- નેશનલ
ઝાંસી રેલવે સ્ટેશન પર મચી નાસભાગઃ સદનસીબે અકસ્માત ટળ્યો…
ઝાંસીઃ ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે રેલવે સ્ટેશન પર મોટો અકસ્માત થતા સહેજમાં રહી ગયો હતો. અચાનક ટ્રેન ચાલુ થઇ અને લોકોએ તેમાં ચઢવા દોટ મૂકી તેમાં અકસ્માતની સ્થિતિ સર્જાઇ હતી, પણ ટ્રેનના ડ્રાઇવરની સમયસૂચકતાથી આ અકસ્માત થતા રહી ગયો હતો.…
- નેશનલ
સ્પર્ધામાં ટકી રહેવા સ્ટારબક્સે હવે દેશી રૂટ લીધો…
જ્યારે દેશમાં મેકડોનાલ્ડ્સ, કેએફસી, બર્ગરકિંગ જેવી વિદેશી ફૂડ બ્રાન્ડ્સે ભારતમાં આઉટલેટ ખોલ્યા ત્યારે લોકોને એવો ડર હતો કે આપણા દેશી વડાપાઉ, સેન્ડવીચ, ભેલ, પાણીપુરીના રામ રમી જશે. આપણા સ્ટ્રીટ સાઇડ ફૂડ બંધ થઇ જશે, લોકો બર્ગર, ચીપ્સ ખાતા થઇ જશે.…
- આપણું ગુજરાત
હવે આવશે શુભ મૂહુર્તઃ કમૂરતા ઉતરતા વાગશે લગ્નના ઢોલઃ જાણો ક્યારે છે શુભ મૂહુર્ત…
અમદાવાદઃ આજે દેશભરમાં મકરસંક્રાંતિ ઉજવાઈ રહી છે અને સાથે પોંગલ, બિહુ, લોહરીની પણ ઉજવણી થઈ રહી છે. મકરસંક્રાંતિની ઉજવણી સાથે કમૂરતા પણ પૂરા થશે અને ફરી શુભ પ્રસંગો શરૂ થશે. એક મહિના દરમિયાન કમૂરતા હોવાથી મોટા ભાગના પરિવારો સારા પ્રસંગો…
- ટોપ ન્યૂઝ
Mahakumbh: નાગા સાધુઓએ પ્રથમ અમૃત સ્નાન કર્યું, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું, જુઓ અદ્ભુત દ્રશ્યો…
પ્રયાગરાજ: કરોડો ભક્તોની રાહનો અંત આવ્યો છે, ગઈ કાલે પોષ પૂર્ણિમાના દિવસથી પ્રયાગરાજમાં મહાકુંભ 2025ની શરૂઆત થઇ ગઈ છે, આજે મકરસંક્રાંતિના દિવસે પ્રથમ અમૃત સ્નાન ચાલી (Amrit Snan in Mahakumbh 2025) રહ્યું છે. વહેલી સવારે હજારો નાગા સાધુઓએ સંગમમાં પવિત્ર…
- નેશનલ
આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે દિલ્હી સીએમ સામે FIR…
નવી દિલ્હીઃ ટૂંક સમયમાં દિલ્હીમાં વિધાન સભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પક્ષો ચૂંટણીની તૈયારીમાં પડ્યા છે. ચૂંટણી માટેની માટેની આચાર સંહિતા અમલમાં આવી ગઇ છે. એવામાં જાણવા મળ્યું છે કે દિલ્હીના નોર્થ એવેન્યુ પોલીસ સ્ટેશનમાં મુખ્ય પ્રધાન આતિશી માર્લેના સામે…
- ટોપ ન્યૂઝ
શાહી સ્નાનમાં એપલના પૂર્વ સીઇઓના પત્ની ગેરહાજર, જાણો કારણ…
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ ખાતે આયોજિત મહાકુંભ મેળામાં દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુ આવી રહ્યા છે. એપલના ભૂતપૂર્વ સીઇઓ દિવંગત સ્ટીવ જૉબ્સના પત્ની લોરેન પોવેલ પણ ભક્તિ અને આસ્થાના પ્રતીક સમા આ મહાકુંભમાં આવ્યા છે. તેમણે કમલા નામ ધારણ કર્યું છે.…
- ટોપ ન્યૂઝ
મકર સંક્રાતિનો શુભ દિન શેરબજારને ફળ્યો, 340 અંકનો ઉછાળો…
મુંબઇઃ દેશભરમાં આજે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવાઈ રહ્યો છે અને આ શુભ પર્વ દરમિયાન ભારતીય શેરબજારમાં ચાલી રહેલો ઘટાડાનો ક્રમ અટકી ગયો છે. સોમવારે શેર ટ્રેડિંગમાં ભારે ઘટાડા બાદ મંગળવારે શેરબજારે પોરો ખાધો હતો અને તેના બંને સૂચકાંકો ગ્રીન ઝોનમાં ખુલ્યા…
- દ્વારકા
બેટ દ્વારકામાં ડિમોલિશન ડ્રાઈવ આજે પણ રહેશે ચાલુઃ આટલી જમીન ખુલ્લી કરાવાઈ…
દ્વારકાઃ દ્વારકા અને જામનગરના પીરોણા ટાપુ આસપાસ સ્થાનિક તંત્ર સતર્ક બન્યું છે અને ત્રણેક દિવસથી મેગા ડિમોલિશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આજે પણ દેવભૂમિ દ્વારકામાં ડિમોલિશન ચાલુ જ છે અને મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં લગભગ 35 કરોડની કિંમતની…