- આમચી મુંબઈ
ગુજરાતી મહિલાના મૃત્યુ બાદ ઘાટકોપરનું ગાર્ડન તાત્પૂરતા સમય માટે બંધ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપર (પૂર્વ)માં ગુરુવારે સાંજે બગીચામાં ઈવનિંગ વોક કરી રહેલી ગુજરાતી મહિલા પર ઝાડ તૂટી પડ્યા બાદ તેનું મૃત્યુ થવાની દુર્ઘટના બાદ ગારોડિયા નગરમાં આવેલું ગાર્ડન તાત્પૂરતા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ દુર્ઘટનામાં એક ગુજરાતી…
- આમચી મુંબઈ
૪૦૦ કરોડને ખર્ચે ૭૦ હેકટરના કોસ્ટલ રોડને લીલોછમ બનાવાશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડમાં બાન્દ્રા-વરલી સી લિંકથી મરીન ડ્રાઈવ સુધી બંને બાજુએ ખુલ્લી રહેલી ૭૦ હેકટર જગ્યાનો વિકાસ એટલે કે તેને ગ્રીન એરિયા બનાવવાનો મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે, તે માટે પાલિકાએ શુક્રવારે ભાગીદારી સંસ્થાઓ, ખાનગી કંપનીઓ, પબ્લિક…
- નેશનલ
પીએમ મોદીના પોડકાસ્ટ પર Sanjay Raut નો કટાક્ષ, ગણાવ્યા ભગવાન વિષ્ણુનો 13મો અવતાર…
મુંબઈ : દેશના પ્રધાનમંત્રીનું શુકવારે પ્રસારિત થયેલું પોડકાસ્ટ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં પીએમ મોદીએ પોડકાસ્ટમાં કરેલા નિવેદન પર શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે(Sanjay Raut )આકરી પ્રતિક્રિયા આપી હતી. પીએમ મોદીએ પોડકાસ્ટ દરમિયાન કહ્યું હતું કે તેઓ એક માનવ…
- મોરબી
માળિયાનાં ચીખલી ગામે 13 ગાયોની કતલ કરનારા સાતમાં આરોપીની ધરપકડ…
માળીયા મિયાણા: મોરબી જિલ્લાના ચીખલી ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહી ગાયોને ચરાવવા માટે રાખ્યા બાદ 14 ગાયોએ પરત નહોતી કરી. જે પૈકી 13 ગાયો વેચી નાખી ગાયોની કતલ કરી નાખ્યાનું ખુલતા પોલીસે કુલ છ આરોપીને ઝડપી લીધા હતા.…
- આપણું ગુજરાત
બોલો! દમણ એક્સાઇઝ વિભાગના ગોડાઉનમાંથી ચોરાયો લાખો રૂપિયાનો સરકારી દારૂ…
અમદાવાદઃ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં એક્સાઇઝ વિભાગના દારૂના ગોડાઉન માંથી જ લાખો રૂપિયાના સરકારી દારૂ ચોરી કરીને ગુજરાતમાં જ વેચી માર્યો હોવાનો ઘટસ્ફોટ થતાં ખળભળાટ મચી ગયો હતો. જોકે દમણ પોલીસે ગણતરીના કલોકોમાં જ સરકારી દારૂ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.…
- સ્પોર્ટસ
યુવરાજની કરીઅર ટૂંકાવી નાખવા માટે ઉથપ્પાએ આ દિગ્ગજને આડકતરી રીતે જવાબદાર ગણાવ્યો…
નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર રૉબિન ઉથપ્પાએ એક સમયના વિશ્વના ટોચના ઑલરાઉન્ડર યુવરાજ સિંહની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને કૅન્સરની બીમારીમાંથી મુક્ત થયા બાદ ટૂંકાવી નાખવા માટે વિરાટ કોહલીને આડકતરી રીતે જવાબદાર ગણાવ્યો હતો. આ પણ વાંચો : મુશ્કેલ સમયમાં Yuzvendra Chahalને મળ્યો…
- નેશનલ
પહેલીવાર PM મોદી મેલોની વિશે શું બોલ્યા?
નવી દિલ્હી: ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની (Giorgia Meloni) અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi) વચ્ચેની મિત્રતા ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ આ વિષયને લઈને મીમ્સનો ઢગલો થતો રહે છે. જ્યોર્જિયા મેલોની સાથેની પીએમ મોદીની મુલાકાત…
- નેશનલ
Elon Musk ની મોટી તૈયારી, X પર આવશે આ ઉપયોગી ફિચર…
નવી દિલ્હી : ઇલોન મસ્કે(Elon Musk)ફરી એક વાર ગુગલની ચિંતામાં વધારો કરી દીધો છે. જેમાં ઇલોન મસ્કે જ્યારથી માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Xનો હવાલો સંભાળ્યો છે. ત્યારથી તેમાં અનેક ફેરફારો કર્યા છે. હવે ઇલોન મસ્ક ‘X’ યુઝર્સ માટે એક નવું ફીચર લાવવા…
- રાજકોટ
10 વર્ષ બાદ આસારામ કેસના સાક્ષીના હત્યારાની કર્ણાટકથી ધરપકડ…
રાજકોટ: જાતીય શોષણના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામની મુશ્કેલીઓ વધી શકે છે. રાજકોટ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આસારામ સાથે સંકળાયેલા જાતીય શોષણ કેસમાં સાક્ષીની હત્યાનાં આરોપી કેશવની કર્ણાટકથી ધરપકડ કરી છે. આસારામના ભૂતપૂર્વ શિષ્ય અને શાર્પ શૂટર કેશવે 10…