- ટોપ ન્યૂઝ
Delhi Election : અરવિંદ કેજરીવાલનો માસ્ટર સ્ટ્રોક, સનાતન સેવા સમિતિ વિંગની જાહેરાત કરી…
નવી દિલ્હી : દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની(Delhi Election)જાહેરાત બાદ હવે રાજકીય પક્ષો પ્રચારમાં સક્રિય બન્યા છે. જેમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આજે ‘સનાતન સેવા સમિતિ’ની નવી વિંગની રચના કરવાની જાહેરાત કરી છે. જેને ભાજપના ટેમ્પલ સેલ ને જવાબ માનવામાં…
- સ્પોર્ટસ
અફઘાનિસ્તાને અજય જાડેજા અને ટ્રૉટને ભૂલીને આ પાકિસ્તાનીને બનાવી દીધો મેન્ટર…
કાબુલઃ ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં રમાનારી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી વિશે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે એક વિચિત્ર નિર્ણય લીધો છે. 2023માં ભારતમાં રમાયેલા વન-ડેના વર્લ્ડ કપ દરમ્યાન અફઘાનિસ્તાને પોતાની ટીમ માટે ભારતના ભૂતપૂર્વ બૅટર અજય જાડેજાને મેન્ટર તરીકે નિયુક્ત કર્યો હતો તેમ જ 2024ના…
- નેશનલ
ઇન્સ્ટન્ટ ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં ગળાકાપ સ્પર્ધા, ઝોમેટો બાદ Swiggy એ લોન્ચ કરી નવી એપ…
નવી દિલ્હી : દેશમાં ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં ઝડપી ફેરફાર થઇ રહ્યો છે. જેનો ફાયદો ગ્રાહકોને મળી રહ્યો છે. તેમજ કિવક કોમર્સની વૃદ્ધિ પણ થઈ રહી છે. જેમાં હવે આ સેનગમેન્ટમાં સ્વીગીએ(Swiggy)નવી એપ સ્નેક (Snacc)લોન્ચ કરી છે. જે 10-15 મિનિટમાં ફૂડ…
- ગાંધીનગર
‘વોકલ ફોર લોકલ’ અંતર્ગત રાજ્યમાં રૂ. ૨૩ લાખના ખર્ચે ૪00 થી વધુ કારીગરોને પતંગ બનાવવાની તાલીમ આપવામાં આવી…
ગાંધીનગરઃ ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે દર વર્ષે કરોડો રૂપિયાના પતંગનું વેચાણ થતું હોય છે, જેના પરિણામે આ ઉદ્યોગ થકી લાખો ભાઈ-બહેનોને રોજગાર મળી રહે છે. રાજ્યમાં ઘણા પરિવારો માટે પતંગ ઉદ્યોગ આજીવિકાનું એક સાધન બન્યો છે. આધુનિક ટેકનોલોજી-AIના યુગમાં પણ…
- આમચી મુંબઈ
આવકવેરા વિભાગમાં નોકરીની લાલચે 40 જણને છેતર્યા: નકલી ઈન્કમ ટૅક્સ કમિશનર પકડાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આવકવેરા વિભાગમાં ઉચ્ચ પદે નોકરી અપાવવાની લાલચે 40 જેટલાં યુવક-યુવતીને છેતરી બે કરોડથી વધુ રૂપિયા પડાવનારા નકલી ઈન્કમ ટૅક્સ કમિશનરને મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસે પકડી પાડ્યો હતો. સરકારી વાહન પરની લાલ લાઈટ લગાડેલી કારમાં ફરનારા આરોપીએ નોકરી ઇચ્છુકોને…
- નેશનલ
28મી જાન્યુઆરી સુધી ત્રણ રાશિના જાતકોને જલસા જ જલસા, મળશે Good News અને બીજું પણ ગણું બધું…
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહના ગોચરની અને રાશિઓમાં રહેવાના સમયગાળા વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. આ માહિતી અનુસાર ગ્રહોના સેનાપતિ કહેવાતા શુક્ર ગ્રહ કોઈપણ એક રાશિમાં આશરે 30 દિવસ સુધી બિરાજમાન રહે છે અને હાલમાં શુક્ર અને શનિ બંન્ને…
- નેશનલ
Delhi Assembly Election:સીએમ હાઉસની બહાર આપ નેતા અને પોલીસ વચ્ચે વિવાદ, ભાજપે નિંદા કરી કહ્યું અરાજકતા…
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી(Delhi Assembly Elections)દરમિયાન મુખ્યમંત્રી આવાસ મુદ્દે રાજકીય વિવાદ વધી ગયો છે. જેમાં આજે આમ આદમી પાર્ટી ના રાજ્યસભા સાંસદ સંજય સિંહ, મંત્રી સૌરભ ભારદ્વાજ અને પાર્ટીના અન્ય નેતાઓ સીએમ હાઉસ પહોંચ્યા હતા. તેમની સાથે મીડિયા…
- નેશનલ
નીતિન ગડકરીએ કરી નવી કેશલેસ ટ્રીટમેન્ટ યોજનાની જાહેરાત…
કેન્દ્ર સરકાર રોડ અકસ્માતનો ભોગ બનેલા લોકોને મોટી રાહત આપવા જઇ રહી છે. રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હવે કેશલેસ સારવાર મળી શકશે. કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ રોડ અકસ્માતમાં ઘાયલ થનારાઓ માટે કેશલેસ સારવારની યોજના જાહેર કરી છે. આ…
- આપણું ગુજરાત
વીમાની રકમ લેવા પોતાના ચોકીદારને જ જીવતો સળગાવ્યોઃ ધનપુરામાં ક્રાઈમ પેટ્રોલના એપિસૉડ જેવો કિસ્સો…
પાલનપુર: 27 ડિસેમ્બરના રોજ વડગામના ધનપુરા નજીક એક કારમાં બળેલી હાલતમાં એક માનવ કંકાલ મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં તો આ અકસ્માત હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ અંતે આખી ઘટનાના મૂળમાં એક ષડ્યંત્ર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.…
- સ્પેશિયલ ફિચર્સ
Aishwarya Rai-Bachchan માટે Abhishek Bachchan એ કર્યું કંઈક એવું કે… યુઝર્સે કહ્યું સંસ્કાર હૈ ભાઈ…
છેલ્લાં કેટલાક સમયથી બોલીવૂડના મોસ્ટ પાવરફૂલ અને પોપ્યુલર કપલ ગણાતા ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચે બધું ઠીક નથી ચાલી રહ્યું. વચ્ચે તો એવી વાતો પણ સાંભળવા મળી રહી હતી કે ઐશ્વર્યા અને અભિષેક ડિવોર્સ લેશે,…