- સ્પોર્ટસ
રોહિત શર્મા ખુદ ટીમની બહાર થયો કે કરી દેવામાં આવ્યો?
સિડનીઃ આખરે જેની શંકા હતી એ થઈને જ રહ્યું. કૅપ્ટન રોહિત શર્મા સિડનીની છેલ્લી ટેસ્ટમાં નહીં રમે કે પોતે જ આરામ કરશે એની થોડા દિવસથી ચર્ચા હતી અને છેક સુધી સત્તાવાર રીતે કંઈ જ બહાર નહોતું આવ્યું એટલે સસ્પેન્સ છેક…
- આમચી મુંબઈ
મુંબઈમાં ન્યુ યર પાર્ટી લોહીયાળ બની; આ નજીવી બાબતે થયો ઝઘડો, એકનું મોત…
મુંબઈ: નવા વર્ષની દુનિયાભરમાં ઉજવણી કરવામાં આવી હતી. મુંબઈકરોએ પણ નવા વર્ષને ધામધૂમ પૂર્વક આવકાર્યું હતું. મીરા રોડ પર એક ન્યૂ યર પાર્ટી લોહીયાળ બની (Clash during new year party Mira Road) હતી, પાર્ટી દરમિયાન બે જૂથો વચ્ચે હિંસક અથડામણ…
- મનોરંજન
Salman Khan ના ફેમિલીમાં થશે નવા સભ્યની એન્ટ્રી?
બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan) પોતાની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફને કારણે ચર્ચામાં આવતો હોય છે. હવે ફરી એક વખત સલમાન ખાન ચર્ચામાં આવ્યો છે અને એનું કારણ છે પરિવારમાં થનારા નવા સભ્યની એન્ટ્રી. આ પણ વાંચો : ઈન…
- જામનગર
જામનગર રિફાઈનરીના 25 વર્ષ પૂરા થવા મુદ્દે નીતા અંબાણીએ કહ્યું ‘જામનગર’ રિલાયન્સનો આત્મા…
જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની (Reliance) જામનગર રિફાઈનરીના 25 વર્ષ પૂર્ણ થવા પર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં અંબાણી પરિવાર સહિત રિફાઈનરીના કર્મચારીઓ હાજર રહ્યા હતા. સમારોહને સંબોધિત કરતાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને સંસ્થાપક નીતા અંબાણીએ (Nita Ambani) ધીરુભાઈ અંબાણી…
- નેશનલ
‘ગાયકોને મળવાનો સમય છે પણ અમને નહીં,’ પીએમ મોદીને મળ્યા દિલજીત દોસાંજ તો નારાજ થયા કિસાન નેતા…
નવી દિલ્હીઃ ‘દિલ લ્યુમિનાટી’ ટૂર સમાપ્ત થયા પછી પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજ PM નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પીએમ મોદી સાથે દિલજીત દોસાંજની આ મુલાકાત હવે ચર્ચામાં છે. હવે દિલજીતની પીએમ મોદી સાથેની મુલાકાત પર ખેડૂત નેતાઓ ગુસ્સે થયા…
- સ્પોર્ટસ
બુમરાહે ખ્વાજાને આઉટ કરીને જાડેજાના કયા ભારતીય વિક્રમની બરાબરી કરી?
સિડનીઃ ઑસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારત ભલે 1-2થી પાછળ છે અને ભારતના ટૉપ-ઑર્ડરના બૅટર્સ ભલે ફ્લૉપ રહ્યા, પરંતુ માત્ર એક ભારતીય ખેલાડી એવો છે જેણે શરૂઆતથી આ શ્રેણીમાં સતત સારું પર્ફોર્મ કર્યું છે અને આજે અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસે પણ…
- ભુજ
કચ્છમાં ઠંડીએ નાખ્યા ધામા: નલિયામાં 6.4 જ્યારે ભુજમાં 11.4 ડિગ્રી સે.લઘુતમ તાપમાન…
ભુજ: જમ્મુ-કાશ્મીર અને તેની આસપાસના પહાડી વિસ્તારોમાં સ્તર થઇ રહેલી ભારે હિમવર્ષાની અસર હેઠળ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીએ આક્રમણ જારી રાખ્યું છે ત્યારે રણપ્રદેશ કચ્છમાં પણ લઘુતમ તાપમાનનો આંક સિંગલ ડિજિટ પર સ્થિર થઇ જતાં હાવી થયેલી ગાત્રો થીજવી દેતી…
- સુરત
સુરતઃ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માણતા હતા દારૂની મહેફિલ, રેડ પડતાં જ….
સુરતઃ થર્ટી ફર્સ્ટની રાત્રે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ મહેફિલ માણી રહ્યા હતા ત્યારે જ રેડ પાડવામાં આવી હતી, જો કે રેડ પડી હોવાની જાણ થતાં જ ત્રણ વિદ્યાર્થી નાસી ગયા હતાં. જ્યારે એક વિદ્યાર્થીને ઝડપી લેવામાં…