- સ્પોર્ટસ
‘જુનિયર્સને કાબુમાં રાખવાની જરૂર’ BCCI ની સમીક્ષા બેઠકમાં લેવાયા કડક નિર્ણયો…
મુંબઈ: ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમના નિરાશાજનક પ્રદર્શનને કારણે ચાહકો નારાજ છે. બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI) હવે ટીમનું પ્રદર્શન સુધારવા માટે કડક પગલા ભરવા જઈ રહ્યું છે. 11 જાન્યુઆરીના રોજ મુંબઈમાં યોજાયેલી એક સમીક્ષા…
- સ્પોર્ટસ
ગાવસકર, ઘાવરી સહિત વાનખેડેની પ્રથમ મૅચના દરેક ખેલાડીને 10 લાખ રૂપિયાનો પુરસ્કાર…
મુંબઈઃ 1974-’75માં વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ કક્ષાની ક્રિકેટની જે સૌપ્રથમ મૅચ રમાઈ હતી એમાં મુંબઈ વતી ભાગ લેનાર પ્રત્યેક ખેલાડીને મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (એમસીએ) તરફથી 10 લાખ રૂપિયાનો રીવૉર્ડ જાહેર કરવામાં આવ્યો છે. Saluting the icons who shaped Mumbai Cricket’s legacy…
- નેશનલ
…તો શ્રીનગરથી કન્યાકુમારી સુધી ટ્રેન દોડાવવામાં આવશે…
નવી દિલ્હી: હવે કાશ્મીરથી કન્યાકુમારી ટ્રેન દોડાવવા અંગે રેલવે પ્રશાસનને મંજૂરી મળી છે, જે અંતર્ગત શ્રીનગરથી કન્યાકુમારી સુધી ટ્રેન દોડાવી શકાશે. ખાસ કરીને ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલવે લિંક (યુએસબીઆરએલ) પ્રોજેક્ટને ચીફ કમિશનર ઓફ રેલવે સુરક્ષાની મંજૂરી મળી ગઈ છે. હાલમાં ચીફ કમિશનર…
- મનોરંજન
૩૪ વર્ષ મોટા અભિનેતા સાથે ડાન્સ કરવાનું ભારે પડ્યું ઉર્વશી રૌતેલાને, લોકોએ લખ્યુ…
બોલીવુડની જાણીતી અભિનેત્રી ઉર્વશી રૌતેલા હંમેશાં અલગ અલગ રીતે ચર્ચામાં રહે છે. આજકાલ અભિનેત્રી તેના ગીત ‘દબીડી-દબીડી’ માટે ચર્ચામાં છે. ‘ડાકુ મહારાજ’નું આ ગીત અને ઉર્વશી ઘણા કારણોસર ચર્ચામાં છે. પહેલું કારણ નંદમુરી બાલકૃષ્ણ અને અભિનેત્રી વચ્ચે ૩૪ વર્ષનો તફાવત…
- સ્પોર્ટસ
ભારતીય મહિલાઓ ઇરાનને કચડીને સૌપ્રથમ ખો-ખો વર્લ્ડ કપની ક્વૉર્ટર ફાઇનલમાં…
નવી દિલ્હીઃ અહીં રમાઈ રહેલા ભારતની પરંપરાગત રમત ખો-ખોના વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમ આજે ઇરાનને 100-16થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી. https://twitter.com/TheKhelIndia/status/1879543086461964304 પુરુષોની ભારતીય ટીમ બ્રાઝિલને 64-34થી હરાવીને નૉકઆઉટની લગોલગ પહોંચી ગઈ હતી.સાઉથ કોરિયાને 175-18થી કચડ્યા બાદ ભારતીય…
- મનોરંજન
રાશાએ કાંડા પર કાળા દોરાઓ કેમ બાંધ્યા છે? સ્ટારકિડે શું કહ્યું?
મુંબઈઃ અભિનેત્રી રવિના ટંડનની દીકરી રાશા થડાની ટૂંક સમયમાં બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. રાશાની પહેલી ફિલ્મ ‘આઝાદ’ ૧૭ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રાશા સાથે અજય દેવગનનો ભત્રીજો અમન દેવગન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જોકે, અત્યારે રાશા…
- નેશનલ
નૈનિતાલમાં નશામાં ધૂત અધિકારીએ ત્રણ કિશોરીને કચડીઃ એકનું મોત…
દહેરાદૂનઃ ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લાના કોટાબાગ બ્લોકમાં નશામાં ધૂત એક સરકારી અધિકારીએ પોતાની કારથી ત્રણ સગીરાઓને કચડી નાખી હતી. જેમાંથી એકનું મોત નીપજ્યું હતું. જ્યારે બે ઘાયલ થઇ હતી, એમ પોલીસે જણાવ્યું હતું. કોટાબાગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રમેશ ચંદ્ર પંતના જણાવ્યા…
- આમચી મુંબઈ
Coldplay concert in Navi Mumbai: વધુ ટ્રેન અને બસ દોડાવવાનો પ્રશાસનનો દાવો…
નવી મુંબઈઃ આ સપ્તાહના અંતમાં કોલ્ડપ્લે કોન્સર્ટ નવી મુંબઈના નેરુલના ડી વાય પાટીલ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં યોજવામાં આવશે. આ કોન્સર્ટ માટે હજારોની સંખ્યામાં ચાહકોની ભીડ એકઠી થવાની હોવાથી નવી મુંબઈ પાલિકા દ્વારા આ મેગા ઈવેન્ટમાં કોઈ મુશ્કેલી વિના પૂર્ણ થાય તેના…
- સ્પોર્ટસ
ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાતમાં આટલો બધો વિલંબ શા માટે? નવજોત સિદ્ધુનો બીસીસીઆઇને અણિયાળો સવાલ…
નવી દિલ્હીઃ આગામી 19મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં શરૂ થનારી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી માટે કુલ આઠમાંથી છ દેશે ટીમ જાહેર કરી દીધી છે, પણ ભારતે જાહેર નથી કરી એ સંબંધમાં ભૂતપૂર્વ ભારતીય ઓપનર નવજોત સિંહ સિદ્ધુએ બીસીસીઆઇને નિશાન બનાવી છે.ચૅમ્પિયન્સ ટ્રોફીને થોડા…
- આમચી મુંબઈ
મુંબઈગરાઓને વધુ બે મેટ્રો ટ્રેન માટે હજુ રાહ જોવી પડશે, જાણો નવી ડેડલાઈન?
મુંબઈ: મુંબઈમાં ગયા વર્ષે બે મેટ્રો ટ્રેન શરુ કરવામાં આવ્યા પછી આ વર્ષે વધુ મેટ્રો ટ્રેન ઝડપથી શરુ થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જોકે, દહિસર-મીરા ભાયંદર અને અંઘેરી-એરપોર્ટ માટેની મેટ્રો આ વર્ષના અંત સુધીમાં શરુ થશે નહીં.દહિસર-મીરા-ભાયંદર મેટ્રો 9…