- આમચી મુંબઈ
Mukesh Ambani નો રાઈટ હેન્ડ છે આ શખ્સ, કાર કલેક્શન પણ છે એકદમ દમદાર…
દુનિયાભરના ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમનો પરિવાર હંમેશા જ પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ શું તમને ખબર છે કે મુકેશ અંબાણીના રાઈટ હેન્ડ કોણ છે? નહીં ને? ચાલો આજે તમને એ વિશે…
- આમચી મુંબઈ
કંગનાની “ઇમરજન્સી” ફિલ્મ સૌથી પહેલી નીતિન ગડકરીએ જોઈને આપી કંઇક અલગ પ્રતિક્રિયા…
નાગપુરઃ બહુ લાંબો સમય પ્રતિક્ષા કરાવ્યા બાદ હવે 17 જાન્યુઆરીએ અભિનેત્રી કમ સાંસદ કંગના રનૌત દ્વારા લિખીત, નિર્મીત અને દિગ્દર્શિત ફિલ્મ ઇમરજન્સી સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. કંગના તેની આ ફિલ્મ માટે ઘણી જ ઉત્સાહિત છે. ફિલ્મની રિલીઝ પહેલા તેણે…
- દાહોદ
Dahod માં વેપારી પર નકલી આવકવેરા અધિકારીઓની રેડ, બે શખ્સો ઝડપાયા, ચાર ફરાર…
અમદાવાદઃ તાજેતરમાં કચ્છના ગાંધીધામમાં નકલી ઈડીના અધિકારીઓએ રેડ પાડી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. હવે પંચમહાલના દાહોદમાં(Dahod)આવકવેરા વિભાગના 6 નકલી અધિકારીઓએ રેડ પાડીને નાણાં ધીરનાર વેપારી પાસે મામલો રફેદફે કરવા 25 લાખની માગ કરી હતી. વેપારીએ ડરથી બે લાખ રૂપિયા…
- અમદાવાદ
Gujarat હાઇકોર્ટે મહાનગરપાલિકાઓને પ્લાસ્ટિક વેસ્ટ નિકાલ અંગેનો અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો…
અમદાવાદઃ ગુજરાત(Gujarat ) હાઇકોર્ટે તમામ મહાનગરપાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ, મટીરીયલ રિકવરી ફેસીલિટી, પ્લાસ્ટિક વેસ્ટના રુલ્સ અને નોર્મ્સનું પાલન થાય છે કે નહી તે મુદ્દે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને હુકમ કર્યો હતો. હાઇકોર્ટે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૃલ્સ…
- અમદાવાદ
પતંગરસિયાઓની મોજમાં પડશે વિઘ્ન! હવામાન વિભાગે કરી “માઠી આગાહી”
અમદાવાદઃ ગુજરાતમાં 14 અને 15 જાન્યુઆરી બે દિવસ લોકો ધાબા પર ચઢીને ઉત્તરાયણની ઉજવણી કરે છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશા તરફથી…
- અમદાવાદ
અમદાવાદ BRTS સેવા કેટલી સુરક્ષિત? ડ્રાઈવરો વિરૂદ્ધ નોંધાઈ 792 ફરિયાદો…
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં દોડતી બીઆરટીએસ બસોના ડ્રાઈવરો વિરુધ્ધ 4 વર્ષમાં મુસાફરો દ્વારા 792 ફરિયાદ નોંધાવવામાં આવી છે. વર્ષ 2024માં છ મહિનાના સમયગાળામાં ડ્રાઈવરો વિરુધ્ધ અયોગ્ય રીતે બસ ચલાવવાની 85, ડ્રાઈવરો દ્વારા મુસાફરો સાથે ગેર વર્તણૂંકની 71 તેમજ પેસેન્જર સાથે દુર્વ્યવહાર…
- આમચી મુંબઈ
Kurla Fire: મુંબઇની રંગૂન ઝાઈકા હોટલમાં ભીષણ આગની ઘટના; આગના ભયાનક દ્રશ્યો આવ્યા સામે…
મુંબઈ: શનિવારે મુંબઇના કુર્લા પશ્ચિમ વિસ્તારમાં આર્ટીરિર્યલ LBS માર્ગ પર રંગૂન ઝાઈકા હોટલમાં રાત્રે 9:05 વાગ્યે આગ લાગી હતી. હાલ આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જો કે આ ઘટનામાં કોઈ ઘાયલ થયાના અહેવાલો નથી. આ…
- સ્પોર્ટસ
`નવા મલિન્ગા’ સહિતના શ્રીલંકન બોલર્સે ન્યૂ ઝીલૅન્ડને ક્લીન-સ્વીપ ન કરવા દીધી…
ઑકલૅન્ડઃ શ્રીલંકા (50 ઓવરમાં 290/8)એ અહીં આજે ન્યૂ ઝીલૅન્ડ (29.4 ઓવરમાં 150/10)ને ત્રીજી અને છેલ્લી વન-ડેમાં 140 રનના તોતિંગ માર્જિનથી હરાવીને સિરીઝમાં શાનથી પરાજય સ્વીકાર્યો હતો. ન્યૂ ઝીલૅન્ડે સિરીઝ 2-1થી જીતી લીધી હતી. ટૂંકમાં, શ્રીલંકન બોલર્સે યજમાન કિવીઓને 3-0થી વાઇટ-વૉશ…
- ટોપ ન્યૂઝ
રાયપુરમાં મોટી દુર્ઘટના ઘટી; બહુમાળી ઇમારત ધરાશાયી થતા 2 શ્રમિકોના મૃત્યુ…
રાયપુર: છત્તીસગઢના પાટનગર રાયપુરથી મોટા સમાચાર મળી રહ્યા છે. શહેરના વીઆઈપી રોડ પર સ્થિત એક બહુમાળી ઇમારત અચાનક ધરાશાયી થવાથી 10 શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. જેમાંથી બે શ્રમિકોનું સારવાર દરમિયાન મૃત્યુના અહેવાલો મળી રહ્યા છે. અન્ય ઘાયલ શ્રમિકોની…