- સ્પોર્ટસ
રોહિત 134 રન બનાવશે એટલે સચિનથી આગળ અને કોહલી પછી બીજા નંબરે…
નવી દિલ્હીઃ આગામી બાવીસમી જાન્યુઆરીએ ઘરઆંગણે ભારતીય ટીમ ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચની ટી-20 સિરીઝ શરૂ કરશે અને રોહિત શર્મા ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્ત થઈ ગયો હોવાથી એમાં રમતો નહીં જોવા મળે, પરંતુ ત્યાર બાદ છઠ્ઠી ફેબ્રુઆરીએ બ્રિટિશરો સામે જે વન-ડે શ્રેણી…
- મનોરંજન
હાર્ટ એટેક નહીં પણ આ કારણે હોસ્પિટલમાં દાખલ થયા અભિનેતા Tiku Talsania, પત્નીએ આપી માહિતી…
હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કોમેડી એક્ટર ટીકુ તલસાણિયા (Tiku Talsania)ને હાર્ટએટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાને અહેવાલને પગલે તેમના ફેન્સ ચિંતામાં પડી ગયા છે. હવે ટીકુ તલસાણિયાના પત્ની દિપ્તી તલસાણિયાએ તેમની તબિયત બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે અભિનેતાને…
- આમચી મુંબઈ
એમવીએમાં ભંગાણના એંધાણ?
નાગપુર: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે નાગપુરમાં મોટી જાહેરાત કરી અને કહ્યું હતું કે શિવસેના (યુબીટી) રાજ્યની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પોતાના દમ પર લડશે. આની સાથે જ શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે રાજ્યના મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર…
- જૂનાગઢ
પોલીસ ભરતીની દોડમાં નિષ્ફળ જતાં યુવકે જીવન ટૂંકાવ્યું; 8 વર્ષથી કરતો હતો તૈયારી…
જુનાગઢ: હાલ ગુજરાત પોલીસમાં પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક દળ માટેની ભરતી પ્રક્રિયા માટેની શારીરિક કસોટી ચાલી રહી છે. રાજ્યના 15 ગ્રાઉન્ડ પર શારીરિક કસોટી લેવામાં આવી રહી છે. આ દરમિયાન શારીરિક કસોટીમાં નાપાસ થવાના કારણે જૂનાગઢના માણાવદર તાલુકામાં 29…
- નેશનલ
ભારતની આ નદીથી પડોશી દેશ Pakistan ના લોકોને બનાવી રહી છે અમીર, જાણો કઈ રીતે…
હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? પરંતુ આ હકીકત છે. ભારતની જ એક નદી આપણા પડોશી દેશ પાકિસ્તાન (Pakistan)ને અમીર બનાવી રહી છે. આઈ નો આઈ નો હવે તમને એ જાણવાની તાલાવેલી થઈ રહી હશે કે આખરે કઈ રીતે? આ સ્ટોરી…
- સ્પોર્ટસ
બર્થ-ડે બૉય દ્રવિડ કેમ ધ વૉલ’ અને મિસ્ટર ડિપેન્ડેબલ’ કહેવાતો એના આ રહ્યા પાંચ કારણ…
બેન્ગલૂરુઃ ભારતના બૅટિંગ-લેજન્ડ અને સફળ હેડ-કોચ રાહુલ દ્રવિડનો આજે બાવનમો જન્મદિન છે. ક્રિકેટજગતમાં ધ વૉલ’ તરીકે જાણીતા દ્રવિડે કૅપ્ટન તેમ જ બૅટર તરીકે 16 વર્ષની શાનદાર કરીઅર માણી હતી. હેડ-કોચ તરીકે તેણે ગયા વર્ષે જૂનમાં ભારતને ટી-20નું વર્લ્ડ કપ ટાઇટલ…
- ઇન્ટરનેશનલ
કુદરત સામે ઘુટણિયે પડ્યું અમેરિકા, કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગથી અબજો ડોલરનું થયું નુક્સાન…
અમેરિકાના સૌથી વધુ વસતી ધરાવતા કેલિફોર્નિયાના લોસ એન્જેલસ ખાતે જંગલોમાં લાગેલી આગમાં અમેરિકાને ભારે નુક્સાની વેઠવાનો વારો આવ્યો છે. કુદરત સામે અમેરિકા પણ લાચાર બની ગયું છે. જંગલોમાં લાગેલી આગ કાબુમાં આવી નથી રહી. આગને કારણે 10 લોકોના મૃત્યુ થયા…
- સ્પેશિયલ ફિચર્સ
ત્રણ દિવસ બાદ થશે વર્ષનું સૌથી મોટું સૂર્ય ગોચર, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને જ્યારે પણ સૂર્ય કોઈ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સૂર્ય સંક્રાંતિ કહેવામાં આવે છે. ત્રણ દિવસ બાદ એટલે કે 14મી જાન્યુઆરીના સૂર્ય મકર રાશિમાં ગોચર કરશે, જેને કારણે જ તેને…
- આપણું ગુજરાત
Uttarayan 2025 : અમદાવાદ પોલીસ એકશન મોડમાં, જાહેરનામાના ભંગ બદલ 49 લોકોની ધરપકડ…
અમદાવાદ : ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની(Uttarayan 2025 ) હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જોકે, છેલ્લા વર્ષોમાં સામાન્ય દોરીની સાથે સાથે જીવલેણ નીવડતી ચાઈનીઝ દોરી પણ બજારમાં આવી છે. આના રાખવા અને વેચવા પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. તેમ છતાં…
- આમચી મુંબઈ
મુંબઈ મેટ્રો 7 અને 2 એ વિશે જાણો આ ખાસ અપડેટ…
મુંબઈઃ મુંબઈમાં ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે મેટ્રો રેલ નેટવર્કનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. ઠેર ઠેર મેટ્રો રેલવર્કના કામ ફૂલ સ્પીડમાં ચાલી રહ્યા છે. મેટ્રો-1 સિવાય મેટ્રો લાઇન 7 (રેડ લાઇન) અને 2A (યલ્લો લાઇન) પણ દોડતી હતી, પરંતુ…