- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી: વ્યક્તિના આવેગમાં પ્રાણાયામ ઉપયોગી થઈ શકે તેમ છે…
તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ (ગતાંકથી ચાલુ)જેમણે અધ્યાત્મસાધનાનો થોડો ઘણો પણ અભ્યાસ કર્યો છે, તેઓ સમજે છે કે વિચારોથી અળગા પડીને મનસાતીત અવસ્થાનો થોડો ઘણો પણ અનુભવ થવો, તે વ્યક્તિના આધ્યાત્મિક વિકાસ માટે અને સમગ્ર જીવનનાં રૂપાંતર માટે કેટલી મૂલ્યવાન અને મહત્ત્વપૂર્ણ ઘટના…
- તરોતાઝા
આહારથી આરોગ્ય સુધી: ઉનાળામાં આવતો તાવ…
આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા ઉનાળાની બપોર એટલે ધોમધખતો તડકો. અગનગોળા વરસાવતી સૂરજની ગરમીની પરાકાષ્ઠા જાણે આગની ભઠ્ઠીમાંથી અગ્નિની શેરો વધુ છૂટતી હોય તેવું લાગે. ઉનાળામાં શહેર કે ગામડાંઓમાં સડકો ખાલીખમ થઈ જાય. થોડો વાહનવ્યવહાર થંભી જાય. મે મહિનામાં…
- કચ્છ
મૂળ કચ્છના નિલયભાઈ અંજારિયાની એસસીના ન્યાયાધીશ પદ માટે કોલેજિયમે સર્વાનુમતે કરી ભલામણ…
ભુજઃ મૂળ કચ્છના બંદરીય શહેર માંડવીના અને ભારતની ન્યાય પ્રણાલી સાથે દાયકાઓથી નાતો ધરાવતા પરિવારના નિલય વિપીનભાઇ અંજારિયાની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણુંક કરવા માટે, નામદાર સર્વોચ્ચ અદાલતના કોલેજીયમએ સર્વાનુમતે ભલામણ કરી છે.કોલેજીયમની તાજેતરમાં મળેલી બેઠકમાં હાલે કર્ણાટક હાઇકોર્ટમાં ચીફ…
- નેશનલ
તુર્કીયેનો અસલી રંગઃ કાનપુરમાં કોન્ટ્રાક્ટરોને લટકાવી કંપની થઈ ગઈ રફુચક્કર…
નવી દિલ્હીઃ ભારત પાકિસ્તાન વચ્ચે વણસેલા સંબંધો દરમિયાન જ તુર્કીયેનો અસલી રંગ જોવા મળી ગયો હતો. આતંકવાદને પ્રેરતા પાકિસ્તાનને ડ્રોન આપી અને બન્ને સરહદો વચ્ચે ચાલતા ઘર્ષણ દરમિયાન પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન આપનારા તુર્કીયે સાથે ભારતે ઘણા સંબંધો તો કાપી નાખ્યા…
- નેશનલ
બીએસએફે કહ્યું લોન્ચ પેડ પર પરત ફરી રહ્યા છે આતંકી, સતર્ક રહેવાની જરુર…
નવી દિલ્હી : ભારતના ઓપરેશન સિંદૂર બાદ આજે બીએસએફ દ્વારા પ્રથમ વાર પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં બીએસએફના આઈજી જમ્મુ શશાંક આનંદે જણાવ્યું હતું કે, અમને આતંકવાદીઓ તેમના લોન્ચપેડ અને કેમ્પમાં પાછા ફરવા અને એલઓસી અને આંતર રાષ્ટ્રીય બોર્ડર…
- અમદાવાદ
“હવે 7 કલાકમાં દાદાના દર્શન!” અમદાવાદ-વેરાવળ વંદે ભારત ટ્રેન સેવાની નિયમિત શરૂઆત; કેટલું હશે ભાડું? જાણો….
અમદાવાદ: ગઇકાલે દાહોદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) અમદાવાદ-સોમનાથ વચ્ચે નવી વંદે ભારત ટ્રેનનો (Ahmedabad-Somnath Vande Bharat) શુભારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત, વલસાડ-દાહોદ વચ્ચે નવી ટ્રેન અને કલોલ-કટોસણ વચ્ચે નવી ફ્રેઈટ ટ્રેન સેવાનો પણ પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદ-સોમનાથ વચ્ચે નવી…
- કચ્છ
દીપડાઓને ગમી ગયું કચ્છઃ રેસ્ક્યુ સેન્ટરમાં આવેલા તમામ 12 દીપડા સ્વસ્થ…
ભુજઃ રણપ્રદેશ કચ્છના સીમાવર્તી લખપત તાલુકાના છેવાડાના ધુનાય ગામ પાસે આકાર પામેલા ‘લેપર્ડ એન્કલોઝ એન્ડ રેસ્ક્યુ સેન્ટર’માં ગત વર્ષે પ્રથમ તબક્કામાં સાત અને ત્યારબાદ પાંચ મળીને કુલ ૧૨ જેટલા લાવવામાં આવેલા હિંસક રાની પશુ દીપડાઓને રણપ્રદેશ કચ્છનું વાતાવરણ માફક આવી…
- નેશનલ
રાજ્યસભામાં બદલાશે સમીકરણો: તમિલનાડુ-આસામની ચૂંટણીથી વિપક્ષની તાકાત વધશે…
નવી દિલ્હી: ચૂંટણી પંચ દ્વારા ગઇકાલે સોમવારના રોજ રાજ્યસભાની 8 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ ચૂંટણીનો સીધો લાભ વિપક્ષી ગઠબંધન INDIAને થશે કારણ કે ઇન્ડી ગઠબંધનની બે બેઠકોનો વધારો થઈ શકે છે. રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીઓમાં મળેલા…