- નેશનલ
ખેડૂતોને નવા વર્ષની મળી ભેટઃ કેન્દ્ર સરકારની ફર્ટિલાઈઝર પર સબસિડી આપવાની જાહેરાત…
નવી દિલ્હી: વર્ષ 2025 ના પહેલા જ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે ડીએપી (DAP) ખાતર પર સબસિડી વધારવા અને પાક વીમા યોજનાને સરળ બનાવવા જેવી દરખાસ્તોને…
- સ્પોર્ટસ
રોહિત સેનાના ફ્લૉપ-શૉ પછી ગૌતમ થયો ગંભીર, ડ્રેસિંગ-રૂમમાં બોલ્યો `બહુત હો ગયા’…
મેલબર્નઃ અહીં ઑસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસકર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં સોમવારના આખરી દિને ભારતીય ટીમને (યશસ્વી જયસ્વાલને ખોટો આઉટ અપાયો હોવાની ચર્ચા વચ્ચે) મૅચ ડ્રૉમાં લઈ જવાનો મોકો હતો, પરંતુ 20.4 ઓવરમાં ફક્ત 34 રનમાં ટીમ ઇન્ડિયાએ છેલ્લી સાત વિકેટ ગુમાવી એને…
- આમચી મુંબઈ
ભારતને મળી મોટી સફળતાઃ 26/11 હુમલાના આરોપીના પ્રત્યર્પણ માટે અમેરિકા તૈયાર…
નવી દિલ્હીઃ અમેરિકામાં ભારતને મોટી સફળતા મળી છે. 26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. અમેરિકાની કોર્ટે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને લીલી ઝંડી આપી દીધી છે. આ પણ વાંચો : 26/11 મુંબઈના આતંકવાદી હુમલાના ગુનેગાર…
- નેશનલ
એવું તે શું થયું કે અરશદ બહેનો અને માતાની હત્યા કરવા મજબુર બન્યો? વિડીયો બનાવી આપવીતી જણાવી…
લખનઉ: ઉત્તર પ્રદેશના લખનઉમાં એક કાળજું કંપાવી દે તેવી ઘટના બની હતી. નવા વર્ષના પહેલા જ દિવસે એક શખ્સે એક હોટેલમાં તેના જ પરિવારના પાંચ સભ્યોની હત્યા (Lucknow hotel mass murder) કરી નાખી. આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપી…
- મનોરંજન
Ambani Family ના ઈવેન્ટમાં કેમ હાથ જોડી દીધા Salman Khan એ? જુઓ પાર્ટીની ઈનસાઈડ સ્ટોરી…
દુનિયાના ધનવાન પરિવારમાં જેની ગણતરી થાય છે એવા અંબાણી પરિવાર (Ambani Family) અને બોલીવૂડના ડેશિંગ અને મોસ્ટ એલિજેબલ બેચલર એવા સલમાન ખાન (Salman Khan) વચ્ચે ખાસ બોન્ડ ધરાવે છે એ વાત તો બધા જ જાણે છે. આ જ કારણે ભાઈજાનના…
- આમચી મુંબઈ
નવા વર્ષના પહેલા દિવસે IRCTC પોર્ટલ પર ટિકિટ બુકિંગનાં ધાંધિયાઃ પ્રવાસીઓ નારાજ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારતીય રેલવેમાં રિઝર્વેશન ટિકિટ બુકિંગના ઓનલાઈન IRCTC ((ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન)) પોર્ટલ પર આજે નવા વર્ષના પહેલા દિવસે ટિકિટ બુકિંગ કરવામાં મુશ્કેલી પડતા પ્રવાસીઓએ નારાજગી વ્યક્ત કરી હતી, જ્યારે અનેક સરકારી વેબસાઈટમાં પણ ટેક્નિકલ મુશ્કેલી…
- સ્પોર્ટસ
ICC Test Ranking: યશસ્વી જયસ્વાલને ફાયદો, ટ્રેવિસ હેડ નુકશાન, આ ખેલાડી નં.1…
મુંબઈ: ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT)ની ચોથી મેચમાં ભારતીય ટીમને કારમી (IND vs AUS) હાર મળી, આ હાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ(WTC)ની ચાલુ સાઈકલના પોઈન્ટ ટેબલમાં ટીમને ભારે નુકશાન પહોંચ્યું છે. ICCએ…
- અમદાવાદ
આજે અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી કરવા જવાના હો તો વાંચી લેજો મહત્ત્વના સમાચાર…
Ahmedabad News: 2024નો આજે અંતિમ (Goodbye 2024) દિવસ છે. 2025ના આગમનને હવે (Wel come 2025) ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે. વર્ષના અંતિમ દિવસને ગુડબાય કરવા અને નવા વર્ષને વેલકમ કરવા અમદાવાદવાસીઓ થનગની રહ્યા છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે…
- ભુજ
કચ્છમાં દૂધ ઉત્પાદનની ક્ષમતામાં ઘટાડો, ઠંડી સાથે શું છે સંબંધ?
ભુજ: કચ્છનું પશુપાલન ક્ષેત્ર દિન પ્રતિદિન પ્રગતિના સોપાનો સર (Milk Production in Kutch) કરી રહ્યું છે, પશુપાલન ક્ષેત્રથી હજારો લોકોને રોજગારી મળી રહી છે. એક અહેવાલ મુજબ સામાન્ય રીતે દૈનિક એક લાખ લીટરની દુધની આવક રહેતી હોય છે, પરંતુ થોડા…
- મનોરંજન
Bye Bye 2024: બોલીવૂડના આ.. સુપરસ્ટાર આખું વર્ષ પડદા પર ન દેખાયા પણ…
વર્ષ 2024નો આજે છેલ્લો દિવસ છે. આવતીકાલ નવી આશા, ઉલ્લાસ અને તકો લઈને આવશે. દરેક વર્ષના અંતમાં જે તે વર્ષનું સરવૈયું નીકળતું હોય છે. આ રીતે બોલીવૂડનું સરવૈયુ પણ નીકળે છે. બોલીવૂડ સ્ટાર્સ માટે સતત સમાચારોમાં ચમકતું રહેવું જરૂરી છે…