- નેશનલ
BPSC Protest: બિહારમાં પ્રદર્શન કરી રહેલા ઉમેદવારો પર પોલીસે કર્યો લાઠીચાર્જ; અનેકની અટકાયત…
પટણાઃ બિહારમાં બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) સામે વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન યથાવત છે. પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ આજે તેમની માંગણીને લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મુખ્ય પ્રધાન નીતીશ કુમારના નિવાસસ્થાન સુધી કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન…
- સ્પોર્ટસ
`બર્થ-ડે બૉય’ કિરમાણીની આત્મકથાએ ખ્યાતનામ ખેલાડીઓને વર્ષો પછી પાછા ભેગા કર્યાં…
બેન્ગલૂરુઃ ભારતના મહાન વિકેટકીપર-બૅટર અને 1983ની વર્લ્ડ ચૅમ્પિયન ટીમના ખેલાડી સૈયદ કિરમાણીની આત્મકથા સ્ટમ્પ્ડ’નું રવિવારે બેન્ગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અનાવરણ કરવામાં આવ્યું એ પ્રસંગે દેશના ખ્યાતનામ ક્રિકેટરો ઉપસ્થિત હતા. રવિવાર, 29મી ડિસેમ્બરે કિરમાણીનો 75મો જન્મદિન હતો. આ પણ વાંચો :…
- નેશનલ
વિમાની દુર્ઘટનામાં કોણ ચૂકવે છે વળતર? કેટલું મળે છે વળતર? જાણો અહી…
તાજેતરમાં જ દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ થયું છે અને આ દુર્ઘટનામાં 179 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અગાઉ પણ અઝરબૈજાન એરલાઈન્સનું એક વિમાન ક્રેશ થયું હતું, જેમાં 38 લોકોના મોત થયા હતા. હવે સવાલ એ છે…
- આમચી મુંબઈ
હાઈ કોર્ટનું મોટું પગલુંઃ મહારાષ્ટ્ર – ગોવામાં ‘વીડિયો કોન્ફરન્સિંગ’ સુનાવણીના નિયમો બદલ્યા…
મુંબઈ: બોમ્બે હાઇ કોર્ટે રાજ્યની અદાલતો અને ટ્રિબ્યુનલ્સની ન્યાયિક કાર્યવાહીને આધુનિક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મહારાષ્ટ્રમાં અદાલતી સુનાવણી માટે વીડિયો કોન્ફરન્સિંગ (વીસી)ના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ નિયમો ઓનલાઇન સુનાવણીની સુરક્ષા અને પ્રામાણિકતાની ખાતરી કરશે.…
- દ્વારકા
યાત્રાધામોમાં માનવ મહેરામણ ઉમટ્યુંઃ દ્વારકામાં ભક્તોની હાલત કફોડી…
દ્વારકા: હાલ નાતાલનાં રજાના દિવસોમાં ગુજરાતનાં યાત્રાધામો સહિત પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનું માનવ મહેરામણ ઊમટ્યું છે. આ રજાના દિવસોમાં પવિત્ર યાત્રાધામ દ્વારકામાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે તો બીજી તરફ આ સમય દરમિયાન સુદામા સેતુ બંધ હોવાથી લોકોને ગોમતી…
- સ્પોર્ટસ
`હું જો સિલેક્ટર હોત તો મેં રોહિતને કહી જ દીધું હોત કે…’ આવું કોણે શા માટે કહ્યું, જાણો છો?
મેલબર્નઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારતે જસપ્રીત બુમરાહના સુકાનમાં વિજય સાથે ટેસ્ટ-શ્રેણીની શરૂઆત કરી, પરંતુ ત્યાર બાદ રોહિત શર્માએ ટીમમાં કમબૅક કર્યું ત્યાર પછી ભારતે એક પરાજય જોયો છે અને ખરાબ વાતાવરણને કારણે એક ટેસ્ટ ડ્રૉમાં ગઈ હતી ત્યારે હવે ચોથી ટેસ્ટમાં…
- ટોપ ન્યૂઝ
પુરુષ-મહિલાઓના આઇસીસી અવૉર્ડ માટે નૉમિનેટ થયા આ બે સ્ટાર ભારતીય ક્રિકેટર…
દુબઈઃ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે 2024 ના વર્ષમાં ટી-20 ઇન્ટરનૅશનલમાં શાનદાર પર્ફોર્મ કર્યું અને જૂનના ટી-20 વર્લ્ડ કપમાં પણ તેનો પર્ફોર્મન્સ પ્રશંસનીય હતો જેને પગલે તે આઇસીસીના ટી-20 ફૉર્મેટ માટેના અવૅૉર્ડ નૉમિનેટ થયો છે. સ્ટાઇલિશ લેફ્ટ-હૅન્ડ ઓપનર સ્મૃતિ મંધાના…
- આમચી મુંબઈ
મુંબઈ સુરક્ષિત?: ગયા વર્ષની તુલનામાં આ વર્ષે મહિલાઓ વિરુદ્ધ ગુનામાં થયો વધારો…
મુંબઈઃ શહેરમાં મહિલાઓ સંબંધિત ગુનાઓ બાબત ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મહિલાઓ સાથે સંબંધિત ગુનાહિત ઘટનાઓમાં ૭.૭ ટકાનો વધારો થયો હોવાનું નોંધાયું છે. ૨૦૨૪માં જાન્યુઆરીથી નવેમ્બર વચ્ચેના સમયગાળા દરમિયાન મુંબઈમાં નોંધાયેલા ગુનાના આંકડા અનુસાર કુલ…
- સ્પોર્ટસ
જડ્ડુ, ઉસકો દાંત મત દિખા…જાડેજાને રોહિતે આવું કેમ કહ્યું?
મેલબર્નઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં સરસાઈ મેળવવા ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે ભારે રસાકસી થઈ રહી છે અને કેટલાક વિવાદો પણ થયા છે, પરંતુ એ વચ્ચે થોડી મસ્તીમજાક પણ થતી રહી છે. રવિવારના ચોથા દિવસની જ વાત કરીએ. આ પણ વાંચો :…
- નેશનલ
SAD NEWS: મધ્ય પ્રદેશમાં ૧૦ વર્ષના બાળકનું બોરવેલમાં પડતા મોત…
ભોપાલઃ મધ્ય પ્રદેશના ગુના જિલ્લામાં ૧૪૦ ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલા ૧૦ વર્ષના છોકરાને બચાવવા માટે અનેક એજન્સીઓના ૧૬ કલાકના સઘન પ્રયાસો છતાં તે જીવનની લડાઇ હારી ગયું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આ પણ વાંચો : મુંબઇ એરપોર્ટ પર સેંકડો…