- નેશનલ
મનમોહન સિંહને જીવનભર અફસોસ રહ્યો, તેમની આ ઇચ્છા અધુરી રહી ગઇ…
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું નિધન થયું છે. તેમણે નવી દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ખાતે ગુરુવારે રાત્રે 9.51 કલાકે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. કુશળ અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહ એ સાબિત કરી બતાવ્યું કે…
- આમચી મુંબઈ
૫૦૦ કરોડ રૂપિયાની ૧૩૩૦ નવી ઈ-બસ ખરીદશે બેસ્ટ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ ‘બેસ્ટ’ હાલ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહી છે. કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પણ તેની પાસે પૈસા બચ્યા નથી. બેસ્ટના પોતાના કાફલામાં રહેલી બસો પણ ધીમે ધીમે ઓછી થઈ રહી છે ત્યારે પંદરમાં…
- આમચી મુંબઈ
બોરીવલી સ્ટેશન પાસે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી રાહત મળશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોરીવલીવાસીઓને આગામી વર્ષના ચોમાસા પહેલા સ્ટેશન બહારના વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીની સમસ્યાથી રાહત મળવાની છે. બીએમસી કમિશનર ભૂષણ ગગરાણીએ ગુરુવારે બોરીવલી વિસ્તારની મુલાકાત લઈને રસ્તાના કામ ચોમાસા પહેલા ઝડપથી કરવાની સાથે જ બોરીવલી રેલવે સ્ટેશન બહાર ચોમાસા…
- ટોપ ન્યૂઝ
સિંગતેલમાં રૂ. 20 નો ચમકારો, આયાતી તેલમાં આગેકૂચ…
મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના માર્ચ વાયદામાં 12 રિંગિટનો ઘટાડો આવ્યાના અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં આયાતી તેલમાં અને મથકો પાછળ દેશી તેલના…
- ટોપ ન્યૂઝ
IND vs AUS: ટીમ ઈન્ડિયાએ આપી પૂર્વ વડાપ્રધાનને શ્રધ્ધાંજલી; કાળી પટ્ટી સાથે ઉતર્યા મેદાન પર…
મેલબોર્નઃ ગઇકાલ રાત્રિએ ભારતનાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું દેહાંત થયું છે. આ દરમિયાન મેલબોર્નના મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની ચોથી મેચના બીજા દિવસની શરૂઆત સાથે જ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ મેદાન પર કાળી પટ્ટી…
- નેશનલ
કોંગ્રેસના ‘ઐતિહાસિક’ સંમેલનમાં ભારતનો નકશો ખોટો લગાવ્યોઃ ભાજપ લાલઘૂમ, કોંગ્રેસનું મૌન…
બેંગલુરુ: કર્ણાટકમાં આજે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. આથી જ એ મુદ્દો અત્યારે ચર્ચાનું કારણ બન્યો છે, પરંતુ આ સાથે જ આ બેઠક વિવાદનું પણ કેન્દ્ર બની…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રનાં વાહનો માટે હાઇ-સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટની કિંમત કેટલી હોય છે જાણો?
મુંબઈ: મહારાષ્ટ્ર પરિવહન વિભાગે જણાવ્યા મુજબ વાહન માલિકોએ ૧ એપ્રિલ, ૨૦૧૯ પહેલા નોંધાયેલા વાહનો પર ફરજિયાત હાઇ-સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) લગાવવા માટે રૂ. ૫૩૧થી રૂ. ૮૭૯ સુધીની કિંમત ચૂકવવી પડશે. આ કિંમતમાં GST અને સ્નેપ લોકનો ખર્ચ સામેલ છે. કિંમતમાં…
- આમચી મુંબઈ
મોબાઇલ કંપનીઓનો 94 કરોડનો મિલકત વેરો ચૂકવવાનો બાકી, વસૂલાત માટે BMC નો રાજ્ય સરકારને પત્ર…
મુંબઈ: મોબાઈલ ટાવર દ્વારા નેટવર્ક પૂરી પાડતી 11 ટેલિકોમ કંપનીઓએ મુંબઈ મહાનગરપાલિકાને રૂ. 93 કરોડ 86 લાખનો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવાનો બાકી છે અને પાલિકાએ ટેક્સ વસૂલાત માટે રાજ્ય સરકારના માહિતી અને પ્રૌદ્યોગિક વિભાગને પત્ર લખ્યો છે. આ પણ વાંચો :…
- લાડકી
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ અજાણ ચહેરા સાથે આત્મીયતાનો અનોખો અહેસાસ…
-શ્વેતા જોષી-અંતાણી વિદ્યાર્થીઓથી હકડેઠઠ ભરાયેલા સ્કૂલ પરિસરમાં લગભગ બધા જ જાણીતા ચહેરાઓ વચ્ચે આજે એક નવો ચહેરો તરવરી રહ્યો હતો એ આપણા વિહાબહેનથી અજાણ્યું ના રહ્યું. થોડીક ઊંચી, થાકેલું મોં, ઉદાસ આંખો ને કપાળ સુધી આવતા થોડા વિખરાયેલા વાળ, મેલા-ઘેલા…