- નેશનલ
કેવી રીતે ભણીશું? સ્કૂલે જતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો, આંકડા જાણીને દંગ રહી જશો…
નવી દિલ્હીઃ શિક્ષણ મંત્રાલય દ્વારા યૂડીઆઈએસઆઈ ડેટા મુજબ 2023-24માં ભારતીય વિદ્યાર્થીઓના એડમિશનમાં ગત વર્ષની તુલનામાં 37 લાખ ઘટાડો થયો છે. શિક્ષણ મંત્રાલય દેશભરમાં સ્કૂલના શિક્ષણના આંકડાને એકત્ર કરવાનું કામ કરે છે. વર્ષ 2022-23માં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા 25.17 કરોડ હતી.…
- ટોપ ન્યૂઝ
Global warming: 2024 ના વર્ષે અકળાવ્યાં; 1901 બાદનું સૌથી ગરમ વર્ષ…
નવી દિલ્હી: વર્ષ 2024 એ ભારતમાં ગરમીના અગાઉના તમામ રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ માહિતી આપી છે કે આ વર્ષ 1901 પછી સૌથી ગરમ વર્ષ તરીકે નોંધવામાં આવ્યું હતું. સરેરાશ લઘુત્તમ તાપમાન લાંબા ગાળાની સરેરાશ…
- રાજકોટ
રાજકોટમાં વકફ બોર્ડના ઓર્ડરને લઈને ટોળાએ ત્રણ દુકાનના તાળા તોડયા; સામાન બહાર ફેંક્યો…
રાજકોટ: દેશમાં વકફ સંશોધનને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે રાજકોટમાં વર્ષોથી ભાડાપટ્ટે રહેલી દુકાનોને વકફ બોર્ડના ઓર્ડરના નામે અમુક શખ્સો ખાલી કરાવવા પહોંચ્યા હતા. જો કે આ મુદ્દે વિવાદ સર્જાય તે પૂર્વે જ પોલીસનો સ્ટાફ દોડતો આવ્યો હતો. અને આ…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઇચ્છે છે કે બુમરાહ હવેથી ડાબા હાથે બોલિંગ કરે!: કેમ આવું કહ્યું, જાણો છો?
સિડનીઃ શુક્રવાર, ત્રીજી જાન્યુઆરીથી સિડનીમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી પાંચમી અને છેલ્લી ટેસ્ટ (સવારે 5.00 વાગ્યાથી લાઇવ) પહેલાં ઑસ્ટ્રેલિયાના ક્રિકેટપ્રેમી વડા પ્રધાન ઍન્થની અલ્બનીઝ બન્ને ટીમના ખેલાડીઓને મળ્યા હતા અને ખુદ અલ્બનીઝે આ મુલાકાતની તસવીર પોતાના એક્સ’ હૅન્ડલ પર…
- આમચી મુંબઈ
સરપંચ હત્યા કેસની તપાસ માટે મહારાષ્ટ્ર સરકારે એસઆઇટીની રચના કરી…
મુંબઈ: મસાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યાની તપાસ માટે મહારાષ્ટ્ર સરકારે ૧૦ સભ્યોની વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) ની રચના કરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. તપાસ ટીમનું નેતૃત્વ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઇડી)ના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ બસવરાજ તેલી કરશે. આ પણ વાંચો :…
- ટોપ ન્યૂઝ
બનાસકાંઠા જિલ્લાના વિભાજન પર ગેનીબેનની પ્રતિક્રિયા; નિર્ણયને ગણાવ્યો એકતરફી…
અમદાવાદ: રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું (Banaskantha district) વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારે હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો (vav-tharad district) બનાવવાની જાહેરાત કરી છે. જિલ્લાનો વિસ્તાર ખૂબ મોટો હોય વહીવટી સરળતા માટે આ જિલ્લાનું…
- સ્પોર્ટસ
હેડ-કોચ ગૌતમ ગંભીરની ગાદી પર સંકટ, ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પણ નિષ્ફળ જઈશું તો…
સિડનીઃ ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં ભારતીય ટીમ તો કપરી મુસીબતમાં છે જ, હેડ-કોચ ગૌતમ ગંભીર પર પણ સંકટના વાદળ ઘેરાયેલા છે અને જો સિડનીમાં શુક્રવારે શરૂ થનારી છેલ્લી ટેસ્ટમાં પણ ભારત હારશે અને પછી ફેબ્રુઆરીની વન-ડે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પણ ગંભીરના કોચિંગમાં ભારતીય…
- ઇન્ટરનેશનલ
પહેલો દિવસ ‘લોહિયાળ’: અમેરિકામાં નવા વર્ષની ઉજવણી કરનારા પર ટ્રક ચઢાવી હુમલાખોરે કર્યું ફાયરિંગ, 12 નાં મોત…
વોશિંગ્ટનઃ અમેરિકાના ન્યૂ ઑર્લિન્સમાં નવા વર્ષની ઉજવણી કરતાં લોકો પર ટ્રક ચઢાવીને હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ઘટનામાં 12 લોકોના મૃત્યુ થયા હતા અને 30 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના વહેલી સવારે 3.15 કલાકે બોરબન સ્ટ્રીટ અને ઈબર્વિલેમાં બની…
- આમચી મુંબઈ
ગઢચિરોલીમાં ચમત્કારઃ ફડણવીસની હાજરીમાં 11 નકસલીનું આત્મસમર્પણ…
મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે ગઢચિરોલી જિલ્લાની મુલાકાતે હતા. આ પ્રસંગે આ વિસ્તારના કેટલાક મહત્વના નક્સલી નેતાઓએ દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ પણ વાંચો : જળગાંવમાં બે જૂથો વચ્ચે અથડામણ, પથ્થરમારો અને આગચંપી, ભારે પોલીસ…