- તરોતાઝા
રોકાણનાં જોખમ: ન ધાર્યું હોય એવું દેશ સંબંધી જોખમ પણ આવી શકે…
‘નાણાકીય સલાહકારોએ એમના ક્લાયન્ટને અલગ અલગ રોકાણોનો નહીં, પણ સંપૂર્ણ સંપત્તિનો વિચાર કરવાનું શીખવવું જોઈએ. સમસ્યાઓને જ્યારે વિશાળતામાં જોવામાં આવે ત્યારે જોખમને વધુ સારી રીતે સમજી શકાય છે અને સહન કરી શકાય છે.’ ડેનિયલ ક્ધહમેન ગૌરવ મશરૂવાળા આ વાત વર્ષ…
- ઇન્ટરનેશનલ
બ્રિટનના લિવરપૂલમાં ઉજવણી કરી રહેલા ફૂટબોલ ચાહકોને કારે કચડયા, પોલીસે તપાસ શરૂ કરી…
લંડન: બ્રિટનના શહેર લિવરપૂલમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. જેમાં ફૂટબોલ પ્રીમિયર લીગ ચેમ્પિયનશિપની જીત બાદ ચાહકો રસ્તાઓ પર વિજયની ઉજવણી કરી રહ્યા હતા.આ દરમિયાન અચાનક એક માણસ ભીડમાં કાર લઈને આવ્યો હતો. કાર ચાલકે રોડ પર ઉજવણી કરી રહેલા…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: ભારત ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું નથી, આગાહી કરાઈ છે…
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારત ખરેખર સત્તાવાર રીતે જાપાનને પછાડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે ? નીતિ આયોગના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર (CEO) બી.વી.આર સુબ્રહ્મણિયમે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ એલાન કર્યું પછી ચોતરફ ભારત વિશ્વની ચોથી સૌથી…
- નેશનલ
હરિયાણાના પંચકૂલામાં એક જ પરિવારના 7 સભ્યોની સામૂહિક આત્મહત્યા; કારમાંથી મળી આવ્યા મૃતદેહ…
ચંદીગઢ: હરિયાણાના પંચકૂલા શહેરમાં એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં દેહરાદૂનથી આવેલા એક જ પરિવારના સાત સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના પંચકૂલાના સેક્ટર 27માં બની હતી અને આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચાવી દીધી…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ગરમીથી મળશે આંશિક રાહત, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી…
અમદાવાદ : દેશમાં કેરળ અને મહારાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત થઇ છે. ત્યારે ગુજરાતમાં પણ આજે ગરમીથી આંશિક રાહત મળશે. રાજયના હવામાનમાં પણ ફેરફાર નોંધાયો છે. રાજયના સોમવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે આજે અમદવાદમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ છે.…
- IPL 2025
સૂર્યાના રેકૉર્ડ-બ્રેક દેખાવ છતાં મુંબઈ હાર્યું, પંજાબ ટૉપ-ટૂમાં…
જયપુરઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)નો અહીં સોમવારે સૂર્યકુમાર યાદવના રેકૉર્ડ-બ્રેક પર્ફોર્મન્સ છતાં પંજાબ કિંગ્સ (PBKS) સામે સાત વિકેટે પરાજય થતાં મુંબઈની ટીમ આઇપીએલ (IPL-2025)ના પ્લે-ઑફમાં ટોચના બે સ્થાનમાં સ્થાન જમાવવામાં નિષ્ફળ ગઈ હતી. પંજાબની ટીમ સૌથી વધુ 19 પૉઇન્ટ સાથે ટૉપ-ટૂમાં…
- દાહોદ
વડોદરામાં રોડ શો પછી PM Modi એ દાહોદમાં લોકોમોટિવ પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન…
દાહોદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અત્યારે બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવેલા છે. વડોદરામાં રોડ શો બાદ દાહોદમાં એક મહત્વપૂર્ણ લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ Locomotive Manufacturing Plant)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના કારણે ભારતીય રેલવે (Indian…
- કચ્છ
કચ્છમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકોના અકાળે મોત, પંથકમાં અરેરાટી વ્યાપી…
ભુજ: સરહદી કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન આપઘાત અને અકસ્માતના અલગ અલગ બનાવોમાં 3 લોકોના અકાળે મોત નીપજતાં પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. ગાંધીધામ તાલુકાના ખેડોઈ ખાતેના જગજીવન નગરમાં આવેલા એક મકાનમાં સંભવિત શોર્ટ સર્કીટથી લાગેલી આગના ધુમાડામાં…
- વડોદરા
વડોદરામાં પીએમ મોદીના રોડ શો માં પહોંચ્યો કર્નલ સોફિયાનો પરિવાર, કહ્યું ઓપરેશન સિંદૂરથી ખુશ…
વડોદરા : ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પ્રથમ વખત બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. તેમણે વડોદરામાં રોડ શો કરીને ગુજરાતની તેમની બે દિવસીય મુલાકાતની શરૂઆત કરી. આ રોડ શો દરમિયાન લોકોએ વડાપ્રધાન મોદી પર ફૂલોનો વરસાદ પણ કર્યો. ખાસ…