- રાજકોટ
Rajkot માં ઈન્સ્ટાગ્રામ પર જોઈ પેટ્રોલ બોમ્બ બનાવી ફેંકનાર આરોપીઓની ધરપકડ…
અમદાવાદઃ રાજકોટમાં(Rajkot)ઉત્તરાયણની મોડી રાત્રે ચાની હોટેલ પર પેટ્રોલ બોમ્બ ફેંકવાના બનાવમાં એક સગીર સહિત ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે ફરાર થયેલા એક આરોપીને પકડી લેવા માટે શોધખોળ હાથ ધરાઈ છે. હોટેલ ખાતે રૂપિયાની લેતીદેતી મુદ્દે થયેલી મારામારી બાદ…
- અમદાવાદ
Gujarat યુનિવર્સિટીના પ્રોફેસરની 4.09 કરોડની ઉચાપત મુદ્દે ધરપકડ…
અમદાવાદઃ ગુજરાત(Gujarat) યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર કમલજિત લખતરીયા સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં 4.09 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે, આરોપી પાસે 16 કરોડ રૂપિયાની રકમના ખર્ચના કોઈ પુરાવા નથી. ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાંચે પ્રોફેસર કમલજીત…
- નેશનલ
Mahakumbh 2025: મહાકુંભમાં આજે 25 લાખ લોકોએ કર્યું સ્નાન, અત્યાર સુધી 7.30 કરોડ લોકોએ લગાવી ડૂબકી…
પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભવ્ય મહાકુંભનું(Mahakumbh 2025)આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કડકડતી ઠંડી છતાં પણ શ્રદ્ધાળુઓ ખૂબ જ જોશ અને ઉત્સાહપૂર્વક મહાકુંભમાં ભાગ લઈ રહ્યા છે. શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ત્રિવેણી સંગમ પર ડુબકી લગાવવા પહોંચી રહ્યા છે. આજે મહાકુંભનો…
- સ્પોર્ટસ
ગર્લ્સ અન્ડર-19 વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયાનો વિજયી આરંભ, ભારતની મૅચ પર સૌની નજર…
બાન્ગીઃ મલયેશિયામાં શરૂ થયેલા વિમેન્સ અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપમાં આજે પ્રથમ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ સ્કૉટલૅન્ડને 48 રનમાં ઑલઆઉટ કરીને 6.4 ઓવરમાં એક વિકેટના ભોગે 49 રન બનાવીને વિજયી શરૂઆત કરી હતી. cricket.com.au હવે રવિવાર, 19મી જાન્યુઆરીએ (ભારતીય સમય મુજબ બપોરે 12.00…
- સ્પોર્ટસ
નવો રવિચન્દ્રન ઊભર્યો, કર્ણાટકને પાંચમી વાર પ્રતિષ્ઠિત ટ્રોફી અપાવી…
વડોદરાઃ વન-ડે ફૉર્મેટની વિજય હઝારે ટ્રોફીમાં આજે કર્ણાટકે (50 ઓવરમાં 348/6) વિદર્ભ (48.2 ઓવરમાં 312/10)ને હાઇ-સ્કોરિંગ અને રોમાંચક ફાઇનલમાં 36 રનથી હરાવીને પાંચમી વખત ટાઇટલ જીતી લીધું હતું. ભારતીય ક્રિકેટને રવિચન્દ્રન અશ્વિન પછી હવે રવિચન્દ્રન સ્મરણ નામનો નવો ક્રિકેટર મળ્યો…
- આમચી મુંબઈ
Saif Ali Khan પર હુમલો કરવાના ચાર દિવસ પહેલાં આરોપીએ આચર્યો હતો આ ગુનો…
બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન (Saif Ali Khan) પર હુમલો કરનાર શંકાસ્પદ આરોપીનને લઈને દરરોજ જાત જાતની વાતો સામે આવતી રહી છે. હવે સૈફના હુમલાખોરને લઈને એક નવી માહિતી સામે આવી રહી છે. આરોપીનો એક નવો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો…
- ઇન્ટરનેશનલ
Iran માં સુપ્રીમ કોર્ટના બે જજની જાહેરમાં ગોળી મારીને હત્યા, હુમલાખોરે પણ આત્મહત્યા કરી…
નવી દિલ્હી : ઈરાનની(Iran)રાજધાની તેહરાનમાં એક આશ્ચર્ય ઉપજાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં તેહરાનમાં સુપ્રીમ કોર્ટના બે જજની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જેના પગલે લોકોમાં ડર ફેલાયો છે. જેમાં મળતી માહિતી અનુસાર એક વ્યક્તિએ કહેવાતા કટ્ટરપંથી…
- આમચી મુંબઈ
સંબંધ તોડી નાખનારી ગર્લફ્રેન્ડના ઘરમાં યુવકે કર્યો ગોળીબાર…
મુંબઈ: બીડ જિલ્લામાં સંબંધ તોડી નાખનારી ગર્લફ્રેન્ડના ઘરમાં ગોળીબાર કરનારા 24 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. અંબેજોગાઇ ખાતે શુક્રવારે સવારે આ ઘટના બની હતી, જેમાં કોઇને ઇજા થઇ નહોતી. આ પણ વાંચો : સૈફ હુમલા કેસમાં બાન્દ્રા પોલીસ પર…
- આમચી મુંબઈ
શેરબજારમાં નુકસાન જતાં કોન્સ્ટેબલે રાઇફલમાંથી પોતાને ગોળી મારી…
નાગપુર: શેરબજારમાં નુકસાન જતાં હેડ કોન્સ્ટેબલે શનિવારે સર્વિસ રાઇફલમાંથી પોતાને ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ પણ વાંચો : BMCના આ સાહેબોની ચૂંટણી હજુ પૂરી થઈ નથી, ફરજ પર પાછા ન ફરતા પાલિકાએ દંડો ઉગામ્યો સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સમાં…
- આમચી મુંબઈ
Bullet Train : મુંબઈ-અમદાવાદના કોરિડોરમાં 340 કિલોમીટરનું કામ પ્રગતિના પંથે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મુંબઈથી અમદાવાદ વચ્ચે કલાકના 250 થી 300 કિલોમીટરની ઝડપથી બુલેટ ટ્રેન દોડાવવાના પ્રકલ્પને ઝડપથી સાકાર કરવા માટે રેલવે પ્રશાસન કમર કસી છે ત્યારે રેલવે પ્રધાને આજે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ (બુલેટ ટ્રેન)ની ટનલ સહિત અન્ય કામગીરીનું…