- મનોરંજન
૩૪ વર્ષ મોટા અભિનેતા સાથે ડાન્સ કરવાનું ભારે પડ્યું ઉર્વશી રૌતેલાને, લોકોએ લખ્યુ…
બોલીવુડની જાણીતી અભિનેત્રી ઉર્વશી રૌતેલા હંમેશાં અલગ અલગ રીતે ચર્ચામાં રહે છે. આજકાલ અભિનેત્રી તેના ગીત ‘દબીડી-દબીડી’ માટે ચર્ચામાં છે. ‘ડાકુ મહારાજ’નું આ ગીત અને ઉર્વશી ઘણા કારણોસર ચર્ચામાં છે. પહેલું કારણ નંદમુરી બાલકૃષ્ણ અને અભિનેત્રી વચ્ચે ૩૪ વર્ષનો તફાવત…
- સ્પોર્ટસ
ભારતીય મહિલાઓ ઇરાનને કચડીને સૌપ્રથમ ખો-ખો વર્લ્ડ કપની ક્વૉર્ટર ફાઇનલમાં…
નવી દિલ્હીઃ અહીં રમાઈ રહેલા ભારતની પરંપરાગત રમત ખો-ખોના વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમ આજે ઇરાનને 100-16થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી. Indian Women's Team Thrashed Iran 💥💪🇮🇳 India 100 – 16 Iran 🇮🇷Another domination won by our Girls…
- મનોરંજન
રાશાએ કાંડા પર કાળા દોરાઓ કેમ બાંધ્યા છે? સ્ટારકિડે શું કહ્યું?
મુંબઈઃ અભિનેત્રી રવિના ટંડનની દીકરી રાશા થડાની ટૂંક સમયમાં બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. રાશાની પહેલી ફિલ્મ ‘આઝાદ’ ૧૭ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રાશા સાથે અજય દેવગનનો ભત્રીજો અમન દેવગન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જોકે, અત્યારે રાશા…
- નેશનલ
નૈનિતાલમાં નશામાં ધૂત અધિકારીએ ત્રણ કિશોરીને કચડીઃ એકનું મોત…
દહેરાદૂનઃ ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લાના કોટાબાગ બ્લોકમાં નશામાં ધૂત એક સરકારી અધિકારીએ પોતાની કારથી ત્રણ સગીરાઓને કચડી નાખી હતી. જેમાંથી એકનું મોત નીપજ્યું હતું. જ્યારે બે ઘાયલ થઇ હતી, એમ પોલીસે જણાવ્યું હતું. કોટાબાગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રમેશ ચંદ્ર પંતના જણાવ્યા…
- આમચી મુંબઈ
Coldplay concert in Navi Mumbai: વધુ ટ્રેન અને બસ દોડાવવાનો પ્રશાસનનો દાવો…
નવી મુંબઈઃ આ સપ્તાહના અંતમાં કોલ્ડપ્લે કોન્સર્ટ નવી મુંબઈના નેરુલના ડી વાય પાટીલ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં યોજવામાં આવશે. આ કોન્સર્ટ માટે હજારોની સંખ્યામાં ચાહકોની ભીડ એકઠી થવાની હોવાથી નવી મુંબઈ પાલિકા દ્વારા આ મેગા ઈવેન્ટમાં કોઈ મુશ્કેલી વિના પૂર્ણ થાય તેના…
- સ્પોર્ટસ
ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાતમાં આટલો બધો વિલંબ શા માટે? નવજોત સિદ્ધુનો બીસીસીઆઇને અણિયાળો સવાલ…
નવી દિલ્હીઃ આગામી 19મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં શરૂ થનારી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી માટે કુલ આઠમાંથી છ દેશે ટીમ જાહેર કરી દીધી છે, પણ ભારતે જાહેર નથી કરી એ સંબંધમાં ભૂતપૂર્વ ભારતીય ઓપનર નવજોત સિંહ સિદ્ધુએ બીસીસીઆઇને નિશાન બનાવી છે.ચૅમ્પિયન્સ ટ્રોફીને થોડા…
- આમચી મુંબઈ
મુંબઈગરાઓને વધુ બે મેટ્રો ટ્રેન માટે હજુ રાહ જોવી પડશે, જાણો નવી ડેડલાઈન?
મુંબઈ: મુંબઈમાં ગયા વર્ષે બે મેટ્રો ટ્રેન શરુ કરવામાં આવ્યા પછી આ વર્ષે વધુ મેટ્રો ટ્રેન ઝડપથી શરુ થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જોકે, દહિસર-મીરા ભાયંદર અને અંઘેરી-એરપોર્ટ માટેની મેટ્રો આ વર્ષના અંત સુધીમાં શરુ થશે નહીં.દહિસર-મીરા-ભાયંદર મેટ્રો 9…
- આમચી મુંબઈ
વાલ્મિક કરાડને એસઆઈટીની 7 દિવસની કસ્ટડી…
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના બીડ શહેરની મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) માટેની એક વિશેષ અદાલતે બુધવારે એનસીપીના પ્રધાન ધનંજય મુંડેના સહયોગી મનાતા વાલ્મિક કરાડને મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે. મહારાષ્ટ્ર પોલીસની સ્પેશિયલ…
- નેશનલ
આસારામ વચગાળાના જામીન મેળવી આશ્રમ પહોંચ્યા, સ્વાગત કરાયું…
જોધપુરઃ આસારામ વર્ષ ૨૦૧૩ના બળાત્કાર કેસમાં વચગાળાની રાહત મળ્યા બાદ જોધપુરના પાલ ગામમાં આવેલા પોતાના આશ્રમ પરત ફર્યા છે, એમ પોલીસે આજે જણાવ્યું હતું. આ પણ વાંચો : 10 વર્ષ બાદ આસારામ કેસના સાક્ષીના હત્યારાની કર્ણાટકથી ધરપકડ… પોલીસ અધિકારીના જણાવ્યા…
- નેશનલ
ભારતીય અવકાશ ક્ષેત્રમાં નવા યુગની શરૂઆતઃ 2 સ્વદેશી સ્ટાર્ટઅપ્સે લોન્ચ કર્યા ઉપગ્રહો…
બેંગલુરુ/નવી દિલ્હીઃ અવકાશ ક્ષેત્રમાં કામ કરનારા ભારતીય સ્ટાર્ટઅપ ‘પિક્સલ’ અને ‘દિગંતારા’એ આજે પૃથ્વી અને તેનો ચક્કર લગાવતી વસ્તુઓનું નજીકથી નિરીક્ષણ કરવા માટે સ્પેસએક્સ રોકેટથી પોતાના ઉપગ્રહો લોન્ચ કર્યા હતા, જે અવકાશ ક્ષેત્રમાં પ્રાઇવેટ કંપનીઓ માટે એક નવા યુગની શરૂઆત છે.…