- આમચી મુંબઈ
શિવાજી પાર્કની ધૂળની સમસ્યા ૧૫ દિવસ ઉકેલવાનું અલ્ટિમેટમ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દાદરના શિવાજી પાર્ક મેદાનમાંથી ઊડતી ધૂળ સામે સ્થાનિક રહેવાસીઓ અનેક વખત મુંબઈ મહાનગરપાલિકા સમક્ષ ફરિયાદ કરી ચૂક્યા છે, પરંતુ હજી સુધી તેના પર કોઈ નિર્ણય લેવાયો નથી ત્યારે મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડે શિવાજી પાર્ક મેદાનની ધૂળની સમસ્યાનો…
- આમચી મુંબઈ
મલાડમાં CRZ ના બોગસ સરકારી નકશા બનાવવાના કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશઃ SIT ની તપાસમાં ઘટસ્ફોટ…
મુંબઈ: પશ્ચિમ પરાં વિસ્તારના મલાડ મઢ આઇલેન્ડ ખાતે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ)ના બોગસ સરકારી નકશા બનાવીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરાયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. લેન્ડ રેકોર્ડ્સ ડિપાર્ટમેન્ટ, મુંબઈ પાલિકા અને અન્ય ભ્રષ્ટાચારીઓએ આ કૌભાંડ કર્યું હોવાનું હાઇ કોર્ટે રચેલી સ્પેશિયલ…
- આમચી મુંબઈ
બીડ સરપંચ હત્યા કેસ: ધનંજય મુંડેને કૅબિનેટમાંથી દૂર કરવા માટે નેતાઓ રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનને મળ્યા…
મુંબઈ: બીડના સરપંચ સંતોષ દેશમુખની હત્યાની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ સુનિશ્ર્ચિત કરવા માટે નેતાઓના એક પ્રતિનિધિમંડળે સોમવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનને મળ્યા હતા અને પ્રધાન ધનંજય મુંડેને રાજ્ય કૅબિનેટમાંથી દૂર કરવાની માગણી કરી હતી. આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં…
- નેશનલ
ગુરુ ગોવિંદ સિંહજીને જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ અને PM Modi એ શ્રદ્ધાંજલિ અર્પી…
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગુરુ ગોવિંદ સિંહને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નોંધનીય છે કે શીખોના ૧૦માં ગુરુની જન્મજયંતિને ‘પ્રકાશ ઉત્સવ’ તરીકે ઉજવવામાં આવે છે. આ પણ વાંચો :…
- આમચી મુંબઈ
Kurla Station પરની ભીડમાંથી પ્રવાસીઓને મળશે મુક્તિ…
મુંબઈઃ મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત સ્ટેશન પૈકી કુર્લા રેલવે સ્ટેશન (Kurla Station) પર સૌથી વધુ પ્રમાણમાં ભીડ જોવા મળે છે. મધ્ય અને હાર્બર લાઈનને જોડનારા આ સ્ટેશન પર ભીડમાંથી રસ્તો કાઢીને આગળ વધવું પ્રવાસીઓ માટે પણ અઘરું થઈ પડે છે,…
- આમચી મુંબઈ
પાણીને મુદ્દે પાણીપત: બે જૂથ વચ્ચેની અથડામણમાં ત્રણ જણે જીવ ગુમાવ્યા…
મુંબઈ: કૂવામાંથી પાણીના સપ્લાયને મુદ્દે બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ જણે જીવ ગુમાવ્યા હતા, જ્યારે ચાર ઘવાયા હોવાની ઘટના ધારશિવ જિલ્લાના એક ગામડામાં બની હતી. આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ખેડૂતોને ડ્રોનની ખરીદી માટે મળશે સબસિડી, શું થશે ફાયદો?…
- મનોરંજન
Paatal Lok-2: જાન્યુઆરીમાં ઓટીટી પ્લેટફોર્મ પર ધમાલ મચાવશે, વિશ્વાસ ના હોય તો જોઈ લો…
કોરોના પછી એન્ટરટેઈન્ટમેન્ટની દુનિયા જ બદલાઈ ગઈ છે અને હવે ઓટીટી પ્લેટફોર્મની એન્ટ્રી થતા જ આખું ચિત્ર બદલાઈ ગયું છે. આ ઓટીટી પ્લેટફોર્મ્સ પર દરરોજ કોઈને કોઈ વેબસિરીઝ વગેરે લોન્ચ થતી હોય છે, એમાંથી કેટલીક વેબસિરીઝ હિટ થઈ જાય છે…
- અમદાવાદ
ગુજરાતમા આપ નેતા Gopal Italiya એ પોતાને જાહેરમાં જ પટ્ટા માર્યા, જાણો સમગ્ર મામલો…
અમદાવાદ : ગુજરાતના(Gujarat)અમરેલીમાં નકલી લેટરકાંડમાં અટકાયત કરેલી પાટીદાર યુવતીના સરઘસ બાદ મુદ્દો ગરમાયો છે. જેમાં પાટીદાર યુવતી પાયલ ગોટીએ પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો અને બનાવટી લેટરની એફએસએલ તપાસ કરવાની પણ માગ કરી હતી. જેના પગલે આજે આપ…
- ટોપ ન્યૂઝ
Chhattisgarh Naxal Attack: નક્સલીઓનો મોટો હુમલો, આઇઇડી બ્લાસ્ટ કરી જવાનોની ગાડી ઉડાવી, નવ જવાન શહીદ…
બીજાપુર : છત્તીસગઢમાં સુરક્ષા દળો(Chhattisgarh Naxal Attack)દ્વારા સતત નકસલ વિરુદ્ધ ઓપરેશનના પગલે નક્સલીઓએ જવાનોને નિશાન બનાવ્યા છે.. જેમાં બીજાપુરના કુત્રુ રોડ પર નક્સલીઓએ જવાનોના વાહનને આઇઇડી બ્લાસ્ટથી ઉડાવી દીધું હતું. આ દુર્ઘટનામાં નવ જવાનો શહીદ થયા છે તેમજ સૈનિકો ઘાયલ…
- નેશનલ
વાહ! આ સ્થળે ક્રિકેટની ટૂર્નામેન્ટ ધોતી-કૂર્તામાં રમાશે અને સંસ્કૃતમાં કોમેન્ટરી…
ભોપાલ: સંસ્કૃત કે જેની ગણતરી વિશ્વની સૌથી જૂની ભાષાઓમાં થાય છે, તેનો ઉદ્ભવ ભારતમાં થયો છે. સંસ્કૃત, દેવભાષા કે વિદ્વાનોની ભાષા પણ કહેવાય છે. ભારતની પ્રાચીન પરંપરામાં સંસ્કૃત ભાષાનું ખૂબ જ મહત્વ રહેલું છે. પણ તમે કોઇ દિવસ સંસ્કૃત ભાષામાં…