માટે મોટી આર્થિક મદદ કરી…
મુંબઈ: પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમની તબિયત અચાનક બગડી હતી અને તેમને થાણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પણ વાંચો : વિનોદ કાંબલીની બીમારીનું થયું નિદાન, મેડિકલ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો હાલમાં, વિનોદ…
- નેશનલ
પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી; 15ના મોત, સરહદ પર તણાવ…
ઇસ્લામાબાદ: પાકિસ્તાનની વાયુસેનાએ અચાનક જ અફઘાનિસ્તાન પર હુમલો કરી દેતા (Pakistan Air Strike on Afghanistan) ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લામાં એર સ્ટ્રાઈક કરતા મહિલાઓ અને બાળકો સહિત 15 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.…
- ટોપ ન્યૂઝ
Christmas વેકેશન ટ્રીપ મોંઘી થઈ, એરલાઇન્સના ભાડા વધતાં બુકિંગ ઘટ્યું…
અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં ક્રિસમસની(Christmas)ઉજવણીનો લોકોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આ દરમિયાનમાં ગુજરાતીઓ મીની ટ્રીપનું આયોજન કરતા હોય છે. જેમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાંથી લોકો ગોવા, દુબઇ, સિંગાપોર, મલેશિયા સાથે વિયેતનામ જવાનું વધારે પસંદ કરે છે.…
- ગાંધીનગર
રાજ્ય સરકારના વર્ષ 2025 ના કેલેન્ડરનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું…
ગાંધીનગરઃ ગુજરાત સરકારના વર્ષ 2025ના કેલેન્ડરનું મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. “સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષ” થીમ પર તૈયાર કરવામાં આવેલા આ કેલેન્ડરમાં રાજ્યના વિવિધ 23 આઇકોનિક સ્થળોની નયનરમ્ય તસવીરો અને અગત્યની ટૂંકી વિગતો દર્શાવવામાં…
- સુરત
Surat: લોરેન્સ બિશ્નોઈ ગેંગનાં નામે વેપારી પાસે 50 લાખની ખંડણીની માંગ…
સુરત: સુરતનાં ડિંડોલી વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતાં એક વેપારીને રસ્તામાં જ અટકાવીને ફોન ઉપર વાત કરાવ્યા બાદ હું લોરેન્સ બિશ્નનોઇ બોલુ છુ. એમ કહી કાલે 50 પેટી તૈયાર રાખજે નહીતર મારી દઈશ તેવી ધમકી મારી હતી. જે અંગે…
- અમદાવાદ
આવતીકાલથી કાંકરિયા કાર્નિવલનો થશે શુભારંભ, મુલાકાતીઓને વિના મૂલ્યે પ્રવેશ મળશે…
Kankaria Carnival 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે કાંકરિયા કાર્નિવલ 2024 તારીખ 25 થી 31 ડિસેમ્બર સુધી યોજાશે. કાંકરીયા કાર્નિવલ 2024 દરમિયાન મુલાકાતીઓને કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ…
- નેશનલ
અલ્લુ અર્જુનની મુસીબતમાં વધારો, કોંગ્રેસ નેતાએ પુષ્પા 2 એક્ટર સામે નોંધાવી ફરિયાદ…
હૈદરાબાદ: તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને ‘પુષ્પા 2: ધ રૂલ’ના નિર્માતા અને દિગ્દર્શક સામે ફિલ્મના એક દ્રશ્યને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસના MLC ચિંતપાંડુ નવીને ફિલ્મ ‘પુષ્પા 2’ના અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતાઓ વિરુદ્ધ રાચકોંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી…