- મોરબી
માળિયાનાં ચીખલી ગામે 13 ગાયોની કતલ કરનારા સાતમાં આરોપીની ધરપકડ…
માળીયા મિયાણા: મોરબી જિલ્લાના ચીખલી ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહી ગાયોને ચરાવવા માટે રાખ્યા બાદ 14 ગાયોએ પરત નહોતી કરી. જે પૈકી 13 ગાયો વેચી નાખી ગાયોની કતલ કરી નાખ્યાનું ખુલતા પોલીસે કુલ છ આરોપીને ઝડપી લીધા હતા.…
- આપણું ગુજરાત
બોલો! દમણ એક્સાઇઝ વિભાગના ગોડાઉનમાંથી ચોરાયો લાખો રૂપિયાનો સરકારી દારૂ…
અમદાવાદઃ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં એક્સાઇઝ વિભાગના દારૂના ગોડાઉન માંથી જ લાખો રૂપિયાના સરકારી દારૂ ચોરી કરીને ગુજરાતમાં જ વેચી માર્યો હોવાનો ઘટસ્ફોટ થતાં ખળભળાટ મચી ગયો હતો. જોકે દમણ પોલીસે ગણતરીના કલોકોમાં જ સરકારી દારૂ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.…
- સ્પોર્ટસ
યુવરાજની કરીઅર ટૂંકાવી નાખવા માટે ઉથપ્પાએ આ દિગ્ગજને આડકતરી રીતે જવાબદાર ગણાવ્યો…
નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર રૉબિન ઉથપ્પાએ એક સમયના વિશ્વના ટોચના ઑલરાઉન્ડર યુવરાજ સિંહની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને કૅન્સરની બીમારીમાંથી મુક્ત થયા બાદ ટૂંકાવી નાખવા માટે વિરાટ કોહલીને આડકતરી રીતે જવાબદાર ગણાવ્યો હતો. આ પણ વાંચો : મુશ્કેલ સમયમાં Yuzvendra Chahalને મળ્યો…
- નેશનલ
પહેલીવાર PM મોદી મેલોની વિશે શું બોલ્યા?
નવી દિલ્હી: ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની (Giorgia Meloni) અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi) વચ્ચેની મિત્રતા ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ આ વિષયને લઈને મીમ્સનો ઢગલો થતો રહે છે. જ્યોર્જિયા મેલોની સાથેની પીએમ મોદીની મુલાકાત…
- નેશનલ
Elon Musk ની મોટી તૈયારી, X પર આવશે આ ઉપયોગી ફિચર…
નવી દિલ્હી : ઇલોન મસ્કે(Elon Musk)ફરી એક વાર ગુગલની ચિંતામાં વધારો કરી દીધો છે. જેમાં ઇલોન મસ્કે જ્યારથી માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Xનો હવાલો સંભાળ્યો છે. ત્યારથી તેમાં અનેક ફેરફારો કર્યા છે. હવે ઇલોન મસ્ક ‘X’ યુઝર્સ માટે એક નવું ફીચર લાવવા…
- રાજકોટ
10 વર્ષ બાદ આસારામ કેસના સાક્ષીના હત્યારાની કર્ણાટકથી ધરપકડ…
રાજકોટ: જાતીય શોષણના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામની મુશ્કેલીઓ વધી શકે છે. રાજકોટ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આસારામ સાથે સંકળાયેલા જાતીય શોષણ કેસમાં સાક્ષીની હત્યાનાં આરોપી કેશવની કર્ણાટકથી ધરપકડ કરી છે. આસારામના ભૂતપૂર્વ શિષ્ય અને શાર્પ શૂટર કેશવે 10…
- સ્પોર્ટસ
6, 4, 4, 6, 4, 6: મૅચના છેલ્લા છ બૉલમાં બન્યા 30 રન, રિન્કુની જેમ બાજી પલટી નાખી!
સિલ્હટઃ બાંગ્લાદેશના 31 વર્ષની ઉંમરના રાઇટ-હૅન્ડ બૅટર અને રંગપુર રાઇડર્સ ટીમના કૅપ્ટન-વિકેટકીપર નુરુલ હસન ગુરુવારે અહીં બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ)માં છવાઈ ગયો હતો. તેણે છેલ્લી ઓવરમાં પોતાની ટીમને ફૉર્ચ્યુન બારિશાલ નામની ટીમ સામે જિતાડવાની હતી અને એ ઓવરના છ બૉલમાં…
- ઇન્ટરનેશનલ
શપથ લેતા પૂર્વે Donald Trump ને રાહતઃ સુપ્રીમ કોર્ટે આપ્યો સૌથી મોટો ચુકાદો…
ન્યૂ યોર્કઃ અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હશ મની કેસના તમામ 34 કેસમાં બિનશરતી નિર્દોષ જાહેર કર્યા છે. હશ મની કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેઓ એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથે પોતાના સંબંધ છુપાવવા માટે તેમણે…
- નેશનલ
Mahakumbh 2025: સીએમ યોગી આદિત્યનાથે પીએમ મોદીને પાઠવ્યું પ્રયાગરાજના મહાકુંભ મેળાનું આમંત્રણ…
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની(Mahakumbh 2025)પ્રારંભ પૂર્વે યુપીના સીએમ યોગી આદિત્યનાથે શુક્રવારે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. સીએમ યોગીએ પીએમ મોદીને પ્રયાગરાજ કુંભ મેળામાં આવવાનું આમંત્રણ પાઠવ્યું છે. આ મહાકુંભ 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી…