- આમચી મુંબઈ
બોલો, સાંતાક્રુઝમાં ચોરી અને વેચાણ થાણેમાંઃ ચોર પાસેથી જપ્ત કર્યાં 110 મોબાઈલ…
મુંબઈ: મોબાઈલ વપરાશ સાથે મોબાઈલની ચોરીના કિસ્સામાં પણ વધારો થઈ રહ્યો છે. જાહેર સ્થળો કે લોકલ ટ્રેનોમાં પણ ચોરી વધી રહી છે ત્યારે તાજેતરમાં મુંબઈમાં ચોરી કરનારા ચોરને થાણેમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. આ પણ વાંચો : આકર્ષક વળતરની લાલચમાં…
- માંડવી
Mandvi murder case: હત્યારાને ફાંસીની માગણી સાથે લોકોએ કાઢી વિશાળ રેલી…
ભુજ: ગત ૩૦મી ડિસેમ્બરના રોજ સરહદી કચ્છના બંદરીય માંડવી તાલુકાના ગોધરા ખાતે વહેલી સવારે બસ સ્ટોપ પાસે ઊભીને,પોતાની ફરજ પર જવા બસની પ્રતીક્ષા કરી રહેલી ૨૮ વર્ષીય ગવરી તુલસીદાસ ગરવા નામની પરિચારિકાને મોટરસાઇકલ પર આવેલા બે હત્યારાઓ દ્વારા તલવાર અને…
- આમચી મુંબઈ
Good News: MHADA આ વર્ષે 35,000 ઘરનું કરશે નિર્માણ…
મુંબઈ: મ્હાડા (Maharashtra Housing and Area Development Autthoriy-MHADA) દ્વારા નવા વર્ષમાં ત્રણ નવા પ્રકલ્પ હાથમાં લેશે. અભ્યુદયનગરનો પુનર્વિકાસ, જીટીબીનગર ખાતેની કોલોનીનો પુનર્વિકાસ અને સંજય ગાંધી નેશનલ પાર્ક (SGNP)ના રહેવાસીઓનું પુનર્વસન. આ પ્રકલ્પો દ્વારા ૩૫,૦૦૦ ઘરોનું નિર્માણ કરવામાં આવશે. આ પણ…
- ઇન્ટરનેશનલ
US winter storm : અમેરિકામાં બરફના તોફાનની આગાહી, 6 કરોડ લોકો થશે પ્રભાવિત, એલર્ટ જાહેર…
વોશિંગ્ટન : અમેરિકામાં લોકો કડકડતી ઠંડીનો(US winter storm)સામનો કરી રહ્યા છે. સમગ્ર અમેરિકામાં ઠંડીએ હાહાકાર મચાવી દીધો છે. આ દરમિયાન હવામાન વિભાગે અમેરિકનોને સાવચેત રહેવાની સલાહ આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બરફનું તોફાન આવી રહ્યું છે. જેના કારણે અમેરિકાના…
- ટોપ ન્યૂઝ
ડોલર સામે રૂપિયો ઘટતા મોંઘવારીમાં થશે વધારો…
નવી દિલ્હી : ભારતમાં ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનથી(Dollar Vs Rupee)અનેક અસરો થવાની છે. હાલ રૂપિયો 85.79 ટકાના સૌથી નીચા સ્તરે આવી ગયો છે. એટલે કે 1 યુએસ ડોલરની કિંમત 85. 79 રૂપિયા થઈ ગઈ છે. રૂપિયાના મૂલ્યમાં થયેલા રેકોર્ડ ઘટાડા…
- ટોપ ન્યૂઝ
અમરેલી લેટર કાંડઃ પાયલ ગોટીએ શું લગાવ્યો સનસનીખેજ આરોપ?
અમરેલીઃ અમરેલી લેટર કાંડમાં ધરપકડ કરવામાં આવેલી પાયલ ગોટીએ જેલમાંથી બહાર આવ્યાના બે દિવસ બાદ સનસનાટીભર્યું નિવેદન આપ્યું હતું. તેણે પોલીસે માર માર્યો હોવાનો આરોપ લગાવતાં ખળભળાટ મચી ગયો હતો. આ ઉપરાંત તેણે કહ્યું, મારે પોલિટિક્સ સાથે કોઈ લેવા દેવા…
- ઇન્ટરનેશનલ
Israel Hamas War : હમાસે Israel ને ફેંક્યો પડકાર, બંધક મહિલા સૈનિકનો વિડીયો જાહેર કર્યો…
નવી દિલ્હી : ઈઝરાયેલે હમાસને (Israel Hamas War)નષ્ટ કરવાના લીધેલા સંકલ્પ વચ્ચે હમાસે કરી એકવાર ઈઝરાયેલના પીએમ નેતન્યાહુને પડકાર ફેંક્યો છે. ઈસ્લામિક આતંકવાદી સંગઠન હમાસે 19 વર્ષની બંધક ઈઝરાયેલની મહિલા સૈનિકનો વીડિયો જાહેર કર્યો છે. આ મહિલા સૈનિક છેલ્લા 14…
- નેશનલ
Delhi Election: પ્રિયંકા ગાંધી પર ભાજપના ઉમેદવારનું વિવાદિત નિવેદન, કોંગ્રેસે કર્યો વળતો પ્રહાર…
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીને મુદ્દે રાજકીય પક્ષો સક્રિય થયા છે. રાજકીય પક્ષોએ હવે એકબીજા પર આક્ષેપ બાજી શરૂ કરી છે. ત્યારે ભાજપના ઉમેદવારે કરેલા નિવેદને વિવાદ સર્જ્યો છે. જેમાં દિલ્હીની કાલકાજી વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રમેશ બિધુરીએ…
- ભુજ
Gujarat tourism : કચ્છમાં જે કામ થયું છે તે આખા ગુજરાતમાં થવું જોઈએ અને જનતાએ…
ભુજ: તમે જ્યારે પણ કોઈ પર્યટન સ્થળે જાઓ ત્યારે તેની સુંદરતા અને સ્વચ્છતા તમને આકર્ષે છે, હોટેલ કે રિસોર્ટમાં જઈએ એટલે આપણને આપણી રૂમ સાફસુથરી જોઈએ છે, પરંતુ આપણે કચરો કરીએ તેનું શું? પર્યટન સ્થળોએ સફાઈ રાખવાની જવાબદારી જેટલી સરકારની…
- નેશનલ
ભોપાલ યુનિયન કાર્બાઈડ કચરા નિકાલનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યોઃ આવતીકાલે સુનાવણી…
નવી દિલ્હી: મધ્ય પ્રદેશના પીથમપુરામાં યુનિયન કાર્બાઈડનો કચરો સળગાવવાનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ભોપાલથી પીથમપુરા કચરો લઈ જવા અને ત્યાં તેને સળગાવવા પર પ્રતિબંધની માંગ કરવામાં આવી હતી. અરજીમાં એ બાબતનો…