- સ્પોર્ટસ
ભારતીય મહિલા ક્રિકેટરો વિક્રમજનક 304 રનના માર્જિનથી જીતી, આયરલૅન્ડનો 3-0 થી કર્યો વાઇટ-વૉશ…
રાજકોટઃ સ્મૃતિ મંધાના (135 રન, 80 બૉલ, સાત સિક્સર, બાર ફોર)ના સુકાનમાં ભારતીય ટીમે અહીં આયરલૅન્ડ સામેની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં 304 રનથી વિજય મેળવ્યો હતો. વન-ડેમાં ભારતે અત્યાર સુધીમાં મેળવેલા તમામ વિજયમાં આ સૌથી મોટા માર્જિનવાળો વિજય છે. ભારતે…
- આમચી મુંબઈ
ટૉરેસ સ્કૅમ: હાઇ કોર્ટે તપાસમાં ઢીલાશ બદલ પોલીસની ઝાટકણી કાઢી,વ્હીસલબ્લોઅરને રક્ષણ આપવાનો આદેશ…
મુંબઈ: કરોડો રૂપિયાના ટૉરેસ કૌભાંડની તપાસમાં સુસ્ત વલણ બદલ મુંબઈ હાઇ કોર્ટે બુધવારે મુંબઈ પોલીસની ઝાટકણી કાઢી હતી અને આ કેસમાં વ્હીસલબ્લોઅર હોવાનો દાવો કરનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને રક્ષણ આપવાનો આદેશ આપ્યો હતો. આ પણ વાંચો : હવે ટકલા વાયરસનો શિકાર…
- નેશનલ
Assembly Election: દિલ્હીની હોટ સીટ પર ત્રિપાંખિયો જંગ, કેજરીવાલ, સંદિપ દિક્ષીત, પ્રવેશ વર્મા મેદાનમાં…
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી (Delhi Assembly Election) માટે આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જોરદાર જંગ જામશે ત્યારે પાટનગરની હોટ સીટ પર ત્રિપાંખિયો જંગ રહેશે. આજે વિધાનસભા સીટ માટે આમ આદમી પાર્ટીના સ્થાપક અરવિંદ કેજરીવાલ અને…
- મનોરંજન
Rekha-Amitabh Bachchan ના અફેયરને લઈને આ શું બોલ્યા Jaya Bachchan?
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નજર કરશો તો અનેક એવી અધૂરી લવસ્ટોરી, અફેયર્સના કિસ્સા જોવા કે સાંભળવા મળે છે. આવા જ ખૂબ જ ચર્ચાયેલા કિસ્સામાંથી એક એટલે મેગા સ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને રેખા (Rekha)ની લવસ્ટોરી. વર્ષો બાદ આજે પણ ફેન્સ બંનેની…
- ભુજ
ભુજ-ખાવડા માર્ગ પર બે ગમખ્વાર અકસ્માત: લોરીયા પાસે કાર પલટી જતાં બાળકીનું મોત…
ભુજઃ સફેદ રણમાં ચાલી રહેલા રણોત્સવને માણવા માટે દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં એક સમયે વેરાન ભાસતા ભુજ-ખાવડા ધોરીમાર્ગ પર જીવલેણ માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. વિતેલા ૨૪ કલાક દરમ્યાન આ માર્ગ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના…
- નેશનલ
100 રૂપિયાની નોટને લઈને RBI એ આપી મહત્ત્વની માહિતી, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
ભારતીય ચલણમાં જાત જાતની નોટ્સ અને ચલણી સિક્કાઓ છે. સોશિયલ મીડિયા પર આ ચલણી નોટ અને ચલણી સિક્કાઓને લઈને કંઈક ને કંઈક માહિતી સામે આવતી હોય છે. હવે આવી જ એક માહિતી સામે આવી રહી છે 100 રૂપિયાની ચલણી નોટ્સને…
- નેશનલ
…તો મણિપુર તૂટી જશેઃ મણિપુરના મુખ્ય પ્રધાને ભાજપ માટે આપ્યું મોટું નિવેદન…
ઇમ્ફાલ: મણિપુરની હિંસા મુદ્દે કેન્દ્ર સરકાર પર વિરોધપક્ષો નિશાન સાધી રહ્યા છે ત્યારે તાજેતરમાં મણિપુરના મુખ્ય પ્રધાને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે મોટું નિવેદન આપ્યું હતું. મણિપુરના મુખ્ય પ્રધાન બિરેન સિંહે દાવો કર્યો હતો કે જો કેન્દ્રમાં ભાજપ ના હો…
- મનોરંજન
કહો ના પ્યાર હૈ…સાથે જોડાયેલી છે રોશન પરિવાર સાથે થેયલી આ ભયાનક ઘટના…
આજકાલ રોશન પરિવાર બે કારણોસર ચર્ચામાં છે. એક તો રોશન પરિવાર પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બની છે તેને લીધે અને બીજું રીતિક રોશનની ફિલ્મ કહો ના પ્યાર હૈની રી-રિલિઝને લીધે. વર્ષ 2000માં રાકેશ રોશને પુત્ર રીતિકને લૉંચ કર્યો અને રીતિક…
- નેશનલ
આજે Makar Sankranti પર જરૂર કરજો આ કામ, જીવનમાં ખુશીઓ વરસાવશે શનિદેવ…
આજે એટલે કે 14મી જાન્યુઆરીના દેશભરના અલગ અલગ રાજ્યોમાં મકરસંક્રાંતિનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં ગોચર કરે છે. સૂર્યનું ગોચર વર્ષનું સૌથી મોટું ગોચર માનવામાં આવી રહ્યું છે. એમાં પણ આ વખતની મકર…
- નેશનલ
Video: નીતિશ રેડ્ડી ઘૂંટણિયે બેસી તિરુપતિ મંદિરની સીડીઓ ચઢી ! યુઝર્સે કહ્યું આવા દેખાવ કરવાની જરૂર નથી…
તિરુમાલા: ઓસ્ટ્રેલીયા સામે નિરાશાજનક પ્રદર્શન બાદ હવે ટીમ ઇન્ડિયા હવે ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે વચ્ચે પાંચ મેચની T20I સિરીઝ અને ત્રણ મેચની ODI સિરીઝ (IND vs AUS) રમશે. આ બંને સિરીઝમાં ભારતીય ટીમ દમદાર પ્રદર્શન કરશે એવી ચાહકોને આશા છે. BCCI…