- નેશનલ
શું ચીનમાં ફેલાઇ રહ્યો છે HMPV વાયરસ, જાણો.. ભારતને કેટલો ખતરો ?
નવી દિલ્હી : કોરોના મહામારીની જેમ ચીનમાં વધુ એક વાઈરસ ફેલાયો હોવાના સમાચાર છે. જેમાં ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનમાં માનવ મેટાપ્યુમો વાયરસ (HMPV)ના કેસ વધી રહ્યા છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે વાયરસ…
- મનોરંજન
પાર્ટીમાં Anant Ambani એ પહેરી આટલી મોંઘી ઘડિયાળ? કિંમત એટલી કે…
અનંત અંબાણી (Anant Ambani) હંમેશાથી જ પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતો હોય છે. હવે ફરી એક વખત 22 કરોડ રૂપિયાની મોંઘીદાટ ઘડિયાળ પહેરીને લાઈમલાઈટમાં આવી ગયો છે. હવે તમને થશે કે ભાઈ રૂપિયા 22 કરોડની ઘડિયાળ એવું તે શું…
- સ્પોર્ટસ
`કમિન્સ, તારા નવલોહિયા ઓપનરને જરા સમજાવ’ આવું ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર કેમ બોલ્યા?
સિડનીઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં 19 વર્ષના નવા ઓપનિંગ બૅટર સૅમ કૉન્સ્ટૅસે ફરી એક વાર ભારતીય ટીમ સાથે પંગો લીધો અને વિવાદમાં આવી ગયો. મેલબર્ન ટેસ્ટમાં વિરાટ કોહલી સાથેની ટક્કર બાદ તેની સાથે બોલાચાલી પર ઊતરી ગયેલા કૉન્સ્ટૅસે આજે સિડનીની છેલ્લી ટેસ્ટના…
- સ્પેશિયલ ફિચર્સ
બીચ પર બિયર પીતા પીતા સંતાનને Breastfeeding કરાવી રહી હતી મહિલા અને…
આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર કંઈ પણ પોસ્ટ કરો એટલે તે વાઈરલ થઈ જાય છે. આવો જ એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા નવજાત શિશુને બ્રેસ્ટ ફિડિંગ કરાવતી વખતે બિયર…
- આમચી મુંબઈ
મોટી બહેન વધુ વ્હાલી હોવાની શંકાપરથી નાની બહેને માતાની હત્યા કરી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મોટી બહેનને વધુ વ્હાલ કરવામાં આવતું હોવાની શંકા પરથી નાની બહેને માતાની હત્યા કરી હોવાની આંચકાજનક ઘટના કુર્લા પરિસરમાં બની હતી. મુંબ્રામાં રહેતી માતા ખબરઅંતર જાણવા પુત્રીને ઘેર આવી અને પુત્રીએ ઝઘડો કરી છરીના ઘા ઝીંક્યા હતા.…
- નેશનલ
ચીનની ‘નાપાક’ હરકતઃ નવી કાઉન્ટીની જાહેરાત મુદ્દે ભારતનો ‘વિરોધ’
નવી દિલ્હી : ભારત અને ચીન(China)વચ્ચે એલએસી મુદ્દે સધાઈ રહેલા સમાધાન વચ્ચે ચીનનો લાલચી ચહેરો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ચીને લદ્દાખના કેટલાક વિસ્તારો પર દાવો કર્યો છે. જોકે, આ ભારતે ચીનને લાલ આંખ બતાવી છે.વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં કહ્યું છે…
- આમચી મુંબઈ
ગેંગસ્ટર છોટા રાજન ગેંગનો સભ્ય ચેમ્બુરમાંથી પકડાયો, 16 વર્ષથી હતો ફરાર…
મુંબઈ: હત્યાના પ્રયાસના કેસમાં છેલ્લાં 16 વર્ષથી ફરાર છોટા રાજન ગેન્ગના સભ્યને ચેમ્બુર વિસ્તારમાંથી પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. આ પણ વાંચો : એક સમયે દાઉદ-છોટા રાજનની ખાસ હતી આ અભિનેત્રી, હવે બિગબોસથી કરશે કમબેક દેવનાર પોલીસ સ્ટેશનની ટીમે…
- આમચી મુંબઈ
નાગપુરમાં ગૅન્ગ વૉર: ગોળીબારમાં રીઢો આરોપી ઠાર…
નાગપુર: નાગપુરમાં ફરી ગૅન્ગ વૉર માથું ઊંચકી રહી હોવાની ઘટના ગુરુવારે બની હતી. શેખુ ગૅન્ગના શાર્પશૂટરોએ કરેલા ગોળીબારમાં રેકોર્ડ પરના આરોપીનું મોત નીપજ્યું હતું, જ્યારે તેનો પિતરાઈ ગંભીર રીતે ઘવાયો હતો. આ પણ વાંચો : કોસ્ટલ રોડ પર બે ફાયર…
- અમરેલી
Amreli નકલી લેટરકાંડમાં યુવતીના જામીન મંજૂર, પાટીદાર સમાજ ખુશીનો માહોલ…
અમદાવાદ : ગુજરાતના અમરેલીના(Amreli)બહુચર્ચિત નકલી લેટર કાંડમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીના સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ અમરેલીમાં તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરીયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે મામલે…
- નેશનલ
સંધ્યા થિયેટર કેસઃ ફરી અલ્લુ અર્જુનને જામીન મળતા રાહત…
હૈદરાબાદઃ સંધ્યા થિયેટરમાં ભાગદોડના કિસ્સામાં અભિનેતા અલ્લુ અર્જુનને સૌથી મોટી રાહત મળી છે. પુષ્પા ટૂ ફિલ્મના સ્ક્રિનિંગ વખતે સંધ્યા થિયેટરમાં થયેલી ભાગદોડના કિસ્સામાં અલ્લુ અર્જુન સામે કેસ નોંધાયો હતો. આ અગાઉ આ કેસમાં નાટકીય રીતે ધરપકડ થયા પછી કોર્ટે અગાઉ…