- સ્પોર્ટસ
43 વર્ષીય એમ એસ ધોનીએ ટેનિસ કોર્ટમાં બતાવી ગજબની સ્ફૂર્તિ; જુઓ વિડીયો…
રાંચી: આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના વર્ષો બાદ પણ ઇન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની લોકપ્રિયતા યથાવત રહી છે, ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સના મેચ દરમિયાન તેને જોવા દર્શકોનું ઘોડાપુર ઉમટી પડે છે. રવિવારે કન્ટ્રી ટેનિસ ચેમ્પિયનશિપ 2025…
- શેર બજાર
698 કરોડનો Laxmi Dental નો આઇપીઓ આવી ગયો, તમે રોકાણ કર્યું કે નહીં!
જાન્યુઆરીની શરૂઆતમાં જ ઘણી કંપનીઓના IPO રોકાણ માટે ખુલ્યા છે. હવે આજે એક નવો મેઇનબોર્ડ IPO આવી રહ્યો છે. ઓર્બીમેડ-સમર્થિત લક્ષ્મી ડેન્ટલનો IPO આજથી એટલે કે 13 જાન્યુઆરીથી રોકાણ માટે ખુલ્યો છે. કંપની આ ઇશ્યૂ દ્વારા રૂ. 698.06 કરોડ એકત્ર…
- ટોપ ન્યૂઝ
Champions Trophy 2025: આ ખેલાડીઓ તેમની ટીમને ચેમ્પિયન બનવા મેદાને ઉતરશે, જૂઓ તમામ દેશોની સ્ક્વોડ…
મુંબઈ: વર્લ્ડ કપ બાદ ક્રિકેટની રમતમાં સૌથી મહત્વની ગણાતી ICC ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટની ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ (Champions Trophy 2025) જોઈ રહ્યા છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાનની યજમાની હેઠળ હાઇબ્રિડ મોડેલમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં વન ડે…
- ટોપ ન્યૂઝ
મહાકુંભમાં થશે બે લાખ કરોડથી વધુનો વેપાર, બનશે મેગા માર્કેટિંગ ઇવેન્ટ…
પ્રયાગરાજઃ સંગમ નગરી પ્રયાગરાજમાં મહાકુંભનો આરંભ થઈ ચૂક્યો છે. આજે પ્રથમ શાહી સ્નાન છે. સવારે 10.30 કલાક સુધીમાં 55 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. 45 દિવસ સુધી ચાલનારા મહાકુંભમાં દરરોજ એક કરોડ જેટલા લોકો આવશે. એક અંદાજ…
- ગાંધીનગર
ગુજરાત ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે હાઇ કોર્ટમાં કેમ થઈ અરજી?
અમદાવાદઃ ગુજરાત ભાજપના (Gujarat BJP) પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર (Prantij MLA Gajendrasingh Parmar) સામે હાઇ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. ગાંધીનગર સેકટર-21માં નોંધાયેલા દુષ્કર્મ કેસમાં તેમની સામે કોઇ કાર્યવાહી નહીં થતાં હોઇ કોર્ટમાં અરજી થઇ છે. ગુજરાત હાઇ કોર્ટની (Gujarat…
- ટોપ ન્યૂઝ
Mahakumbh 2025: ગુજરાતમાંથી ત્રણ લાખ લોકો પહોંચશે, 20 વિશેષ ટ્રેન છતાં વેઈટિંગ…
અમદાવાદઃ ઉત્તર પ્રદેશની ધાર્મિક નગરી પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ખાતે આજથી મહાકુંભનો પ્રારંભ થયો છે. નવા વર્ષની શરૂઆતમાં પ્રયાગરાજનો મહાકુંભ ધરતી પર સૌથી મોટું આયોજન અને સૌથી મોટો માનવમેળો છે. 45 દિવસ સુધી ચાલનારા મહાકુંભના આસ્થા અને ભક્તિના અનોખા સંગમમાં ડૂબકી…
- કચ્છ
કચ્છના ક્રીક વિસ્તારમાંથી ફરી પાકિસ્તાની ઘુસણખોર પકડાયો…
ભુજઃ સમગ્ર દેશમાં આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો આગોતરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે વચ્ચે બાંગ્લાદેશમાં ઉભી થયેલી વિકટ પરિસ્થિતિનો લાભ લઈને પાકિસ્તાન ‘ઇન્ટર સર્વિસિસ એજન્સી’ સાથે મળીને રાષ્ટ્રીય તહેવારો દરમ્યાન ગુજરાત સહીત દેશના દિલ્હી, મુંબઈ જેવી જગ્યાઓએ ત્રાસવાદી હુમલા…
- આમચી મુંબઈ
મુંબઇગરાઓ સ્વેટર, મફલર માળિયે ના ચઢાવતા, હજી ઠંડી વધશે…
દેશના ઉત્તરના મોટાભાગના રાજ્યોમાં હાલમાં તીવ્ર ઠંડીનુ મોજું ચાલી રહ્યું છે. તેની સીધી અસર મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં ફરી એકવાર કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં વધારો થયો છે. રાજ્યના વિદર્ભ અને…
- ટોપ ન્યૂઝ
ચીન-પાકિસ્તાન ચિંતા વધશે: વડા પ્રધાન મોદી આજે કાશ્મીરમાં આ ટનલનું ઉદ્ઘાટન કરશે, જાણો ખાસિયત…
શ્રીનગર: કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર સતત જોર (Jammu and Kashmir) આપી રહી છે, ખાસ કરીને ચીન અને પકિસ્તાન સાથે જોડાયેલી સરહદો સુધી પહોંચવામાં માર્ગોનો ઝડપથી વિકાસ કરવામાં આવી રહ્યો છે. આજથી જમ્મુ અને કાશ્મીરના ગાંડાબલથી લેહ…