- મનોરંજન
અલ્લુ અર્જુન મળ્યો નાસભાગના પીડિત બાળકનેઃ જાણો અભિનેતાએ કેટલી કરી મદદ…
અલ્લુ અર્જુનની સુપરહીટ ફિલ્મ પુષ્પા-2 ધ રૂલ હજુ થિયેટરમાં ધૂમ મચાવી રહી છે. 2024ની સૌથી મોટી હીટ આપનારા અભિનેતાને આ ફિલ્મ હીટ થવાનો આનંદ થાય તે પહેલા જ હૈદરાબાદમાં એક ઘટના ઘટી હતી, જેને લીધે અભિનેતા મુશ્કેલીમાં મૂકાયો હતો. અહીંના…
- નેશનલ
HMPV નો ફફડાટ, શું દેશમાં ફરી લાદવામાં આવશે Lockdown?
નવી દિલ્હીઃ ચીનમાં કોરોના (Coronavirus) પછી ફરી એક વખત હાહાકાર મચ્યો છે. એચએમપીવીથી સંક્રમિત દર્દીથી હૉસ્પિટલો ઉભરાઈ છે. આ વાયરસ ભારતમાં પણ આવી ચુક્યો છે. દેશમાં કુલ સાત જેટલા કેસ નોંધાયા છે. ભારતમાં એચએમપીવીની એન્ટ્રી બાદ લૉકડાઉન (Lockdown) ફરી સોશિયલ…
- નેશનલ
Microsoft ભારતમાં આટલા અબજ ડોલરનું રોકાણ કરશે! CEO સત્ય નડેલાની જાહેરાત…
બેંગલુરુ: ટેકનોલોજી ક્ષેત્રે ગ્લોબલ જાયન્ટ Microsoftના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર(CEO) સત્ય નડેલા ભારતની મુલાકાતે (Satya Nadella India Visit) છે. ગઈ કાલે તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી. ત્યાર બાદ આજે સત્ય નડેલાએ ભારતમાં મોટા રોકાણની જાહેરાત કરી…
- આપણું ગુજરાત
Veraval ને મહાનગરપાલિકા અને ચોરવાડને તાલુકાનો દરજ્જો આપવા કોંગ્રેસ ધારાસભ્યની માંગ…
અમદાવાદઃ ગુજરાત સરકારે બનાસકાંઠાનું વિભાજન કરીને વાવ થરાદ નવો જિલ્લો બનાવ્યો અને નવ નવી મહાનગર પાલિકાઓને મંજૂરી આપી ત્યાર બાદ રાજ્યમાં નવા તાલુકા અને નગરપાલિકાઓ મંજૂર કરવા માગ કરવામાં આવી રહી છે. શામળાજીને તાલુકો અને ભિલોડાને નગરપાલિકા તેમજ વિરમગામને જિલ્લો…
- રાજકોટ
Rajkot ના વીછીયામાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ, પોલીસે ટીયર ગેસના શેલ છોડયા, છ આરોપીની ધરપકડ…
અમદાવાદ : ગુજરાતના રાજકોટ(Rajkot) જિલ્લાના વીછીયામાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે તંગદિલી સર્જાઈ હતી. જેમાં જ્યારે સ્થાનિક લોકોએ હત્યાના આરોપીઓનું સરઘસ ન કાઢવા પર નારાજગી વ્યક્ત કરી અને પોલીસ સ્ટેશન પર હુમલો કરી પથ્થરમારો કર્યો હતો. આ પણ વાંચો : ભુજમાં…
- આમચી મુંબઈ
અઠવાડિયામાં 6 ટકા વ્યાજની લાલચ આપી કરોડોનું કરી નાખ્યું…
મુંબઈઃ રોકાણ પર સપ્તાહમાં છ ટકા વ્યાજે વળતર આપવાને નામે રોકાણકારો સાથે 13.48 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાના આરોપસર શિવાજી પાર્ક પોલીસે ટોરેસ બ્રાન્ડ ચલાવતી ખાનગી કંપનીના સંચાલક સહિત પાંચ સામે ગુનો દાખલ કર્યો હતો. આ પણ વાંચો : પાણીને મુદ્દે…
- ટોપ ન્યૂઝ
Breaking News: કેનેડાના વડાપ્રધાન Justin Trudeau એ આખરે રાજીનામું આપ્યું…
નવી દિલ્હી : કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ(Justin Trudeau)પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ નિર્ણય તેમની સરકાર અને વ્યક્તિગત રીતે ટીકા વચ્ચે લીધો હતો. ટ્રુડોએ રાષ્ટ્રને પોતાના સંબોધનમાં રાજીનામાની જાહેરાત કરી હતી. ટ્રુડોએ કહ્યું કે તેમણે તેમની લિબરલ…
- સ્પોર્ટસ
વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી સબાલેન્કાએ ટાઈટલની જીત સાથે કરી શરૂઆત…
બ્રિસ્બેન: વિશ્વની નંબર વન અને બેલારુસની મહિલા ટેનિસ ખેલાડી આર્યન સબાલેન્કાએ વર્ષ 2025ની શરૂઆત ટાઈટલના જીત સાથે કરી હતી. સબાલેન્કાએ રશિયાની પોલિના કુદરમેતોવાને ત્રણ સેટમાં 4-6, 6-3, 6-2થી હરાવીને બ્રિસ્બેન ઈન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટનું ટાઈટલ જીતી લીધું છે. સબાલેન્કા હવે 12…