- મનોરંજન
શાહરૂખ કે અમિતાભ નહીં! 21મી સદીના સર્વશ્રેષ્ઠ કલાકારોની યાદીમાં ભારતના માત્ર એક જ…. 4 વર્ષ પહેલા દુનિયા છોડી દીધી…
2024નું વર્ષના વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે અને 2025ના વર્ષના આગમનની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. એવા સમયે મનોરંજન જગતમાં પણ ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. એવા સમયે હાલમાં વિશ્વભરમાં 21મી સદીના શ્રેષ્ઠ કલાકારોના નામની યાદી બહાર પાડવામાં આવી…
- નેશનલ
Elon Musk એ ફરી H-1B વિઝાના મુદ્દે આપ્યું નિવેદન, કહ્યું આ પ્રોગ્રામ…
નવી દિલ્હી : ઇલોન મસ્કે(Elon Musk)ભારતીય અને અન્ય દેશોના વ્યાવસાયિકો માટે મહત્વપૂર્ણ H-1B વિઝાના મુદ્દા પર એક દિવસ બાદ બીજું નિવેદન આપ્યું છે. તેમણે પહેલા કહ્યું હતું કે તે એચ-1બી વિઝાને બચાવવા યુદ્ધ કરવા માટે પણ તૈયાર છે. ત્યારે હવે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં નવા વર્ષના સ્વાગત માટે પોલીસ પણ તૈયાર છે…
મુંબઇઃ 2024 નું વર્ષના વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે અને 2025ના વર્ષના આગમનની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. લોકો 2024ને વિદાય આપવા તૈયાર છે. આ પણ વાંચો : પ્રવાસીઓ સાથે ‘મનમાની’: ટ્રાફિક પોલીસે ૨,૦૦૦થી વધુ રિક્ષા જપ્ત કરી સર્વત્ર…
- અમદાવાદ
Good News: Ahmedabad થી અંબાજી વચ્ચે ટ્રેન સેવા શરૂ કરાશે, આટલા ટકા કામ પૂર્ણ…
અમદાવાદ : શક્તિપીઠ અંબાજી જવા માંગતા લોકો માટે વધુ એક સુવિધા ઉમેરાવા જઇ રહી છે. જેમાં અમદાવાદથી (Ahmedabad) અંબાજી જવા માટે હાલ રોડ માર્ગ જ છે. તેવા સમયે અંબાજી હવે અમદાવાદથી રેલવે માર્ગે પણ જોડાવા જઇ રહ્યું છે. જેમાં હવે…
- ઇન્ટરનેશનલ
શપથ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, કોર્ટે જાતીય શોષણ કેસમાં દોષિત ઠેરવ્યા…
વોશિંગ્ટન: નવેમ્બર મહિનામાં યોજાયેલી યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રંપ(Donald Trump)ની જંગી જીત થઇ હતી. હવે 20 જાન્યુઆરીના રોજ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદ સંભાળશે. પરંતુ તે પહેલા તેને ફેડરલ અપીલ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. યૌન શોષણ કેસમાં ટ્રમ્પે કોર્ટમાં માફી…
- શેર બજાર
Stock Market : વર્ષના અંતિમ દિવસે શેરબજારમાં મોટો કડાકો, સેન્સેકસ -નિફ્ટીમાં ઘટાડો…
મુંબઇ : ભારતીય શેરબજારમાં(Stock Market)વર્ષના અંતિમ દિવસે મોટો કડાકો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ 404.34 પોઈન્ટ ઘટીને 77,843.80 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 89.60 પોઈન્ટના ઘટાડા સાથે 23,554.80 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. આજે બજાર ખુલતાની સાથે જ…
- આમચી મુંબઈ
આજે રાતના મુંબઈગરા માટે ‘બેસ્ટ’ દોડાવશે વધારાની બસો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવા વર્ષના સ્વાગત માટે મોડે સુધી ઘરની બહાર જનારા મુંબઈગરા માટે બેસ્ટ ઉપક્રમ દ્વારા વધારાની બસ દોડાવવામાં આવવાની છે. મુખ્યત્વે મુંબઈના દરિયા કિનારે ફરવા જનારા માટે તથા દક્ષિણ મુંબઈના હેરિટેજ વિસ્તારમાં ફરવા માટે રાતના સમયે વધારાની પચીસ…
- ઇન્ટરનેશનલ
આ દેશમાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ જ અરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યું, આ આદેશ આપવો પડ્યો મોંઘો…
સિઓલ: દક્ષિણ કોરિયામાં હાલ ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી (Soul Korea) રહી છે. અદાલતે રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ (Yoon Suk Yeol) સામે અરેસ્ટ વોરંટ જાહેર કર્યું છે, દેશમાં પ્રથમ વખત આવું થયું છે. માર્શલ લો લાગુ કરવાના પ્રયાસ બદલ રાષ્ટ્રપતિ…