- નેશનલ
સાતમી પાસ વ્યક્તિ નીકળ્યો ફ્રોડનો માસ્ટરમાઈન્ડ, બે મહિનામાં રૂ.ત્રણ કરોડના ટ્રાન્ઝેક્શન કર્યા…
ભોપાલઃ ટેક્નોલોજીનો વ્યાપ જેમ જેમ વધતો જાય છે, તેમ તેમ ચોર, ગઠિયાઓ અને ફ્રોડ કરનારાઓ પણ વધુને વધુ હોંશિયાર અને ટેક સેવી થતા જાય છે. છેતરપિંડી બંધ કરવાના જેટલા રસ્તા શોધી કાઢવામાં આવે છે, તેમ તેમ ફ્રોડ કરનારાઓ પણ ફ્રોડ…
- અમદાવાદ
Gujarat માં મેડિકલ સ્ક્રીનિંગ માટે હવે હોસ્પિટલે મંજૂરી લેવી પડશે, આયુષ્યમાન કાર્ડની વિગતો નહિ માંગી શકાય…
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)ખ્યાતિકાંડ બાદ સરકારે પીએમજેવાય(PMJAY SOP)યોજના હેઠળ થતાં ઓપરેશન અને સારવાર માટે નવી એસઓપી જાહેર કરી છે. જેમાં હવે રાજ્યમાં કોઇપણ હોસ્પિટલ મંજૂરી વિના મેડિકલ સ્ક્રીનિંગનું આયોજન કરી શકશે નહિ. તેમજ જો હોસ્પિટલ મેડિકલ સ્ક્રીનિંગનું આયોજન કરવા માંગતી હશે…
- નેશનલ
બજેટ પહેલા PM મોદીએ કરી જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક…
નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટ 2025-26 માટે માત્ર એકાદ મહિનો બાકી રહ્યો છે ત્યારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નીતિ આયોગમાં કેન્દ્રીય બજેટ 2025-26ની તૈયારીના સંદર્ભમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. નીતિ આયોગમાં યોજાયેલી આ બેઠકમાં નાણા પ્રધાન નિર્મલા…
- ટોપ ન્યૂઝ
‘આજે પણ મને એ દિવસ યાદ છે…’ વાજપેયીની 100 મી જન્મજયંતિ પર વડા પ્રધાન મોદીનો લેખ…
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની આજે 100મી જન્મજયંતિ (100th birth anniversary of Atal Bihari Vajpayee) છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. વડા પ્રધાન મોદીએ નમો એપ પર વાજપેયી અંગે લખેલો એક…
- આમચી મુંબઈ
વિનોદ કાંબલીના નાથ બન્યા એકનાથ શિંદે સારવાર માટે મોટી આર્થિક મદદ કરી…
મુંબઈ: પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમની તબિયત અચાનક બગડી હતી અને તેમને થાણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પણ વાંચો : વિનોદ કાંબલીની બીમારીનું થયું નિદાન, મેડિકલ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો હાલમાં, વિનોદ…
- નેશનલ
પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી; 15ના મોત, સરહદ પર તણાવ…
ઇસ્લામાબાદ: પાકિસ્તાનની વાયુસેનાએ અચાનક જ અફઘાનિસ્તાન પર હુમલો કરી દેતા (Pakistan Air Strike on Afghanistan) ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લામાં એર સ્ટ્રાઈક કરતા મહિલાઓ અને બાળકો સહિત 15 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.…
- ટોપ ન્યૂઝ
Christmas વેકેશન ટ્રીપ મોંઘી થઈ, એરલાઇન્સના ભાડા વધતાં બુકિંગ ઘટ્યું…
અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં ક્રિસમસની(Christmas)ઉજવણીનો લોકોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આ દરમિયાનમાં ગુજરાતીઓ મીની ટ્રીપનું આયોજન કરતા હોય છે. જેમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાંથી લોકો ગોવા, દુબઇ, સિંગાપોર, મલેશિયા સાથે વિયેતનામ જવાનું વધારે પસંદ કરે છે.…
- ગાંધીનગર
રાજ્ય સરકારના વર્ષ 2025 ના કેલેન્ડરનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું…
ગાંધીનગરઃ ગુજરાત સરકારના વર્ષ 2025ના કેલેન્ડરનું મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. “સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષ” થીમ પર તૈયાર કરવામાં આવેલા આ કેલેન્ડરમાં રાજ્યના વિવિધ 23 આઇકોનિક સ્થળોની નયનરમ્ય તસવીરો અને અગત્યની ટૂંકી વિગતો દર્શાવવામાં…