- અમદાવાદ
ખાખી માટે દોડ! આજથી પોલીસ ભરતી માટે શારીરિક કસોટીનો પ્રારંભ…
અમદાવાદ: ગુજરાત પોલીસની લોકરક્ષક દળ અને પોલીસ સબ ઇન્સ્પેકટરની 12,472 જગ્યા પરની ભરતી માટે આજથી શારીરિક કસોટીનો પ્રારંભ થયો છે. આ માટે રાજ્યના 15 ગ્રાઉન્ડ પર 10 લાખથી વધુ ઉમેદવારો શારીરિક કસોટી આપશે. આ કસોટી 1 માર્ચ સુધી ચાલવાની છે.…
- નેશનલ
ભારતનો બાંગ્લાદેશ સરકારને ઝાટકો, શેખ હસીનાનો પાસપોર્ટ કર્યો રદ તો ભારતે…
નવી દિલ્હીઃ ભારતે બાંગ્લાદેશના નિર્વાસિત વડાપ્રધાન શેખ હસીનાના વિઝા લંબાવ્યા છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ઢાકામાં તેના પ્રત્યાર્પણની માંગ વધી રહી છે. શેખ હસીના દેશ છોડીને ગયા ઓગસ્ટમાં ભારત આવ્યા હતા. ત્યારથી તેઓ ભારતમાં જ છે.…
- નેશનલ
અસમની કોલસાની ખાણમાં ફસાયેલા મજૂરોમાંથી એકનો મૃતદેહ મળ્યો; રેકસ્યું ઓપરેશન યથાવત…
દિસપુર: અસમના દિમા હસાઓ જિલ્લામાં કોલસાની ખાણમાં અચાનક પાણી ભરાવાને કારણે 9 મજૂરો ખાણની અંદર ફસાયા છે. કોલસાની ખાણમાં ફસાયેલા એક કામદારનો મૃતદેહ બુધવારે સવારે મળી આવ્યો છે. જેની અધિકારીઓ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. ખાણમાં ફસાયેલા મજૂરોને બચાવવા માટે…
- અમદાવાદ
એચએમપીવી સામે લડવા અમદાવાદ સિવિલની કેવી છે તૈયારી? જાણો વિગત…
અમદાવાદઃ ગુજરાતમાં એચએમપીવી વાયરસનો કેસ નોંધાયા બાદ આરોગ્ય દોડતું થયું છે. અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં એક બાળકનો રિપોર્ટ એચએમપીવી પોઝિટિવ આવતા મનપા તંત્રએ આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ ખાતે પણ આ મુસીબતને પહોંચી વળવાની…
- અમદાવાદ
પાન-મસાલા અને તમાકુનાં ડિલરો પર જી.એસ.ટી.ની ટીમ ત્રાટકી: રૂ. 9.22 કરોડની કરચોરી ઝડપી…
અમદાવાદઃ ગુજરાતમાં જીએસટીની ચોરી કરતા વેપારીઓ પર સ્ટેટ જીએસટી વિભાગે સકંજો કસ્યો છે, સ્ટેટ જી.એસ.ટી.વિભાગ દ્વારા કરચોરોને નિશાન બનવાઈ રહ્યા છે અને રાજયમાં ઠેર-ઠેર દરોડા પાડી કરોડો રૂપિયાની કરચોરી ઝડપી લેવામાં આવી રહી છે. આ દરમિયાન જી.એસ.ટી.વિભાગે પાન-મસાલા અને તમાકુંનાં…
- વડોદરા
વડોદરામાં 103 મકાન માટે લાખો લોકોની પડાપડી: મકાનોના ફોર્મ માટે કતારો લાગી…
વડોદરાઃ શહેરમાં ઘરનું ઘર મેળવવા લોકોનો જબરદસ્ત ધસારો જોવા મળી રહ્યો છે. શહેરમાં પ્રધાન મંત્રી આવાસ યોજનાના ઇડબલ્યુએસના 103 ખાલી પડેલા મકાનો માટે ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જો કે મકાનનું એક ફોર્મ મેળવવા માટે શહેરમાં લાંબી લાઈનો હતી.…
- નેશનલ
183 દેશના 33 લાખથી વધુ લોકોએ લીધી મહાકુંભની વેબસાઇટની મુલાકાત…
પ્રયાગરાજઃ મહાકુંભ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. મહાકુંભને લઈ માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વના લોકોમાં જિજ્ઞાસા છે. ઈન્ટરનેટ પર લોકો મહાકુંભની વેબસાઇટથી જાણકારી મેળવી રહ્યા છે. મહાકુંભની વેબસાઇટ સંભાળી રહેલી ટીમના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, 4…
- સ્પોર્ટસ
ટેનિસ પ્લેયરથી રૅકેટ હાથમાંથી છૂટ્યું અને મહિલા પ્રેક્ષકને વાગ્યું!
ઑકલૅન્ડઃ બ્રિટિશ ટેનિસ પ્લેયર કૅમેરન નૉરીથી અહીં આજે ઑકલૅન્ડ ઓપન ટૂર્નામેન્ટની મૅચ દરમ્યાન હાથમાંથી ભૂલમાં રૅકેટ છૂટીને સીધું નજીકમાં બેઠેલી યુવાન મહિલા પ્રેક્ષકને વાગ્યું હતું. જોકે નૉરીએ તરત જ રૅકેટ લેવા જતી વખતે મહિલાની માફી માગી લીધી હોવાથી નૉરીને આ…
- ટોપ ન્યૂઝ
ગુજરાતના 33 જિલ્લા અને 8 મનપાના પ્રમુખ બનવા માટે ભાજપમાં 1300 જેટલા મુરતિયા મેદાને…
અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વનો ત્રીજો તબક્કો એટલે જિલ્લા પ્રમુખની નિમણુકની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રદેશ ભાજપ દ્વારા 580 જેટલા મંડળ પ્રમુખોની નિયુક્તિ પૂર્ણ થઈ ચૂકી છે. હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા 33 જિલ્લા પ્રમુખ અને આઠ મહાનગરપાલિકાના પ્રમુખો…
- સ્પેશિયલ ફિચર્સ
Eiffel Tower ના ટોપ પર છે આ સિક્રેટ રૂમ, બધાને નથી એન્ટ્રી, જાણો શું છે આ રૂમનું સિક્રેટ?
પેરિસમાં આવેલું એફિલ ટાવર (Eiffel Tower)એ સૌથી જાણીતું અને પ્રેમીઓમાં ખૂબ જ પ્રખ્યાત સ્થળ છે. દરરોજ હજારો-લાખોની સંખ્યામાં પર્યટકો આ ટાવરની મુલાકાત લેવા માટે આવે છે. એફિલ ટાવરની મુલાકાત લેવા માટે દરેક જણ ખૂબ જ ઉત્સાહિત હોય છે પછી એ…