- મનોરંજન
Pushpa 2 : વાઇલ્ડ ફાયર નીકળી ફિલ્મ પુષ્પા- 2, 30 દિવસમાં કર્યું આટલું કલેકશન
મુંબઇ : અલ્લુ અર્જુનની બ્લોક બસ્ટર ફિલ્મ આજે પુષ્પા 2 ની(Pushpa 2)રિલીઝને 30 દિવસ પૂર્ણ થયા છે. આ ફિલ્મએ ઓપનિંગથી લઇને બોક્સ ઓફિસ કલેકશન સુધી અનેક રેકોર્ડ બનાવ્યા છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની આ ફિલ્મે માત્ર રેકોર્ડ જ બનાવ્યા…
- ઇન્ટરનેશનલ
ગાઝામાં ઇઝરાયલી હુમલામાં ૫૦ નાં મોતઃ નેતન્યાહૂએ મંત્રણા માટે પ્રતિનિધિમંડળને આપી મંજૂરી…
દેર અલ-બાલાહઃ ગાઝા પટ્ટીમાં ઇઝરાયલના હવાઇ હુમલામાં બાળકો સહિત ઓછામાં ઓછા ૫૦ લોકોના મોત નીપજ્યા હતા. આ હુમલામાં હમાસના સુરક્ષા અધિકારીઓ અને ઇઝરાયલ દ્વારા જાહેર કરાયેલ માનવતાવાદી વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. ગુરુવાર અને શુક્રવારે બોંબમારો ચાલુ રહ્યો હતો. આ…
- અમદાવાદ
અમદાવાદ ફ્લાવર શોમાં પહેલા જ દિવસે 9 લાખથી વધુની આવક…
અમદાવાદઃ શહેર મહાનગર પાલિકા દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે,મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુક્રવારે ફ્લાવર શોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જોકે પહેલા જ દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં 13266 લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જેમાં મહાનગર પાલિકાને કુલ…
- નેશનલ
શું ચીનમાં ફેલાઇ રહ્યો છે HMPV વાયરસ, જાણો.. ભારતને કેટલો ખતરો ?
નવી દિલ્હી : કોરોના મહામારીની જેમ ચીનમાં વધુ એક વાઈરસ ફેલાયો હોવાના સમાચાર છે. જેમાં ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનમાં માનવ મેટાપ્યુમો વાયરસ (HMPV)ના કેસ વધી રહ્યા છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે વાયરસ…
- મનોરંજન
પાર્ટીમાં Anant Ambani એ પહેરી આટલી મોંઘી ઘડિયાળ? કિંમત એટલી કે…
અનંત અંબાણી (Anant Ambani) હંમેશાથી જ પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતો હોય છે. હવે ફરી એક વખત 22 કરોડ રૂપિયાની મોંઘીદાટ ઘડિયાળ પહેરીને લાઈમલાઈટમાં આવી ગયો છે. હવે તમને થશે કે ભાઈ રૂપિયા 22 કરોડની ઘડિયાળ એવું તે શું…
- સ્પોર્ટસ
`કમિન્સ, તારા નવલોહિયા ઓપનરને જરા સમજાવ’ આવું ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર કેમ બોલ્યા?
સિડનીઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં 19 વર્ષના નવા ઓપનિંગ બૅટર સૅમ કૉન્સ્ટૅસે ફરી એક વાર ભારતીય ટીમ સાથે પંગો લીધો અને વિવાદમાં આવી ગયો. મેલબર્ન ટેસ્ટમાં વિરાટ કોહલી સાથેની ટક્કર બાદ તેની સાથે બોલાચાલી પર ઊતરી ગયેલા કૉન્સ્ટૅસે આજે સિડનીની છેલ્લી ટેસ્ટના…
- સ્પેશિયલ ફિચર્સ
બીચ પર બિયર પીતા પીતા સંતાનને Breastfeeding કરાવી રહી હતી મહિલા અને…
આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર કંઈ પણ પોસ્ટ કરો એટલે તે વાઈરલ થઈ જાય છે. આવો જ એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા નવજાત શિશુને બ્રેસ્ટ ફિડિંગ કરાવતી વખતે બિયર…
- આમચી મુંબઈ
મોટી બહેન વધુ વ્હાલી હોવાની શંકાપરથી નાની બહેને માતાની હત્યા કરી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મોટી બહેનને વધુ વ્હાલ કરવામાં આવતું હોવાની શંકા પરથી નાની બહેને માતાની હત્યા કરી હોવાની આંચકાજનક ઘટના કુર્લા પરિસરમાં બની હતી. મુંબ્રામાં રહેતી માતા ખબરઅંતર જાણવા પુત્રીને ઘેર આવી અને પુત્રીએ ઝઘડો કરી છરીના ઘા ઝીંક્યા હતા.…
- નેશનલ
ચીનની ‘નાપાક’ હરકતઃ નવી કાઉન્ટીની જાહેરાત મુદ્દે ભારતનો ‘વિરોધ’
નવી દિલ્હી : ભારત અને ચીન(China)વચ્ચે એલએસી મુદ્દે સધાઈ રહેલા સમાધાન વચ્ચે ચીનનો લાલચી ચહેરો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ચીને લદ્દાખના કેટલાક વિસ્તારો પર દાવો કર્યો છે. જોકે, આ ભારતે ચીનને લાલ આંખ બતાવી છે.વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં કહ્યું છે…
- આમચી મુંબઈ
ગેંગસ્ટર છોટા રાજન ગેંગનો સભ્ય ચેમ્બુરમાંથી પકડાયો, 16 વર્ષથી હતો ફરાર…
મુંબઈ: હત્યાના પ્રયાસના કેસમાં છેલ્લાં 16 વર્ષથી ફરાર છોટા રાજન ગેન્ગના સભ્યને ચેમ્બુર વિસ્તારમાંથી પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. આ પણ વાંચો : એક સમયે દાઉદ-છોટા રાજનની ખાસ હતી આ અભિનેત્રી, હવે બિગબોસથી કરશે કમબેક દેવનાર પોલીસ સ્ટેશનની ટીમે…