- અમદાવાદ
દીકરાની વૃદ્ધ માતા સાથે નિર્દયતા, મારી નાખવાની ધમકી આપી; અમદાવાદનો આઘાતજનક કિસ્સો…
અમદાવાદ: અમદાવાદના ચાંદલોડિયામાં 37 વર્ષીય યુવાન તેની 65 વર્ષીય માતા પર અમાનવીય ત્રાસ ગુજારતો હોવાનો ચોંકાવનારો કિસ્સો જાણમાં આવ્યો (Son tortured mother in Ahmedabad) છે. પીડિત મહિલાએ તેના દીકરા વિરુદ્ધ FIR નોંધાવી છે. મહિલાએ આરોપ લગાવ્યો કે તેનો દીકરો તેના…
- મનોરંજન
ખૂબ જ ખાસ છે નીતા અંબાણીની લિપસ્ટિક, હોઠ પર લગાવતાં જ…
વાત સુંદરતાની હોય કે ફેશનની કે પછી બિઝનેસ વર્લ્ડની. નીતા અંબાણી (Nita Ambani) દરેક બાબતમાં એકદમ અવ્વલ છે. 61 વર્ષેય પોતાની સુંદરતા અને સ્ટાઈલથી નીતા અંબાણી બોલીવૂડ એક્ટ્રેસની સાથે સાથે જ દીકરી ઈશા અંબાણી (Isha Ambani) અને બંને વહુઓ શ્લોકા…
- અમદાવાદ
અમદાવાદ-વડોદરામાં ઓટો રિક્ષામાં મીટર નહિ બેસાડનારાને દંડ રદ કરતી પિટિશન અંગે 20મીએ સુનાવણી…
અમદાવાદઃ અમદાવાદમાં ઓટો રિક્ષામાં મીટર(Rickshaw meter)ફરજિયાત કર્યા બાદ વડોદરામાં પણ તેનો અમલ શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યાર બાદ અમદાવાદ અને વડોદરા શહેરના ઓટો રિક્ષા યુનિયનોએ હાઇકોર્ટમાં એક રિટ પિટિશન કરી રિક્ષામાં ફ્લેગ મીટર નહીં લગાડાતા કરવામાં આવતા દંડને રદ…
- આપણું ગુજરાત
Gujarat માં રેલવે ટ્રેક પર સર્જાતા સિંહના અકસ્માતને ઘટાડવા એઆઈથી નજર રખાશે
અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટ દ્વારા વર્ષ 2018માં એશિયાટિક સિંહોના(Asiatic lion)અપમૃત્યુ મુદ્દે સુઓમોટો પિટિશન હાથ ધરવામાં આવી હતી. જે મુદ્દે શુક્રવારે ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટીસ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ વધુ સુનવણી હાથ ધરાઇ હતી. આ સુનાવણી દરમિયાન રેલવે વિભાગે કોર્ટમાં…
- રાજકોટ
Rajkot માં સોનાના વેપારી પાસેથી 1 કરોડનું સોનું લઈ ચાર કારીગરો ફરાર…
અમદાવાદઃ રાજકોટમાં(Rajkot)સોનાના વેપારીએ સોનાના દાગીના બનાવવા માટે આપેલું 1.08 કરોડનું 1467 ગ્રામ સોનું લઇ ચાર બંગાળી કારીગરો વેપારી સાથે વિશ્વાસઘાત કરીને ફરાર થઈ ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ચારેય કારીગરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.…
- આપણું ગુજરાત
ગુજરાતમાં Congress સક્રિય, સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામા સંગઠનને મજબૂત કરવા કવાયત
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસનું સંગઠન સાવ નબળુ પડી ગયું હતું. સતત વધી રહેલા જૂથવાદને કારણે દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતાં. હવે સોરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં સંગઠનને વધુ મજબૂત કરવા માટે આજથી જામનગર ખાતે કોંગ્રેસની રિવ્યૂ બેઠક…
- મનોરંજન
Saif Ali Khan પર હુમલા બાદ કરીના કપૂરની પ્રથમ ભાવુક પોસ્ટ, કહી આ વાત
મુંબઈઃ બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન પર(Saif Ali Khan)ગઈકાલે રાતે જીવલેણ હુમલો થયો હતો અને એક્ટર હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. જોકે, હુમલા બાદ સમગ્ર દિવસ પટૌડી પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ હતો કારણ કે સૈફની હાલત…
- અમદાવાદ
Gujarat માં પોલીસ તંત્ર એકશનમાં, ચાલુ નોકરીએ વિદેશ ગયેલા ચાર પોલીસકર્મી સસ્પેન્ડ…
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)હાલમાં જ ચાલુ ફરજે વિદેશ ગયેલા સરકારી શિક્ષકો સામે સરકાર એક્શનમાં આવી હતી. ત્યારે હવે વિદેશ પ્રવાસે ગયેલા ચાર પોલીસ કર્મીઓને ડીજીપી વિકાસ સહાયે સસ્પેન્ડ કર્યા હતાં અને 9 પોલીસ કર્મીઓ સામે ખાતાકિય તપાસના આદેશ આપ્યા હતાં. આ કાર્યવાહીથી…
- નેશનલ
Sunita Williams એ અવકાશમાં કરી કમાલ, આઠમી વાર સ્પેસ વોક કરી…
નવી દિલ્હી : લાંબા સમયથી અવકાશમાં ફસાયેલી ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સએ(Sunita Williams)અવકાશમાં વધુ એક કમાલ કરી છે. સુનીતા વિલિયમ્સે અને નિક હેગે વર્ષ 2025ની પ્રથમ સ્પેસ વોક કરી છે. આ સુનીતા વિલિયમ્સની આઠમી સ્પેસ વોક હતી. નાસાના જણાવ્યા…
- આમચી મુંબઈ
ત્રણ વખત મજૂરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ પણ રહ્યો નિષ્ફળ, જુઓ વાઈરલ તસવીરો…
મુંબઈઃ ગુજરાતીમાં એક કહેવત છે ‘રામ રાખે તેને કોણ ચાખે’ બસ આવું જ તાજેતરમાં મુંબઈમાં બન્યું છે. મુંબઈના વિક્રોલીમાં પંદરમી જાન્યુઆરીના એક મજૂરે નિર્માણાધીન ઈમારતના તેરમા માળેથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો જીવ બચી ગયો. આ પણ…