- ભુજ
Kutch: મેલડી માના મંદિરમાંથી ૬ લાખના સોના ચાંદીના આભૂષણો ચોરાતાં માઇભક્તોમાં રોષ…
ભુજ: શિયાળાની ઠંડી વચ્ચે કચ્છના વાગડમાં પ્રસિદ્ધ મેલડી માતાનું મંદિર નિશાચરોના નિશાને ચઢતાં માઈભક્તોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. મુરલીધર વાસમાં આવેલા મેલડી માતાના મંદિરની સેવા પૂજા કરતાં ૭૮ વર્ષિય ભજુભાઈ રબારીએ આડેસર પોલીસને જણાવ્યું હતું કે, ગત સાંજે સાડા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રની સૌથી મોટી ઔદ્યોગિક જમીન અંબાણીએ હસ્તગત કરી…
મુંબઇઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 2025માં પણ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. ફોર્બ્સ અનુસાર તેમની પાસે રિયલ-ટાઇમ નેટવર્થ 96 બિલિયન યુએસ ડોલર છે. તેમની રિલાયન્સનું માર્કેટ કેપ રૂ. 16.80 લાખ કરોડ છે. તેમણે તેમના વેપારનું વિસ્તરણ કરવાનું ચાલુ જ…
- ટોપ ન્યૂઝ
રેલવેના પાટા પર જાણે વિમાન દોડ્યું! વિડીયો જોઈને તમને નથી લાગતું?
નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆતમાં રેલવે દેશમાં ઝડપી અને સુરક્ષિત રેલવે યાત્રાની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે તૈયાર છે. ટૂંકા અને મધ્યમ અંતરની ચેર કાર ટ્રેનોની ઝડપી, અને વૈશ્વિક કક્ષાની મુસાફરીનો અનુભવ આપ્યા બાદ હવે ભારતીય રેલ્વે લાંબા અંતરની ટ્રેનોની સુવિધા…
- નેશનલ
ખાદ્ય નિકાસને પ્રોત્સાહન આપવા સરકારની પહેલ; અમદાવાદમાં સ્થપાશે આધુનિક લેબ…
નવી દિલ્હી: ભારત સરકારે ખાદ્ય નિકાસને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વાકાંક્ષી પહેલ શરૂ કરી છે, જે દેશના ખાદ્ય પરીક્ષણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા અને તેને વૈશ્વિક ધોરણોને સમકક્ષ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વાણિજ્ય મંત્રાલય હેઠળની નિકાસ નિરીક્ષણ પરિષદ (EIC)…
- સ્પોર્ટસ
બુમરાહ કેમ મેદાનની બહાર જતો રહ્યો? વિરાટે કેપ્ટન્સી સંભાળવી પડી…
સિડની: ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટમાં આજે બીજા દિવસે કાર્યવાહક કેપ્ટન જસપ્રીત બુમરાહને ઈજા થતાં તેને સ્કૅન માટે તાબડતોબ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ પણ વાંચો : રોહિત શર્મા ખુદ ટીમની બહાર થયો કે કરી દેવામાં આવ્યો? Jasprit Bumrah has…
- આમચી મુંબઈ
મુંબઈમાં તાપમાનમાં ફરી ઘટાડો: પારો ૧૬.૨…
મુંબઈમાં જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં શિયાળાની ઠંડીનો મુંબઈગરાને બરોબરની મજા માણી હતી અને હવે ફરીથી ઠંડી માણવા મળે એવી શક્યતા છે. શનિવાર મુંબઇમાં પારો ૧૬.૨ ડિગ્રી જેટલો નીચો ગયો હતો. આ પણ વાંચો : નવી મુંબઈમાં કોન્ટ્રાક્ટર પર ગોળીબાર: બે બાઈક…
- અમદાવાદ
ડમી શાળાઓ સામે શિક્ષણ બોર્ડની લાલ આંખ; આજથી DEO ડમી વિદ્યાર્થીઓ શોધશે…
અમદાવાદ: રાજ્યમાં આવેલી ડમી શાળાઓ સામે શિક્ષણ બોર્ડ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આવી શાળાઓની તપાસ કરવા માટે શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ આપ્યો છે અને તપાસ દરમિયાન જો આવી શાળાઓ મળી આવે તો તેમની સામે કાર્યવાહી કરવા માટે…
- આમચી મુંબઈ
ભાયખલા અને બોરીવલી(પૂર્વ)માં બાંધકામ પર બંધી યથાવત…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોરીવલી (પૂર્વ) અને ભાયખલામાં બાંધકામ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકી દેતા એર ક્વોલિટી ઈન્ડેક્સમાં સુધારો થયો હોવાનો દાવો મુંબઈ મહાનગરપાલિકાએ કર્યો છે. છતાં બાંધકામ પર રહેલા પ્રતિબંધને લઈને આગળ શું પગલા તેના પર વિચારણા કરતા પહેલા આગામી…
- આમચી મુંબઈ
સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારાઓને દંડશે સુધરાઈ આના માટેની માર્ગદર્શિકા તૈયાર કરી રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલાશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બહુ જલદી હવે મુંબઈમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા સામાન્ય નાગરિકો પાસેથી પણ દંડની રકમ વસૂલ કરવામાં આવે એવી શક્યતા નિર્માણ થઈ છે.મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (એમપીસીબી)એ મુંબઈ મહાનગરપાલિકાને મુંબઈમાં ‘સિંગલ યુઝ’ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગુ કરવા માટે…