- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ પહેલાં સાઇબાબાના આશીર્વાદ લેવા શિરડી પહોંચી ગયો સૂર્યકુમાર…
મુંબઈ: ભારતની ટી-20 ટીમનો કૅપ્ટન સૂર્યકુમાર યાદવ ઇંગ્લૅન્ડ સામે આગામી બાવીસમી જાન્યુઆરીએ ઘરઆંગણે શરૂ થનારી પાંચ મૅચની ટી-20 સિરીઝ પહેલાં પત્ની દેવિશા સાથે બુધવારે શિરડી ગયો હતો. તેણે આશીર્વાદ મેળવવા સાઇબાબાની મૂર્તિ નજીક પૂજા-અર્ચના કરી હતી. Click the photo and…
- આમચી મુંબઈ
ફિલ્મ જગત માટે માઠા સમાચાર, ફિલ્મ મેકર પ્રીતિશ નંદીનું 73 વર્ષની વયે નિધન…
મુંબઈઃ બોલિવૂડ માટે વધુ એક માઠા સમાચાર છે. જાણીતા ફિ્લમ મેકર, કવિ અને લેખક પ્રીતિશ નંદીનું નિધન થયું હતું. તેઓ 73 વર્ષના હતા. તેમના નિધનના સમાચાર કુશન નંદીએ આપ્યા હતા. ફિલ્મ મેકરના નિધન પર અભિનેતા અનુપમ ખેરે શોક વ્યક્ત કર્યો…
- નેશનલ
Delhi Election 2025: મતદાર યાદી મુદ્દે રાજકારણ ગરમાયું, સીએમ આતિશીએ ચૂંટણી કમિશનર સાથે મુલાકાતની માંગ કરી…
નવી દિલ્હી : દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને(Delhi Election 2025)મુદ્દે રાજકારણ ગરમાયું છે. જેમાં સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટી હાલ એક્શન મોડમાં છે. તેમજ દરરોજ નવા નવા મુદ્દા ઊભા કરીને પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ ચૂંટણી…
- વડોદરા
એમએસ યુનિવર્સિટીના ઉપકુલપતિનું રાજીનામુ: વીસી વિરુદ્ધ હાઇ કોર્ટમાં પિટિશન થઈ હતી…
Vadodara News: વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર પ્રોફેસર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ સામે યુનિવર્સિટીના જ પ્રોફેસરે તેમની નિમણૂક ને ગેરલાયક ગણાવી હાઇ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. આ મામલે વીસીએ બુધવારે રાજીનામું આપ્યું હતું. હવે ટૂંક સમયમાં નવા કુલપતિની નિમણૂક કરવામાં…
- નેશનલ
Mahakumbh માં જવાના છો? આ ત્રણ નંબર રાખજો હાથવગા નહીંતર…
મહાકુંભ-2025નું આયોજન 14 મી જાન્યુઆરીથી 26 મી ફેબ્રુઆરીની વચ્ચે કરવામાં આવ્યું છે. પ્રયાગરાજમાં યોજાનારા આ ભવ્ય આયોજનમાં કરોડો શ્રદ્ધાળુઓ ભાગ લેશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આટલા મોટા આયોજનને ધ્યાનમાં લેતાં તાડામારી તૈયારીઓ કરાઈ રહી છે. આવી પરિસ્થિતિમાં જો…
- ટોપ ન્યૂઝ
One Nation One Election: જેપીસી સભ્યોને સૂટકેસમાં સોંપાયો 18 હજાર પાનાનો રિપોર્ટ , કોંગ્રેસે બિલને બંધારણનું ઉલ્લંધન ગણાવ્યું…
નવી દિલ્હી : વન નેશન વન ઇલેક્શનની( One Nation One Election)અંગે સંસદની સંયુક્ત સમિતિની પ્રથમ બેઠક બુધવારે યોજાઈ હતી. આ દરમિયાન સત્તાધારી પક્ષ અને વિપક્ષના તમામ સાંસદોએ સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા.સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલા સાંસદોએ આ બિલને દેશની…
- મહેસાણા
મહેસાણાના યુવકે જલદી માલામાલ થવાની લાલચમાં 80 લાખ ગુમાવ્યાં…
અમદાવાદઃ ‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે’ આ કહેવત મહેસાણાના યુવકને લઈ સાચી પડી હતી. એક યુવતીએ મહેસાણાના કુકરવાડાના યુવક સાથે સોશિયલ મીડિયામાં ફેન્ડશિપ કરી હતી. યુવક સાથે વોટ્સએપ કોલ કરી મિત્રતા ગાઢ બનાવી હતી અને વિશ્વાસમાં લઈને પોતે…
- સુરેન્દ્રનગર
Surendranagar કોર્પોરેશનના કમિશનર તરીકે નવનાથ ગવહાણની નિમણૂક…
અમદાવાદ : ગુજરાત સરકારે હાલમાં જ જાહેર કરેલી નવી સુરેન્દ્રનગર(Surendranagar)કોર્પોરેશનના નવા કમિશનર તરીકે રાજકોટના ડીડીઓ નવનાથ ગવહાણેને નિમણૂક આપી છે. જે હવે મહાનગર પાલિકાનું સુકાન સંભાળશે. આ પૂર્વે જી.એચ. સોલંકીની બદલી કરાઇ તે બાબતે અનેક અટકળો વહેતી થઇ હતી. આ…
- અમરેલી
ધારીમાં પાણી વાળતા ખેડૂત પર સિંહે હુમલો કર્યો, સીમમાં કામ કરતાં શ્રમિકોમાં ફફડાટ…
અમરેલીઃ જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં વાડીએ પાણી વાળતાં ખેડૂત પર સિંહે હુમલો કર્યો હતો. ખેડૂતને ગંભીર ઈજા પહોંચતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. જેને લઈ સીમમાં કામ કરતાં શ્રમિકો, ખેડૂતોમાં ફફડાટ ફેલાયો હતો. આ પણ વાંચો : HMPV…
- સ્પોર્ટસ
ટેસ્ટના રૅન્કિંગમાં બુમરાહનું જ રાજઃ નંબર-વન રૅન્ક જાળવી…
દુબઈઃ ભારતના ફાસ્ટ બોલર અને હાલમાં ક્રિકેટ જગતમાં કાતિલ બોલિંગથી હરીફ ટીમોના બૅટર્સ પર આતંક ફેલાવનાર જસપ્રીત બુમરાહે આઇસીસી ટેસ્ટ-બોલર્સ રૅન્કિંગમાં મોખરાની રૅન્ક જાળવી રાખી છે. આજે અહીં આઇસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા નવા રૅન્કિંગમાં કરીઅર-બેસ્ટ 908 રેટિંગ પૉઇન્ટ સાથે…