- જામનગર
જામનગર રિફાઈનરીના 25 વર્ષ પૂરા થવા મુદ્દે નીતા અંબાણીએ કહ્યું ‘જામનગર’ રિલાયન્સનો આત્મા…
જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની (Reliance) જામનગર રિફાઈનરીના 25 વર્ષ પૂર્ણ થવા પર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં અંબાણી પરિવાર સહિત રિફાઈનરીના કર્મચારીઓ હાજર રહ્યા હતા. સમારોહને સંબોધિત કરતાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને સંસ્થાપક નીતા અંબાણીએ (Nita Ambani) ધીરુભાઈ અંબાણી…
- નેશનલ
‘ગાયકોને મળવાનો સમય છે પણ અમને નહીં,’ પીએમ મોદીને મળ્યા દિલજીત દોસાંજ તો નારાજ થયા કિસાન નેતા…
નવી દિલ્હીઃ ‘દિલ લ્યુમિનાટી’ ટૂર સમાપ્ત થયા પછી પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજ PM નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પીએમ મોદી સાથે દિલજીત દોસાંજની આ મુલાકાત હવે ચર્ચામાં છે. હવે દિલજીતની પીએમ મોદી સાથેની મુલાકાત પર ખેડૂત નેતાઓ ગુસ્સે થયા…
- સ્પોર્ટસ
બુમરાહે ખ્વાજાને આઉટ કરીને જાડેજાના કયા ભારતીય વિક્રમની બરાબરી કરી?
સિડનીઃ ઑસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારત ભલે 1-2થી પાછળ છે અને ભારતના ટૉપ-ઑર્ડરના બૅટર્સ ભલે ફ્લૉપ રહ્યા, પરંતુ માત્ર એક ભારતીય ખેલાડી એવો છે જેણે શરૂઆતથી આ શ્રેણીમાં સતત સારું પર્ફોર્મ કર્યું છે અને આજે અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસે પણ…
- ભુજ
કચ્છમાં ઠંડીએ નાખ્યા ધામા: નલિયામાં 6.4 જ્યારે ભુજમાં 11.4 ડિગ્રી સે.લઘુતમ તાપમાન…
ભુજ: જમ્મુ-કાશ્મીર અને તેની આસપાસના પહાડી વિસ્તારોમાં સ્તર થઇ રહેલી ભારે હિમવર્ષાની અસર હેઠળ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીએ આક્રમણ જારી રાખ્યું છે ત્યારે રણપ્રદેશ કચ્છમાં પણ લઘુતમ તાપમાનનો આંક સિંગલ ડિજિટ પર સ્થિર થઇ જતાં હાવી થયેલી ગાત્રો થીજવી દેતી…
- સુરત
સુરતઃ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માણતા હતા દારૂની મહેફિલ, રેડ પડતાં જ….
સુરતઃ થર્ટી ફર્સ્ટની રાત્રે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ મહેફિલ માણી રહ્યા હતા ત્યારે જ રેડ પાડવામાં આવી હતી, જો કે રેડ પડી હોવાની જાણ થતાં જ ત્રણ વિદ્યાર્થી નાસી ગયા હતાં. જ્યારે એક વિદ્યાર્થીને ઝડપી લેવામાં…
- રાજકોટ
મુંબઈના શખ્સે રાજકોટના જ્વેલર્સ પાસેથી 33 લાખનું સોનું ખરીદી 13 લાખની ઠગાઈ આચરી, આ રીતે ફૂટ્યો ભાંડો…
Latest Rajkot News: ગુજરાતમાં છેતરપિંડીના બનાવો વધી રહ્યાં છે. મુંબઈના શખ્સે રાજકોટના એક જ્વેલર્સ પાસેથી 33 લાખનું સોનું ખરીદ્યું હતું. જેમાં 20 લાખ ચૂકવી દીધા બાદ 13 લાખ બાકી રાખ્યા હતાં. જ્વેલર્સે પૈસાની ઉઘરાણી કરતાં આ શખ્સ પોતાનો ફોન બંધ…
- સ્પોર્ટસ
ગર્લ્સ અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપને ત્રણ જ અઠવાડિયા બાકી, જાણો ભારતની ટીમમાં કોણ-કોણ છે?
ક્વાલાલમ્પુરઃ મલયેશિયામાં આગામી 18મી જાન્યુઆરીએ ટીનેજ છોકરીઓ માટેનો અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપ શરૂ થશે જેમાં ભારત સહિત કુલ આઠ દેશની ટીમ ભાગ લેશે.આ ટૂર્નામેન્ટમાં ભારતની પ્રથમ મૅચ 19મી જાન્યુઆરીએ વેસ્ટ ઇન્ડિઝ સામે રમાશે. ભારત સહિત તમામ દેશોએ પોતપોતાની ટીમ જાહેર…
- જૂનાગઢ
મઢડા ગામે માનવ મહેરામણ ઊમટ્યું; આઈ સોનલ માનાં 101 માં જન્મોત્સવની ભવ્ય ઉજવણી…
જુનાગઢ: જુનાગઢ જિલ્લાના મઢડા ધામ ખાતે સોનલ બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ તથા દેશ વિદેશમાં વસતા ચારણ ગઢવી સમાજ દ્વારા સોનલ બીજનું અનેરું મહત્વ છે. ત્યારે આ વર્ષે સોનલ આઈના 101માં પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં…