- જૂનાગઢ
ઓણ કેસર કેરી મન મૂકીને ખાજોઃ સૌરાષ્ટ્રના આંબા મોરથી લચી પડ્યા, જૂઓ વીડિયો…
જૂનાગઢઃ તૌકતે વાવાઝોડા અને માવઠાંને કારણે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી કેસર કેરીની આવક ઓછી થાય છે અને તેને લીધે ભાવ ઊંચા રહે છે. આથી મધ્યમ અને ગરીબ વર્ગે વર્ષે એકવાર આવતી કેરીની મજા માણવામાં કરકસર કરવી પડે છે, પરંતુ આ વર્ષે…
- અમદાવાદ
ગુજરાતમાં બાળક બાદ હવે વૃદ્ધ HMVP ના ચપેટમાં, અમદાવાદમાં વધુ એક કેસ નોંધાયો, કુલ ત્રણ કેસ…
અમદાવાદ : ગુજરાતમાં એચએમપીવી(HMVP)વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. જેમાં આજે અમદાવાદમાં આ વાયરસનો બીજો કેસ નોંધાયો છે. જેમાં હવે બાળક બાદ વૃદ્ધમાં આ વાયરસ જોવા મળ્યો છે. જેના પગલે સમગ્ર રાજ્યમાં હવે એચએમપીવી વાયરસના ત્રણ કેસ નોંધાયા છે. આજના કેસની…
- નેશનલ
Gold Price : ચીને આંતરરાષ્ટ્રીય બજારમાંથી સોનાની ખરીદી કરતા ભાવમાં વધારો, જાણો કારણ…
નવી દિલ્હી : ડોલર સામે રૂપિયાના અવમૂલ્યન બાદ ભારતે રૂપિયાને સ્થિર રાખવા સોનાની લક્ષિત ખરીદી શરૂ કરી છે. તેવા સમયે હવે ચીન દ્વારા પણ આંતરરાષ્ટ્રીય બજારમાંથી મોટાપાયે સોનાની ખરીદી શરૂ કરી છે. જેના લીધે વૈશ્વિક માર્કેટમાં સોનાના ભાવમાં(Gold Price) વધારો…
- મનોરંજન
Game changer review : ગેમ ચેન્જ કરવાની રીત ચેન્જ ન કરી અને ફિલ્મ બની ગઈ બોરિંગ…
એક હીરો ને બે હીરોઈન અથવા તો બે હીરો ને એક હીરોઈન એવા લવ ટ્રાયેંગલની લગભગ સો જેટલી ફિલ્મો હશે જે હીટ ગઈ હશે, પરંતુ 70 થી 90 ના દાયકાના લેખકો ને નિર્દેશકોને જૂની બોટલમાં નવો દારૂ કે નવી બોટલમાં…
- મનોરંજન
ફોરેનમાં Amitabh Bachchan ને મહિલાઓએ ટેનિસ પ્લેયર સમજી લીધા, પછી જે થયું…
બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિને કારણે ખૂબ જ લાઈલાઈટમાં રહે છે. આ જ શો પર અનેક વખત કન્ટેસ્ટન્ટ સાથે વાત કરતી વખતે બિગ બી પોતાની પર્સનલ લાઈફ અને ફિલ્મ સંબંધિત મજેદાર ખુલાસા…
- અમદાવાદ
ગુંદી તાલુકો અલગ બનાવવાની ધારાસભ્યની માંગ સામે 25 ગામના લોકોએ ગોધરા ક્લેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો…
અમદાવાદઃ ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો જિલ્લો વાવ-થરાદ જાહેર કરવામાં આવ્યા બાદ રાજ્યમાં નવા જિલ્લા અને તાલુકાની માંગ જોર પકડી રહી છે. તાજેતરમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામને નવો જિલ્લો બનાવવાની માગ કરી હતી. તેમની સાથે વધુ એક ધારાસભ્ય…
- સુરત
સુરતમાં બોગસ તબીબનો રાફડો ફાટ્યો: ભેસ્તાનમાં વધુ 4 તબીબ ઝડપાયા…
Surat News: સુરતના પોલીસે ભેસ્તાન વિસ્તારમાં ક્લિનિક ચલાવતા ચાર ઝોલાછાપ નકલી તબીબોની પોલીસે ધરપકડ હતી. આ લોકો છેલ્લા લાંબા સમયથી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાની ફરિયાદો સામે આવતા પોલીસે સમગ્ર વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું. જેમાં 22 જેટલા તબીબોને ચેક…
- રાજકોટ
રાજકોટ જિલ્લા આર.ટી.ઓ.તંત્રનો સપાટો: વર્ષ 2024 માં રૂ.54.50 કરોડનો દંડ વસુલ્યો
Rajkot News: રાજકોટ જિલ્લા આર.ટી.ઓ.તંત્રની ટીમોએ વર્ષ 2024 દરમ્યાન હાઈ-વે તથા શહેરી વિસ્તારમાં સતત ચેકીંગ હાથ ધર્યું હતું. ગત ડિસેમ્બર-2023 થી ડિસેમ્બર 2024 દરમ્યાન રાજકોટ જિલ્લા આરટીઓ તંત્રીએ ટ્રાફિક અને આર.ટી.ઓનાં જુદા-જુદા નિયમોનાં ભંગનાં કુલ 13012 કેસો કર્યા હતા. અને…
- નેશનલ
તિરુપતિ મંદિરમાં મચી નાસભાગ, 4 શ્રદ્ધાળુનાં મોત…
નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુપતિ મંદિરમાં બુધવારે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ વિતરણ કેન્દ્ર પાસે નાસભાગ મચી હતી. જેમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે ઘણા ઘાયલ થયા હતા, જેમાંથી અમુકની હાલત ગંભીર…
- સ્પોર્ટસ
થીકશાનાની હૅટ-ટ્રિક છતાં ન્યૂ ઝીલૅન્ડ સામે શ્રીલંકા હાર્યું…
હૅમિલ્ટનઃ ન્યૂ ઝીલૅન્ડે અહીં બુધવારે શ્રીલંકાને બીજી વન-ડેમાં પણ હરાવીને સિરીઝની ટ્રોફી પર 2-0થી કબજો કરી લીધો હતો.ન્યૂ ઝીલૅન્ડે રાચિન રવીન્દ્રના 79 રન તથા માર્ક ચૅપમૅનના 62 રનની મદદથી નિર્ધારિત 37 ઓવરમાં નવ વિકેટે 255 રન બનાવ્યા હતા. શ્રીલંકાના બોલર…